हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
303/ 7
(92.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહિલા અત્યાચાર
મહિલા અત્યાચાર News
World news
પત્નીને ઉંઘની ગોળીઓ આપી પતિ જ કરાવતો હતો રેપ, રોજ ઘરે આવતા હતા ગ્રાહકો
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પતિ મહિલાના ભોજન અને વાઈનમાં ઉંઘની ગોળીઓ ભેળવી દેતો હતો. ત્યારબાદ ઓનલાઈન ચેટીંગથી લોકોનો સંપર્ક કરતો હતો. આ સમયે તે લોકોને પોતાની પત્ની પર રેપ કરવા માટે ઈન્વાઈટ કરતો હતો.
Sep 6,2024, 17:08 PM IST
Ahmedabad
પરિણીતાને દૂબઈ લઈ ગયા બાદ સાસરીવાળાઓએ રંગ બતાવ્યા, પતિએ માંગ્યા 9 કરોડ અને મર્સિડિઝ
લગ્ન કરીને વિદેશમાં સેટલ થવાની લ્હાયમાં યુવતીઓ અને તેનો પરિવાર એવી સમસ્યાઓમાં ફસાઈ જાય છે કે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો લગ્ન કરીને દૂબઈ ગયેલી યુવતી સાથે બન્યો છે. પતિ સાથે દૂબઈ ગયેલી યુવતીને લગ્નના બીજા જ દિવસે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતું. તેમજ તેને પિયરથી 9 કરોડ રૂપિયા અને મર્સિડીઝ ગાડી લાવવા દબાણ કરાયુ હતું. ત્યારે અમદાવાદની આ યુવતીએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ દાખલ કરી છે.
Aug 7,2021, 10:51 AM IST
surat
પુત્રવધુને સસરાની ધમકી : બળાત્કાર શું છે હું તને બતાવીશ, મારી પાસે આવી જા...
Jul 29,2021, 11:56 AM IST
Gujarat Highcourt
સમાજમાં દીકરીઓને સુરક્ષિત રાખવી છે, તેથી એસિડ એટેકના દોષિતને જામીનમુક્ત કરવો યોગ્ય ન
આપણા સમાજમાં આજે પણ મહિલાઓ પર એસિડની ઘટના બની રહી છે. આ પણ મહિલાઓ આજે પણ કહેવાતા સભ્ય અને શિક્ષિત સમાજમાં આ રીતે મહિલાની સતામણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) આવી ઘટનાઓની ગંભીરતાથી નોંધ લીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, એસિડ એટેક (acid attack) ના દોષિતને જામીન મુક્ત કરવો યોગ્ય નથી.
Jul 27,2021, 8:27 AM IST
Dahod
દાહોદમાં નિલામ થઈ મહિલાની ઈજ્જત, પતિ-દિયરે મળીને જાહેરમાં નગ્ન કરી
Jul 14,2021, 14:00 PM IST
woman safety
નિર્ભયાની જેમ હવસના પૂજારી ત્રાટકી પડે ત્યારે કામ આવશે આ ખાસ ‘લિપસ્ટીક’
કાશીના આર્યન મેન શ્યામ ચૌરસીયાએ દેશમાં વધી રહેલા મહિલા અત્યાચાર મામલે એક મોટું પગલુ લીધું છે. તેમણે એક એન્ટી ઈ ટીઝિંગ લિપસ્ટીક ગન બનાવી છે. આ લિપસ્ટીક ગન જોવામાં બિલકુલ લિપસ્ટીક જેવી જ સામાન્ય છે, પરંતુ તે અસામાજિક તત્ત્વોના સબક શીખવાડવામાં કારગત નીવડશે.
Jan 8,2020, 18:23 PM IST
Nitish Kumar
મહિલા વિરુદ્ધ જાતિય હિંસા રોકવા પોર્ન સાઈટ બંધ કરોઃ નિતિશ કુમાર
બિહારના મુખ્યમંત્રીની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "મુખ્યમંત્રી નીતિશ કુમારે(CM Nitish Kumar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) એક પત્ર લખીને ભારતમાં ચાલતી પોર્ન સાઈટ્સ(Porn Sites) બંધ કરવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, ઈન્ટરનેટ પર જે અશ્લિલ કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે તેને લાંબા સમય સુધી જોવાના કારણે લોકોની માનસિક્તા(Mentality) પર નકારાત્મક અસર(Negative Effect) પડી રહી છે, જેના પરિણામે દેશમાં મહિલાઓ સામે હિંસાની ઘટનાઓમાં(Crime against Women) વધારો થઈ રહ્યો છે."
Dec 16,2019, 20:39 PM IST
રાજકોટ
રાજકોટ: રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાનું નાક અને કાન કાપી નાખ્યા
શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન નાર અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી.
Jul 10,2019, 16:38 PM IST
પંજાબ
પંજાબના કોટકપુરામાં બે મહિલાઓ સાથે જાહેર રસ્તા પર મારામારી
બે વ્યક્તિ મહિલાઓને જાહેરમાં ઢોર માર માર્યો હતો, તેમના વાળ પકડીને સડક પર ઢસડી હતી તેમ છતાં હાજર લોકો મૌન બનીને તમાશો જોતા રહ્યા હતા, વીડિયો વાયરલ થયા પછી પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે
Jul 6,2019, 16:53 PM IST
મહિલા અત્યાચાર
મહિલાને ભારે પડ્યા લગ્નેત્તર સંબંધો, ગામલોકોએ એવી સજા આપી કે...
મધ્ય પ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક મામલામાં ગામવાળાઓએ પરિણીત મહિલાઓની સાથે માનવતાને નેવે મૂકતુ વર્તન કરાયું છે.
Apr 14,2019, 11:01 AM IST
મહિલા અત્યાચાર
શારીરિક અત્યાચારઃ 5 થી 10 લાખ સુધીનું વળતર આપવાનો સરકારનો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા શારીરિક અત્યાચાર અને અન્ય અપરાધોમાં બોગ બનનારી મહિલાઓ-અસરગ્રસ્તોને 'વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ-2018'માં અપાતી સહાયની રકમમાં ધરખમ વધારો કરાયો છે અને રૂ.5 થી 10 લાખ સુધીનું વળતર ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે, અગાઉ આ યોજના હેઠળ રૂ. 50 હજારથી રૂ. 3 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવતું હતું
Feb 15,2019, 22:26 PM IST
Me Too
'ફરજ પર હોઈએ ત્યારે કમાન્ડિંગ ઓફિસર સ્પર્શ કરે છે, અમને ન્યાય આપો'
તમામ મહિલાઓ પોતાના ઉપરી અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસ કમિશનર ઓફિસ પહોંચી હતી.
Nov 2,2018, 16:51 PM IST
Me Too
#MeToo : એમ.જે. અકબરનો બચાવ, બીજેપીના મહિલા નેતાની જીભ લપસી
મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી એમ.જે. અકબર પર અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યો છે
Oct 12,2018, 17:31 PM IST
પંજાબ પોલીસ
પંજાબ પોલીસની ક્રૂરતાઃ મહિલાને જીપ પર બાંધીને શહેરમાં ફેરવી
સજાના ભાગ રૂપે પોલીસે દોરડા વડે મહિલાને બાંધી જીપની છત પર, મહિલા જીપ પરથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ
Sep 26,2018, 16:46 PM IST
Trending news
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