મીડિયા

Whatsapp એ Roll Out કર્યું Message Disappearing ફીચર, આ રીતે કરશે કામ

ફેસબુક  (Facebook) ના સામિત્વવાળી સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) એ પોતાના મેસેજ ગાયબ થનાર ફીચર સત્તાવાર રીતે લોન્ચ કરી દીધું છે. આ ફીચરના રોલઆઉટ થયા બાદ હવે સાત દિવસમાં મેસેજ આપમેળે ગાયબ થઇ જશે. 

Nov 5, 2020, 09:40 PM IST

રિયા-શોવિકના ડ્રગ્સ કનેક્શનને લઇને મોટો ખુલાસો, સામે આવી Whatsapp ચેટ

સીબીઆઇએ ચોથા દિવસે ગુરૂવારે રિયાના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી સાથે પૂછપરછ કરી. આ પૂછપરચહ લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન સુશાંત કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિકની એક લેટેસ્ટ ડ્રગ વોટ્સઅપ ચેટ સામે આવી છે. 

Sep 3, 2020, 11:52 PM IST

Sushant Singh Case: મીડિયા સંયમ વર્તે, તપાસમાં વિઘ્ન ન બને: હાઇકોર્ટ

બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ ગુરૂવારે કહ્યું કે તે આશા રાખે છે કે મીડિયા સંગઠન અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોતના કેસ મુદ્દે તપાસ વિશે કોઇપણ વિવરણ પ્રકાશિત અથવા રિપોર્ટિંગ કરતી વખતે સંયમ વર્તે.

Sep 3, 2020, 07:22 PM IST
Lion Entry In Chotila, Video Viral On Social Media PT2M5S

ચોટીલા પંથકમાં સિંહની એન્ટ્રી, સોશિયલ મીડિયામાં વાયલ થયો વીડિયો

ચોટીલા પંથકમાં સિંહના આટાફેરા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વન વભાગે આ મામલે પુષ્ટી કરી છે. ચોટીલામાં દીપડા અને સિંહની હાજરીથી લોકો અચરજ પામ્યા છે. તો બીજી તરફ ખેડૂતો ખેતરોમાં જતા ગભરાવવા લાગ્યા છે.

Nov 19, 2019, 03:10 PM IST

ડેન્ગ્યું મુદ્દે રાજકોટ સિવિલનાં ડોક્ટર્સ લાજવાના બદલે ગાજ્યા: મીડિયા સામે દાદાગીરી કરી

દર્દીઓને નીચે ગાદલા પાથરીને સુવડાવાઇ રહ્યા છે ત્યારે ડોક્ટર્સ બાટલા મુકવા માટે બેડ વાપરતા પુછાયેલા સવાલથી ગિન્નાયેલા ડોક્ટર્સ દાદાગીરી પર ઉતરી આવ્યા હતા

Oct 17, 2019, 06:41 PM IST
Meghalaya officer become viral on social media PT2M45S

મેઘાલયના અધિકારી સોશિયલ મીડિયા પર થઈ ગયા છે વાયરલ કારણ કે...

મેઘાલયના અધિકારી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે.

Sep 29, 2019, 01:50 PM IST
Viral social media post about Dhavalsinh zala PT2M11S

ધવલ સિંહ ઝાલા વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ

ધવલ સિંહ ઝાલા વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ

Sep 26, 2019, 03:50 PM IST

તમામ મોરચે પછડાટ ખાતા પાકિસ્તાનની નાપાક હરકત, નક્સલી એટેકનો વીડિયો J&Kનો ગણાવ્યો

પાકિસ્તાનની એક ટીવી ચેનલે દંતેવાડાના ફાઈલ ફૂટેજને શેર કરીને તેને જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી કરી રહેલા CRPF જવાનો સંબંધિત ગણાવ્યો છે.

Aug 29, 2019, 03:52 PM IST
Controversial statement of MLA from Rajkot PT1M48S

રાજકોટ : રોગચાળા મામલે MLAનું ચોંકાવનારું નિવેદન

રાજકોટમાં પ્રવર્તી રહેલા રોગચાળા મામલે MLAએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જીવન અને મરણ તો ભગવાનના હાથમાં છે.

Aug 22, 2019, 10:45 AM IST

મીડિયા પર વરસી 'મમતા' કહ્યું તમે ભાજપની ધુન પર નાચી રહ્યા છો, હું તેવું નહી કરૂ

મમતાએ જયશ્રી રામના નારાને વિકૃત ગણાવતા ભગવાન શ્રીરામની પત્ની સીતાનું નામ જય સીયા રામના મુળ મંત્રમાંથી હટાવવાનો આરોપ લગાવ્યો

Jun 3, 2019, 11:15 PM IST

CM કુમારસ્વામીએ મીડિયાને પૂછ્યુ- શું અમે તમને કાર્ટૂન જેવા લાગીએ છે?

