minor girl

સગીર યુવતી માસીના છોકરાના પ્રેમમાં પડી, માતા-પિતાએ અફવા ફેલાવી કે પ્રેગનેન્ટ છે

શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામ આવ્યો હતો. જેમાં એક 16 વર્ષીય સગીરાને તેના જ માસીના દિકરા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંન્ને પોતાના નાનીના ઘરે અવાર નવાર મળતા રહેતા હતા. બંન્ને કલાકો સુધી ફોન પર વાતો કરતા રહેતા હતા. જેથી સગીરાની માતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને તેની મદદ માંગી હતી. હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચીને યુવતીનું કાઉન્સેલિંગ કરતા સગીરાએ સમગ્ર વાતથી ટીમને માહિતગાર કર્યા હતા. 

Aug 3, 2021, 11:37 PM IST

SURAT: સગીરાને લગ્નની લાલચે MP ભગાડીને દુષ્કર્મ આચર્યું, પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ

શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ કરવો પડ્યો હતો. જો કે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને તેનો ઉપભોગ કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને પોતાના મામાના ઘરે ભગાડી ગયો હતો. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા સુરત આવીને પોતાના પરિવારને સમગ્ર માહિતી આપતા પરિવારનાં પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. 

Jun 24, 2021, 11:56 PM IST

ઉજ્જૈનમાં લવ જેહાદ: યુવકે 15 વર્ષની કિશોરીને ફસાવી, વારંવાર રેપ કર્યો, મિત્રોએ પણ ઉઠાવ્યો ફાયદો

ઉજ્જૈનથી ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં માહિદ નામના યુવકે મોહિત બનીને 15 વર્ષની કિશોરીને ફસાવી. તેના મિત્રોએ પણ આ કિશોરી પર રેપ કર્યો અને ત્યારબાદ જ્યારે કિશોરી ગર્ભવતી બની તો તેને બહેન પાસે મોકલી દીધી. 

Apr 2, 2021, 09:02 AM IST

તાપીમાં વધુ એક સગીરા પિંખાઈ, નરાધમે યુવતીની મરજી વિરુદ્ધ બે વખત આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં અવારનવાર યુવતીઓ સાથે દુષ્કર્મની ઘટાનાઓ સામે આવતી રહે છે. ત્યારે વ્યારામાં હજુ 7 નરાધમો દ્વારા યુવતની સતામણી અને જાતીય શોષણનો કિસ્સો શાંત થયો નથી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. વ્યારામાં એક સગીરા પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.

Jul 1, 2020, 08:04 PM IST

અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા

અમદાવાદના ગીતા મંદિરમા સુતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશીએ શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ પાડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ કરી છે.

Jun 2, 2020, 07:46 PM IST
Investigation Of Rape With Minor Girl In Banaskantha PT3M49S

બનાસકાંઠામાં બાળકી સાથે દુષ્કર્મ અંગે તપાસ તેજ કારઈ

બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મ મામલે GRPF આઈજી ગૌતમ પરમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવાનો આઈજી ગૌતમ પરમારે દાવો કર્યો હતો. 3 દિવસ પહેલા 4 વર્ષની માસૂમ બાળકી સાથે રેલવેના કવાટર્સમાં નિર્દયતાથી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Mar 5, 2020, 06:50 PM IST

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

શહેરના મોબરી રોડ પર એક કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા ભૂપત હાપલીયાએ કારખાનામાં કામ કરતી સગીરાની છેડતી કરવાની ઘટના સામે આવી છે. તરૂણીને મેનેજર દ્વારા સગીરાને ઓફીસમાં કામ માટે બોલાવવામાં આવ્યા બાદ અચાનક તેને બાથમાં ભરી લીધી હતી. જો કે સગીરાએ પ્રતિકાર કરતા તેને છોડી દીધી હતી. જો કે લંપટ મેનેજર એટલે અટક્યો નહોતો અને સાંજે ફરી તે ચા આપવા માટે ઓફીસમાં ગઇ તો મેનેજરે ફરીથી તેને પોતાની તરફ ખેંચી લીધી હતી અને ગાલ પર કિસ કરી લીધી હતી. 

Jan 17, 2020, 10:15 PM IST
Accused Arrested Of Committing A Misdemeanor With Minor Girl In Morbi PT3M26S

મોરબી દુષ્કર્મ કેસ: સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

મોરબી નજીક સિરામિક યુનિટમાં મજૂરની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચરીને તેને ગાલ ઉપર બાચકા ભરવામાં આવ્યાં હતા. જેથી બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે. તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલી બાળકીના પિતાની ફરિયાદના આધારે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

Dec 28, 2019, 12:10 PM IST
2 Suspects Arrested From Rajasthan In Vadodara Minor Girl Rape Case PT3M44S

વડોદરા સગીરા દુષ્કર્મ કેસમાં 2 શક્મંદ રાજસ્થાનથી ઝડપાયા

વડોદરા સગીરા દુષ્કર્મ કેસમાં 2 શક્મંદ રાજસ્થાનથી ઝડપાયા

Dec 7, 2019, 12:40 PM IST
Accused Fugitive In Vadodara Minor Girl Rape Case PT3M

વડોદરાના સગીરા દુષ્કર્મ કેસના 6 દિવસ થયા આરોપીઓ ક્યાં?

વડોદરાના સગીરા દુષ્કર્મ કેસના 6 દિવસ થયા આરોપીઓ ક્યાં?

Dec 4, 2019, 12:25 PM IST