માસ્ક

ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...

રાજ્ય (gujarat corona update) માં કોરોના, ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં દર કલાકે 23 દર્દીઓને કોરોના (corona case) ડંખી રહ્યો છે. તો રાજ્યમાં બુધવારે એક દિવસમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. આ સાથએ ઓમિક્રોનના કુલ 97 દર્દીઓ થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના 1902 એક્ટિવ કેસ છે. જેનાથી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. આવામાં લોકો હજી પણ બેદરકાર થઈને ફરી રહ્યાં છે. કોરોના સામેનુ સૌથી મોટું કવચ માસ્ક (mask) ને પણ પહેરવાનું લોકો ટાળી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાકની ટીમે એક એવા રાહદારી સાથે વાત કરી હતી, જેમણે માસ્ક પહેર્યો ન હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે, માસ્ક તો હુ પહેરતો જ નથી. કોરોના મને થયો નથી તો કોઈ તકલીફ નથી. એક જ વાર જીવવાનુ છે અને એક જ વાર મરવાનુ છે. કોઈ ટેન્શન નહિ.

Dec 30, 2021, 11:36 AM IST
Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat PT2M40S

આજે નોંધાયા 200થી પણ ઓછા કેસ, રિકવરી રેટ 98.04 ટકા

Gujarat Corona Cases Today 185 Corona Cases In Gujarat

Jun 20, 2021, 08:25 PM IST
Gujarat Corona Cases Today 1871 Corona Cases In Gujarat PT2M57S
Sunday Special: Black fungus epidemic declared in 14 states of the country including Gujarat PT9M35S
Gujarat Corona Cases Today 3794 Corona Cases In Gujarat PT2M33S

રાજ્યમાં નવા 3794 કેસ, 8734 રિકવર થયા, 53 લોકોનાં મોત

Gujarat Corona Cases Today 3794 Corona Cases In Gujarat

May 23, 2021, 08:55 PM IST
Gujarat Corona Cases Today 8210 Corona Cases In Gujarat PT2M39S
Gujarat Corona Cases Today 11892 Corona Cases In Gujarat PT3M29S
More Than 14 Thousand New Corona Cases In Gujarat PT5M23S

કોરોનાના કેસ 14 હજારને પાર, મોતમાં થયો વધારો

More Than 14 Thousand New Corona Cases In Gujarat

Apr 25, 2021, 08:40 PM IST
Today 22 April New Corona Cases In Gujarat PT6M15S

ગુજરાતમાં કોરોનાના નવા 13,105 કેસ નોંધાયા

Today 22 April New Corona Cases In Gujarat

Apr 22, 2021, 08:40 PM IST