યુદ્ધ
કારગિલ પર નવાઝ શરીફનું મોટું નિવેદન, 'જવાનોની પાસે ન હતા હથિયાર, જનરલોએ યુદ્ધમાં ધકેલ્યા'
પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ (Nawaz Sharif)એ ભારતની સાથે થયેલા કારગિલ યુદ્ધને લઇને નિવેદન આપ્યું છે.
Oct 25, 2020, 11:29 PM ISTઆખરે કોરોનાકાળમાં છેડાઈ ગયું યુદ્ધ, અત્યાર સુધીમાં 23 લોકોના મૃત્યુ, 100થી વધુ ઘાયલ
આર્મેનિયા અને અઝરબૈજાન(Armenia and Azerbaijan) વચ્ચે વિવાદિત ક્ષેત્ર નાગોર્નો કારબાખ (Nagorno-Karabakh region) મુદ્દે યુદ્ધ ફાટી નીકળ્યું છે. રવિવારે થયેલા ઘર્ષણમાં ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં સૈનિકોની સાથે સાથે નાગરિકો પણ સામેલ છે. બંને દેશોમાં થઈ રહેલા ગોળીબારના કારણે દક્ષિણ કોકસ (South Caucasus) વિસ્તારમાં અસ્થિરતાનું જોખમ પેદા થયું છે. જે દુનિયાના બજારોમાં તેલ અને ગેસ પરિવહનનો કોરિડોર છે.
Sep 28, 2020, 08:27 AM ISTIndo China: ગમે ત્યારે છેડાઈ શકે છે યુદ્ધ!, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે કરશે મહત્વની બેઠક
ચીન સાથે લદાખમાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. જેના કારણે હાલાત ગમે ત્યારે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જેને જોતા આજે રક્ષામંત્રીએ એક મહત્વની બેઠક બોલાવી છે.
Sep 11, 2020, 09:44 AM ISTઅમેરિકાના જાસૂસી પ્લેન દેખાયા બાદ ચીને South China Seaમા લોન્ચ કરી 'કિલર' મિસાઇલ
China-US Tension: અમેરિકી જાજૂસી વિમાન U-2 દેખાયા બાદ દક્ષિણ ચીન સાગરમાં ચીને પોતાની યુદ્ધજહાજ કિલર મિસાઇલ લોન્ચ કરી છે.
શું થવા જઈ રહ્યું છે પરમાણુ યુદ્ધ? જાણો કેમ ચીન 300 ટકા વધારવા માગે છે ન્યૂક્લિયર હથિયાર
દુનિયાભરમાં ખલનાયક બનેલું ચીન (China) કોરોના વાયરસ (Coronavirus) બાદ હવે દુનિયાને ઉગ્ર પરમાણુ યુદ્ધ (Nuclear War)ની મુશ્કેલીમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
May 11, 2020, 07:50 PM ISTરિપોર્ટમાં ચીનને કરાયું સાવધાન!, કહ્યું- અમેરિકા સાથે 'યુદ્ધ' માટે રહો તૈયાર
એક આંતરિક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વૈશ્વિક રીતે ચીન વિરોધી ભાવનાઓ હાલ ચરમસીમાએ છે. રોયટર્સના જણાવ્યાં મુજબ રિપોર્ટમાં સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસ પ્રકોપના કારણે ચીન વધતા આક્રોશનો સામનો કરી રહ્યું છે. જેના કારણે અમેરિકા સાથે તેના સંબંધ બગડી શકે છે.
May 5, 2020, 02:30 PM ISTઅમેરિકા અને ચીન વચ્ચે કઈંક 'ભયાનક' થવાનું છે? ટ્રમ્પના લેટેસ્ટ નિવેદનથી ખળભળાટ મચ્યો
ચીનના કોરોના વાયરસથી સુપરપાવર અમેરિકા ઘૂંટણિયે પડી ગયું છે. લાખો લોકો સંક્રમિત છે અને હજારો લોકોના મોત થયા છે. આ ઉપરાંત અમેરિકાને આર્થિક નુકસાન પણ મોટા પાયે થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીનના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
Apr 24, 2020, 09:15 AM ISTતુર્કી અને સીરિયા વચ્ચે યુદ્ધનાં ભણકારા...
