મહિલાનું મોત

સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો

શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી

Oct 12, 2020, 02:16 PM IST

રાજ્યમાં અકસ્માતની 5 ઘટનાઓમાં 4ના મોત, જુઓ ક્યાં સર્જાઇ અકસ્માતની ઘટના

રાજ્યમાં આજના દિવસે અકસ્માતની અલગ અલગ 5 ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોની ઘટનામાં કુલ 4 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અરવલ્લીમાં એક મહિલાનું મોત, સાબરકાંઠામાં પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનું મોત અને ભરૂચમાં અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત જુનાગઢમાં કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે.

Sep 7, 2020, 05:35 PM IST
Woman Died In Accident Between Dumper And Activa In Panjarapol PT7M25S

પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત

પાંજરાપોળ પાસે ડમ્પર ચાલકે મહિલાને લીધી અડફેટે, સ્થળ પર મોત

Dec 10, 2019, 04:20 PM IST
Woman Died Due To Congo Fever In Bhavannagar PT3M4S

ભાવનગરમાં કોંગો ફીવરથી મહિલાનું મોત

ભાવનગરમાં પાલીતાણાની મહિલાનું કોંગો ફીવરથી મોત નિપજ્યું છે. પાલીતાણા ના જાળીયા ગામની મહિલાને ભાવનગર સર.ટી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી તરીકે સારવારમાં દાખલ કરવામાં આવી હતી. 10 નવેમ્બરે તેનું મોત થયું હતું. જેના રિપોર્ટ કાલે આવ્યા જે કોંગો પોઝીટીવ આવ્યા હતા. રિપોર્ટને લઈને તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

Nov 17, 2019, 12:45 PM IST

ભરૂચ: પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો, યુવતીનું મોત, યુવક ગંભીર

રાજપારડીના સારસા ડુંગર નજીક પ્રેમ લગ્નની બાબતે એક દંપત્તી પર હુમલો કરવામાં આવ્યો હતો.

Oct 31, 2019, 09:19 PM IST

સુરતમાં તાવની બિમારીથી મહિલાનું મોત, ડેન્ગ્યુની ભીતીને લઇ તંત્ર દોડતું થયું

સુરતમાં શહેરમાં રોગચાળાનો હાહાકાર યથાવત છે. ત્યારે પાંડેસરા ખાતે તાવમાં સંકળાયેલી 23 વર્ષીય મહિલાનું તાવમાં મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતા 2 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે

Oct 25, 2019, 02:48 PM IST

સાવરકુંડલામાં પ્રથમ વરસાદનો કહેર, નદીના ઘોડાપૂરમાં તણાવાથી મહિલાનું મોત

સાવરકુંડલાના વાશીયાળીમાં ભારે વરસાદના કારણએ સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. પ્રથમ વરસાદમાં જ અમરેલીમાં મેધરાજાનો કહેર જોવા મળ્યો હતો. સાવરકુંડલાના વાશીયાળી ગામમાં ભારે વરસાદ થવાના કારણે સ્થાનિક નદીમાં એક દંપતિ બળદગાડા સાથે તણાયું હતું. જેમાં પુરુષનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે નદીમાં તણાયેલી મહિલાનું મોત થયું છે.

Jun 25, 2019, 06:19 PM IST

દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં વાતાવરણ બદલાતા કાળા ડિબાંગ વાદળો સર્જાયા છે. 

Jun 11, 2019, 09:02 PM IST

જૂનાગઢ: વિસાવદરના કાંગસીયાળામાં દીપડાએ આધેડ મહિલાને ફાડીખાધી

સોમવાર મોડી રાત્રે વિસાવદરના કાંગસીયાળા ગામે 52 વર્ષીય શારદાબેન સમજુભાઇ વાવૈયા ઘરમાં એકલા સૂતા હતા. ત્યારે દીપડો ઘરમાં ધૂસી આવ્યો હતો અને તેમને ઉપાડી ગયો હતો. ત્યારબાદ શારદાબેનની લાશ ઘરની બાજુમાંથી મળી આવી હતી

May 28, 2019, 12:46 PM IST

વડોદરામાં ભયાનક મોતની ઘટના, લિફ્ટ અને દિવાલ વચ્ચે સેન્ડવીચ થઈ ગયું મહિલાનુ માથુ

વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં એક મહિલાનું લિફ્ટમાં ફસાઈને મોત નિપજ્યું હતું. આ મહિલાને એટલી ભયાનક હદે મોત મળ્યું હતું કે, તેનુ માથુ જ લિફ્ટમાં ફસાઈ ગયું હતું. 

May 27, 2019, 01:01 PM IST

સાબરકાંઠા: ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતા મહિલાનું મોત, પરિવારમાં રોષ

ખેડબ્રહ્માની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત થતા પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે પરિવાર દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે, કે ડોક્ટરની બેરકારીને કારણે પ્રસુતા મહિલાનું મોત થયું છે. ચોલીયા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પરિવાર દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Apr 2, 2019, 10:39 PM IST

સુરતઃ કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

સુરતના ઓલપાડ તલાડ ગામ પાસે આજે સવારે એખ પુરપાટ ઝડપે જતી ટવેરા કાર ચાલકે એક્ટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરતી એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા જ એકટીવા 10 ફૂટ ઉંચૂ ફંગોળાયને ખાડામાં પડ્યું હતું.

Feb 7, 2019, 03:38 PM IST

શરમજનક! પીરિયડ્સમાં મહિલાએ એવી જગ્યાએ રહેવું પડ્યું, અકાળે મોતને ભેટી 

માસિકચક્રના કારણે બારી વગરની ઝૂંપડીમાં રહેતી એક 21 વર્ષની નેપાળી મહિલાનું કથિત રીતે શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.

Feb 4, 2019, 01:11 PM IST

જામનગરની જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં, ડોક્ટરની બેદરકારીથી પ્રસુતાનું મોત

જામનગરની જીજી હોસ્પિટલનો ગાયનેક વિભાગ ફરી એક વખત વિવાદમાં સપડાયો છે. જીજી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં આજે સવારે એક પ્રસુતાનું ડિલિવરી સમયે મોત થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

Jan 10, 2019, 07:05 PM IST

લોકરક્ષક દળની પરીક્ષા આપી પરત ફરતા એક મહિલા અને એક યુવકનું મોત

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા બે પરિક્ષાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે.

Dec 2, 2018, 09:38 PM IST

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી કુદીને મહિલાનો આપઘાત

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી એક મહિલાએ કુદીને આપઘાત કર્યો છે. મહિલા નીચે પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાદ દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આપઘાતના મામલે પોસીલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Jul 21, 2018, 06:36 PM IST