મહિન્દ્રા

અત્યારે આ 4 SUV પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, તમે પણ લઈ શકો છો ઓફરનો લાભ

જો તમે નવી SUV કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ યોગ્ય તક છે. માર્કેટમાં 4 SUV પર 1 લાખ 30 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે.

Dec 25, 2021, 11:00 AM IST

દેશમાં ઓટો ક્ષેત્રમાં 20 વર્ષની સૌથી મોટી મંદી, ઓગસ્ટ માસના વેચાણમાં વિક્રમી ઘટાડો

ભારતીય ઓટોમોબાઈલ નિર્માતા સોસાયટી (સીયામ) દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, વાહનોનું કુલ વેચાણ જોઈએ તો વર્ષ 2019માં તેમાં 23.55 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં 18,21,490 નવા વાહન વેચાયા છે. જેની સામે વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં કુલ 23,82,436 વાહન વેચાયા હતા. 

Sep 9, 2019, 04:43 PM IST

માત્ર રૂ.13,499 આપીને ઘરે લઈ આવો Mahindraની SUV, જાણો કંપનીની ઓફર

જો તમે Mahindra SUV કારની સવારી કરવા માગો છો તો તહેવારોની આ સિઝનમાં કંપની તમારા માટે લાવી છે એક સુંદર ઓફર 

Oct 11, 2018, 09:58 PM IST

ભારતમાં બનશે સુપર હોર્નેટ ફાઇટર પ્લેન: IAFને શક્તિશાળી પ્લેન

બોઇંગ ઇન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સની વચ્ચે મહત્વની સમજુતી

Apr 12, 2018, 08:12 PM IST