हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
યુવતીનું મોત
યુવતીનું મોત News
Ahmedabad
કરૂણ મોત! અમદાવાદમાં બસ ચાલકે બાઈકને લીધું અડફેટે, લગ્ન પહેલાં જ યુવતીનું મોત
અમદાવાદના પોશ વિસ્તાર એવા શિવરંજની ચાર ખાતે ખાનગી બસ પટેલ ટ્રાવેલ્સના બસ ચાલક એ સિગ્નલ પર ઊભા રહેલા યુગલને હડફેટે લેતા યુવતીના માથા પર બસ ફરી વળતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
Nov 26,2023, 19:53 PM IST
Hit and run incident
અ'વાદમાં હિટ એન્ડ રન; ટેમ્પો ચાલકે ઘર બહાર બેઠેલા 3 લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત
ઘર બહાર બેઠેલા એક મહિલાને છોટા હાથીના ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. ઇસનપુરના ઓળવાસ પાસેની આ ઘટનામાં છોટા હાથીના ચાલક બનાવ બનતા જ ત્યાંથી નાસી છૂટ્યો હતો.
Nov 26,2023, 17:24 PM IST
modasa
મોડાસા: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પીડિત પરિવારની વહારે
મોડાસાની યુવતીના મોત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસા પહોંચ્યા હતા. પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના બેસણામાં પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. પીડિતાની લાશ મળી તે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Jan 12,2020, 17:40 PM IST
modasa
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પહોંચ્યા મોડાસા, મળ્યા યુવતીના પરિવારને
મોડાસાની યુવતીના મોત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મોડાસા પહોંચ્યા હતા. પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના બેસણામાં પહોંચી પરિવારને સાંત્વના આપી હતી. પીડિતાની લાશ મળી તે ઘટનાસ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું.
Jan 12,2020, 15:50 PM IST
Arvalli
મોડાસાની યુવતીના મોત મામલે ભાજપ સાંસદે જિલ્લા પોલીસ વડાને ખખડાવ્યા
મોડાસાની પીડિતાના મોત મામલે નબળી કામગીરીને લઇને ભાજપ સાંસદ કિરીટ સોલંકીએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને એસપી મયુર પાટીલનો ઉધડો લીધો હતો. મોડાસા સર્કિટ હાઉસ ખાતે કલેકટર અને એસપીને બોલાવી સાંસદે માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે કડકમાં કડક પગલાં લેવા સરકારમાં રજુઆતની ખાત્રી આપી છે.
Jan 11,2020, 22:20 PM IST
Aravalli
અરવલ્લીમાં યુવતીના મોતના મામલે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી
મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ છે.
Jan 8,2020, 18:05 PM IST
Arvalli
યુવતીના મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે પરિવારજનોના ધરણા
અરવલ્લીમાં યુવતીના મોતનો મામલે રેન્જ આઇજી મયંક ચાવડા મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા. માંગણીઓ મામલે પરિવારના પાંચ સભ્યો સાથે પરિવારની બેઠક યોજી હતી. પોલીસ મથકમાં બંધ બારણે સમાધાન પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા એસપી સહીત એસઆરપીની એક ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી. પરિવારજનોએ ગઈ મોડીરાતથી ઉપવાસ કરી રહ્યા છે. મોડાસા ગ્રામ્ય પોલીસ મથક પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
Jan 7,2020, 14:10 PM IST
woman death
ભરૂચ: પ્રેમ લગ્નની અદાવતમાં દંપતી પર હુમલો, યુવતીનું મોત, યુવક ગંભીર
રાજપારડીના સારસા ડુંગર નજીક પ્રેમ લગ્નની બાબતે એક દંપત્તી પર હુમલો કરવામાં આવ્યો હતો.
Oct 31,2019, 21:19 PM IST
ગુજરાત
ભારે વરસાદના કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશયી, એક યુવતીનું મોત
આજે અમદાવાદ, દાહોદ, અમરેલી અને સાબરકાંઠામાં મેઘરાજાની પધારામણી થઇ છે. અમદાવાદના સેટેલાઇટ, એસ જી હાઇવે, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરસપુર, બાપુનગર સહિત ગોમતીપુરમાં વરસાદ પડ્યો છે.
Jun 16,2019, 20:32 PM IST
ગુજરાત
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, અમદાવાદમાં ઝાડ પડતા યુવતીનું મોત
અમદાવાદમાં આજે વરસાદે પડ્યો જેના કારણે પ્રેરણાતીર્થ દેરાસર પાસે બે અને વાડજમાં એક વૃક્ષ ધરાશાયી થયું. જ્યારે કાંકરિયામાં એક વૃક્ષ રિક્ષા પર પડતાં એક યુવતીનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે. અમદાવાદના કાંકરિયા માર્ગ પર બેસ્ટ હાઈસ્કૂલ નજીક રિક્ષામાં જઈ રહેલા પરિવાર પર ઝાડ પડતા ૨૪ વર્ષની સલમાબાનુ નામની રખિયાલની યુવતીનું મોત નીપજીયું. પરિજનો એલ જી હોસ્પિટલમાંથી મૃતદેહના પીએમની ના પાડી અને લાશને લઈ જવાના દુરાગ્રહ તબીબો સાથે કરી રહ્યા હોવાની પણ વાત બહાર આવી હતી.
Jun 16,2019, 19:16 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