हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેનેજર
મેનેજર News
Job
ઊંચા પગારવાળી નોકરી મેળવવાની સોનેરી તક, બધુ છોડીને તાત્કાલિક કરી દો અરજી
Job Recruitment 2024: હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં ખાલી જગ્યાઓ ભરવા માટે કરવામાં આવશે મસમોટી ભરતી. મેનેજર, એન્જિનિયર અને ઓફિસર વગેરેની જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજીઓ સબમિટ કરવાની રહેશે. વિગતો અહીં જુઓ...
Apr 28,2024, 13:15 PM IST
Ratan Tata
Shantanu Naidu Net worth: રતન ટાટાનો કહેવાય છે પડછાયો, સગા દીકરાની જેમ સાચવે છે ટાટા
Shantanu Naidu Net worth: શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. તેઓ 2018થી રતન ટાટા સાથે છે. નાયડુ સ્ટાર્ટઅપ ગુડફેલોઝના ફાઉંડર છે.
Jun 27,2023, 12:14 PM IST
manager
નગરપાલિકાની કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજરે કર્યો લાખોનો ગોટાળો, કરી ઉચાપત
નગરપાલિકા ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાતથી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગેની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ પોલીસમાંથી મળતી વિગત અનુસાર ફરિયાદી સુરેશભાઈ બાબુલાલ પારેખ રહેવાસી ડભોઇ ભીખન કુઈ બાલાજી કો ઓપરેટિવ સોસાયટીના સહમંત્રી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Sep 17,2020, 19:57 PM IST
Atul Motors
અતુલ મોટર્સના મેનેજરે બારોબાર કરી લાખો રૂપિયાની ઉચાપત, ટ્રીક જાણીને ચોંકી ઉઠશો
અતુલ મોટર્સનાં ટ્રુ વેલ્યુના મેનેજરે કંપની સાથે 84 લાખની ઉચાપત કરી હોવાની એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે. અતુલ મોટર્સનાં મેનેજર પરેશ રાઠોડે 25 કાર નકલી રસીદ બનાવી બારોબાર વહેંચી નાખવાનું કારસ્તાન સામે આવ્યું છે. ત્યારે પોલીસે ફરીયાદ આધારે તપાસ શરૂ કરી છે.
Jun 22,2020, 22:24 PM IST
surat
સુરતમાં વીમા નિગમના મેનેજરની ધરપકડ
સુરતમાં વિમા નિગમના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. વિક્રમસિંઘ પાલની એસીબીએ ધરપકડ કરી છે. પાલે 20000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ પિતાના પેન્સન માટે અરજી કરી હતી. અરજી મંજુર કરવા માટે રૂપિયા માંગ્યા હતાં.
Mar 3,2020, 21:40 PM IST
Minor Girl
રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી
શહેરના મોબરી રોડ પર એક કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ભૂપત હાપલીયાએ કારખાનામાં કામ કરતી સગીરાની છેડતી કરવાની ઘટના સામે આવી છે. તરૂણીને મેનેજર દ્વારા સગીરાને ઓફીસમાં કામ માટે બોલાવવામાં આવ્યા બાદ અચાનક તેને બાથમાં ભરી લીધી હતી. જો કે સગીરાએ પ્રતિકાર કરતા તેને છોડી દીધી હતી. જો કે લંપટ મેનેજર એટલે અટક્યો નહોતો અને સાંજે ફરી તે ચા આપવા માટે ઓફીસમાં ગઇ તો મેનેજરે ફરીથી તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ગાલ પર કિસ કરી લીધી હતી.
Jan 17,2020, 22:15 PM IST
નવસારી
નવસારીમાં એક ઈસમે કરી આત્મહત્યા, સુસાઈડ કરતા પહેલા બનાવ્યો વીડિયો
નવસારીના ધામણમાં સુરતના એક મેનેજરે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા મૃતકે એક સૂસાઈડ નોટ લખી હતી જેમાં અનેક ખુલાસા કર્યા હતા.સૂસાઈડ નોટમાં પૂરતો પગાર ન મળતા તેમજ 4 બિલ્ડરોએ તેને હેરાન કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. મૃતકે સૂસાઈડ પહેલા એક વીડિયો પણ બનાવ્યો જેમાં તે સૂસાઈડ કેમ કરે છે જણાવ્યું છે.તો સૂસાઈડ નોટમાં તમામ 4 બિલ્ડરોને સજા આપવાની માગ કરી છે.
Jun 23,2019, 18:15 PM IST
અમદાવાદ
અમદાવાદ: IANT ઈન્સ્ટીટ્યુટના માર્કેટિંગ મેનેજરની બ્લેકમેલિંગ કેસમાં ધરપકડ
IANT ઈન્સ્ટીટ્યુટની મહિલા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદમાં માર્કેટિંગ મેનેજર બાદ ડાયરેક્ટરની પણ સંડોવણી સામે આવતા પોલીસે ડાયરેક્ટરની પણ શોધખોળ હાથ ધરી છે. માર્કેટિંગ મેનેજરની મહિલા પોલીસે ધરપકડ કર્યા બાદ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટરની શોધખોળ હાથ ધરી છે. મહિલા પોલીસે બ્લેક મેઈલીગ અને ધમકી આપવાનો અગાઉ ગુનો નોંધ્યો હતો.
May 17,2019, 20:20 PM IST
નડિયાદ
નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી ટ્રાઇસીકલ બારોબાર ભંગારમાં વેચવાનું કૌભાંડ
ખેડાના નડિયાદની સિવિલ હોસ્પિટલમાંથી વિકલાંગોની ટ્રાઇસીકલો બારોબાર ભંગારમાં વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે. સિવિલ હોસ્પિટલમાંથી ભંગારોનો વેપારી ટ્રાઇસિકલો ભરી જઇ રહ્યો હતો તે સમયે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેને રોકી તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
May 15,2019, 20:50 PM IST
Trending news
Dubai
પહેલા દોસ્તી...પછી સેક્સ! દુબઈમાં ગયેલા યુવકને રોમાન્સ ભારે પડ્યો, હવે PMની માંગે...
morning tips
સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે
health
Chronic Cough: શિયાળો આવતાની સાથે જ ખાસી કરી છે પરેશાન, શું આ વિટામિનની ખામી તો નથી?
Snake Video
પ્રેમ કરી રહેલા નાગ-નાગીન પાસે પહોંચી ગયો યુવક, પછી જે થયું છે તે તમારા રુંવાડા ઉભા
Pandemic
કોરોના કરતા ખતરનાક વાયરસના 323 સેમ્પલ આ દેશની લેબોરેટરીમાંથી ગાયબ થયા
bangladesh vs india asia cup highlights
Asia Cup Final 2024: ભારતે જીત્યો એશિયા કપ; ફાઇનલમાં બાંગ્લાદેશને 41 રને પછાડ્યું!
Daan
વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન
Viral Video
ગીતો લલકારીને આ આદિવાસી બાળક બની ગયો સોશિયલ મીડિયાનો લિટલ સ્ટાર
Eknath Shinde
તો શું હકીકતમાં શિંદેનો યુગ ખતમ? ફડણવીસ સરકારમાં કેવી રીતે ઘટી ગયું પૂર્વ CMનું કદ?
world costliest currency
વિશ્વની સૌથી મોંઘી કરન્સી છે કુવૈતી દીનાર; ભારતીયોની સેલરી સાંભળી કાનમાંથી ધુમાડો...