તુર્કી અને સીરિયા વચ્ચે યુદ્ધનાં ભણકારા વાગી રહ્યા છે. સીરિયાનાં ઇદલિબમાં 2 સુખોઇ ફાઇટર પ્લેનને તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે તુર્કીએ સીરિયાની ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો હતો.
Mar 1, 2020, 11:30 PM ISTનવા આર્મી ચીફે પહેલી પ્રેસ કોન્ફરન્સમાં જ કર્યો મોટો ધડાકો, કહ્યું-સરકાર આદેશ આપે તો...
નવા આર્મી ચીફ (Indian Army Chief) મનોજ મુકુંદ નરવણે (mukund naravane)એ પોતાની પહેલી કોન્ફરન્સમાં મોટું નિવેદન આપતા કહ્યું કે, PoK ભારતનો હિસ્સો છે. તેમણે કહ્યું કે, સરકાર પાસેથી આદેશ મળ્યો તો PoK પર કાર્યવાહી કરીશુ. તેમણે કહ્યું કે, સંસદે પીઓકેને ભારતનો ભાગ માન્યો છે. આખુ જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. આર્મી ચીફે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન સીમા પર એકસાથે નજર રાખવાની જરૂર છે.
Jan 11, 2020, 03:47 PM ISTખૂન કા બદલા ખૂન... લાલચોળ થયેલા ઈરાને અમેરિકાને કહ્યું-અમારા હાથ કાપ્યા, હવે અમે તમારા પગ કાપીશું...
પોતાના જનરલ કાસીમ સુલેમાનીની હત્યા બાદથી જ ઈરાને જાહેરાત કરી દીધી કે, તે અમેરિકાનો આ મામલે જરૂરથી બદલો લેશે. પહેલા ઈરાકમાં આવેલ અમેરિકન દૂતાવાસ પાસે રોકેટ હુમલો કરીને ઈરાને ટ્રેલર તો આપી દીધું છે, અને ઈરાકમાં આવેલ બે અમેરિકન મિલીસ્ટ્રી બેઝ પર મિસાઈલ ફેંકીને તેણે પોતાના મનસૂબા ખુલ્લેઆમ જાહેર કરી દીધા છે. ઈરાનથી આ મિસાઈલ હુમલા બાદ દુનિયાભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, જંગ થઈ તો શું ઈરાન, અમેરિકાની આગળ ટકી શકશે?
Jan 8, 2020, 05:35 PM ISTઅમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધી રહેલા ટેન્શનને જોતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુદ્ધપોત INS ત્રિખંડ ઓમાનની ખાડીમાં તૈનાત છે, જો જરૂર પડી તો ઈરાકથી ભારતીયોને INS ત્રિખંડ પરથી રેસ્ક્યૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગત શુક્રવારે બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના સેનાના કમાન્ડર કાસીમ સુલેમાની (Qasem Soleimani) ના મોત થયા બાદ ઈરાન (Iran) દ્વારા ઈરાક (Iraq)માં અમેરિકી સેનાના ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા છે. તેનાથી ખાડી દેશોમાં વધતા તણાવને જોતા કેન્દ્ર સરકારે ઈરાક જનારા મુસાફરો માટે બુધવારે સૂચનો જાહેર કર્યા છે.
Jan 8, 2020, 04:05 PM ISTX RAY : માત્ર ઉપરછલ્લા સમાચારો નહી પરંતુ સમાચારોનું સચોટ વિશ્લેષણ
ભારતે અનોખી કૂટનીતિનો પરિચય આપ્યો છે. જેના પગલે હવે સમગ્ર વિશ્વમાં આતંકવાદનો પર્યાય બની ગયેલ પાકિસ્તાન ઉઘાડુ પડ્યું છે.
Oct 14, 2019, 11:15 PM ISTયુદ્ધમાં શહીદ સૈનિકોનાં પરિવારને મળતી મદદની રકમ વધી, 2ના બદલે મળશે 8 લાખ
દેશ માટે શહીદ થવાની સ્થિતીમાં યુદ્ધમાં 60 ટકાથી વધારે વિકલાંગ થનારા જવાનોનાં પરિવારજનોને કેન્દ્ર સરકાર હવે આઠ લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ પહોંચાડશે. સંરક્ષણ મંત્રાલયે (Ministry of defence) શનિવારે આર્થિક મદદ (Monetary Assistance) ચાર ગણી વધારવાની જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) પ્રસ્તાવને મંજુરી આપી છે. આ અગાઉ બે લાખ રૂપિયા જેટલી મદદ મળતી હતી.