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ રવિવારે મીડિયા પર નિશાન સાધ્યું હતું. કુમારસ્વામીએ મીડિયા પર તેમનો રોષ વ્યક્ત કરતા રાજકારણીઓના ‘ઉપહાસ'ની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ અનુભવી રહ્યાં છે કે, તેના પર નિયંત્રણ માટે કાયદો લાવવો જરૂરી છે

May 20, 2019, 11:31 AM IST
Media worker become target of Fake police PT1M47S

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક, લુંટાયો મીડિયાકર્મી

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. શુક્રવારે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઈ રહેલા મીડિયાકર્મીને મણિનગરમાં લૂંટી લેવામાં આવ્યો. બે શખ્સોએ મીડિયાકર્મીને પોલીસની ઓળખ આપી હતી અને યુવકને લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બંને શખ્સો મીડિયાકર્મીનું એક્ટિવા લઈને થયા ફરાર થઈ ગયાં હતાં. હાલમાં મણિનગર પોલીસે લૂંટની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

May 18, 2019, 02:20 PM IST
Junagadh Media Attack Case : PSI and 2 Constables suspended PT6M9S

જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મીડિયા પર પોલીસના હુમલા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોના પત્રકારોએ ધરણા કર્યાં, SP કચેરીએ જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસપેન્ડ કરવાની માગ સાથે ધરણા કર્યાં, કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઈ જોશી પત્રકારોનાં સમર્થનમાં આવ્યાં હતા. જૂનાગઢમાં પત્રકારો પર હુમલા બાબતે PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. A ડિવિઝનના PSI અને 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

May 13, 2019, 09:25 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Talk To Media PT5M19S

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાત કરી

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાત કરી વારાણસીના લોકોનો આબાર માન્યો અને મતદાન કરવા અપીલ કરી

Apr 26, 2019, 01:20 PM IST

કોણ પહેલું અને કોણ સૌથી ઝડપી છે એ દબાણમાં તમે સમાચારને ન્યાય કેવી રીતે આપી શકોઃ રોલેન્ડ શાચ્ઝ

Zee Media દ્વારા દુબઈમાં આયોજિત WION Global Summitમાં મીડિયા ટેનોર ઈન્ટરનેશનલના સ્થાપક અને સીઈઓ રોલેન્ડ શાચ્ઝે 'The Changing Face of Media & Entertainment' વિષય પર આયોજિત પરિચર્ચામાં ભાગ લીધો હતો 

Feb 20, 2019, 10:45 PM IST

કાશ્મીરના લોકોને હેરાનગતિના નામે શહેલા રશીદનું નવું જુઠાણું, મેવાણીએ કર્યું સમર્થન

પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 
 

Feb 18, 2019, 09:11 PM IST

મીડિયા પર સેન્સરશિપ અંગે અરૂણ જેટલી બોલ્યા, આજના યુગમાં આ શક્ય નથી

નેશનલ પ્રેસ ડેના પ્રસંગે અરૂણ જેટલીએ મીડિયા પર લગાવવામાં આવેલી સેન્સરશિપની આશંકાઓને ફગાવી દઈને આવા સમાચારને ખોટા જણાવ્યા છે 

Nov 16, 2018, 07:28 PM IST

મીડિયાના સવાલથી શાહરૂખ ગુસ્સાથી લાલપીળો, કહ્યું કે મારી દીકરી...

માનવામાં આવે છે કે દુનિયાના દરેક માતા-પિતાને પોતાનું સંતાન જ ખૂબસુરત લાગતું હોય છે

Nov 14, 2018, 04:08 PM IST

PAKના નેતાએ રસપ્રદ અંદાજમાં આપ્યો મીડિયાના સવાલોનો જવાબ, જુઓ VIDEO

મીડિયાના અટપટા સવાલોના જવાબ ક્યારેક રાજનેતાઓ કેવી રીતે આપતા હોય છે તે જોવા જેવા હોય છે. હાલમાં જ પાકિસ્તાનમાં ગત દિવસોમાં જોવા મળ્યું કે જ્યારે એક નેતાને મીડિયાકર્મીઓ દ્વારા સવાલ પૂછવામાં આવ્યાં તો તેમણે ખુબ જ મજેદાર જવાબ આપ્યો.

Oct 17, 2018, 03:53 PM IST