Oct 5, 2019, 08:35 PM ISTPM ઈમરાન ખાને આખરે કર્યો સ્વીકાર, ભારત સામે યુદ્ધમાં હારી શકે છે પાકિસ્તાન
પાકિસ્તાન(Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ એકવાર ફરીથી પરમાણુ યુદ્ધની સંભાવનાને હવા આપી છે. જો કે ઈમરાન ખાને એ પણ સ્વીકાર કર્યું કે પાકિસ્તાન ભારત સાથે પરંપરાગત યુદ્ધમાં હારી શકે છે.
Sep 15, 2019, 10:39 AM ISTવારંવાર યુદ્ધની ધમકીઓ આપતા પાકિસ્તાનના આ મંત્રીને લાગ્યો જબરદસ્ત 'મોદી કરંટ', જુઓ VIDEO
પાકિસ્તાનના છાશવારે બફાટ કરતા રેલવે મંત્રી શેખ રશીદ સાથે શુક્રવારે કઈંક એવું બન્યું કે સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઈરલ થઈ ગયો. શુક્રવારે એક ભાષણ દરમિયાન તેમને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો પરંતુ નવાઈની વાત એ છે કે કરંટ લાગતા પહેલા તેઓ જમ્મુ અને કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યાં હતાં.
Aug 31, 2019, 08:53 AM ISTઈમરાન ખાને ફરી આપી યુદ્ધની ધમકી, કહ્યું-'PoK પર ભારતે કઈ કર્યું તો પાકિસ્તાન પણ તૈયાર'
આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ અપમાન થવા છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે.
Aug 30, 2019, 02:19 PM ISTપાકિસ્તાન કરી રહ્યું મિસાઈલ ટેસ્ટની તૈયારી, NOTAM અને નૌકાદળને ચેતવણી કરી જાહેર
પાકિસ્તાનના સત્તાધીશોએ એવી શક્યતા વ્યક્ત કરી છે તે કરાચીની નજીક આવેલી સનમિયાની ટેસ્ટ રેન્જ પર મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવશે. આ નોટિસ અનુસાર 28 અને 31 ઓગસ્ટના રોજ યુનિવર્સલ ટાઈમ 4.40 થી 9.00 કલાક દરમિયાન લશ્કરી કવાયત કરવામાં આવશે.
Aug 28, 2019, 06:37 PM ISTએક નાનકડા જીવે પાકિસ્તાનને કરી નાખ્યું છે હેરાન પરેશાન!, મુક્તિ માટે માંગી રહ્યું છે દુઆ
હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી ખુબ પરેશાન છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ મામલો માત્ર વિધાનસભામાં તો ઉઠ્યો જ પરંતુ સાથે સાથે આ માખીઓથી મુક્તિ મેળવવા માટે ખાસ દુઆ કરવાની પણ માંગણી ઉઠી. અખબાર 'જંગ'ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
Aug 28, 2019, 09:33 AM ISTજુઓ ગુજરાત યુનિવર્સિટી કેમ બન્યું યુદ્ધનું મેદાન
ગુજરાત યુનિવર્સિટી બન્યું યુદ્ધનું મેદાન, ગુજરાત યુનિવર્સિટીમાં ABVP અને NSUI વચ્ચે મારામારી, પોલીસ અને સિક્યોરિટી સ્ટાફે વિદ્યાર્થીઓને છૂટ્ટા પાડ્યાં, ગ્રાન્ડેટ કોલેજની 960 બેઠક ઘટાડવા મામલે વિરોધ
Jul 9, 2019, 07:45 PM ISTઇરાનનાં જનરલે કહ્યું, અમારા પર એક પણ ગોળી ચાલશે તો અમેરિકાએ ભોગવવું પડશે
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સશસ્ત્ર દળનાં જનરલ સ્ટાફનાં પ્રવક્તા બ્રિગેડીયર જનરલ અબુલફઝલ શેકરચીએ કહ્યું કે, ઇરાનની તરફથી એક પણ ગોળી ચાલશે તો અમેરિકા અને તેનાં સહયોગીઓનાં હિતોમાં આગ લાગી જશે
Jun 22, 2019, 05:09 PM IST