રાશિ પરિવર્તન

17 ઓક્ટોબર થશે સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિઓનું એક મહિના માટે નસીબ ચમકી જશે

ઓક્ટોબર મહિનામાં 17 તારીખે સૂર્યનું રાશિ પરિવર્તન થવાનુ છે. સૂર્ય નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ સમય સમય પર રાશિ પરિવર્તન કરતો રહે છે. આ વખતે સૂર્ય તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્ય આ રાશિમાં 16 નવેમ્બર, 2021 સુધી રહેશે. સૂર્યના ગોચરથી કેટલીક રાશિઓને ફાયદો થવાનો છે. તો કેટલીક રાશિઓ માટે કપરો સમય બની રહેશે. આવામાં જાણી એ કે સૂર્યનું રાશિ પરિવર્તન (Surya Rashi Parivartan 2021 Date) કોના માટે સારું સાબિત થશે અને કોના માટે ખરાબ. 

Oct 16, 2021, 02:09 PM IST

સૂર્યએ કર્યો મિથુન રાશિમાં પ્રવેશ, 8 રાશિવાળા થશે માલામાલ, પણ 4 રાશિઓને પડશે ભારે...

સૂર્યએ 15 જૂનના રોજ સોમવારે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં સૂર્યને બળવાન માનવામાં આવે છે. સૂર્ય 16 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. મિથુન રાશિમાં સૂર્યની ઉપસ્થિતિ 8 રાશિઓ માટે ધનયોગ બનાવી રહી છે. જ્યારે કે 4 રાશિઓને થોડું સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે આ રાશિ પરિવર્તનની અસર જાણી લઈએ.

Jun 16, 2020, 09:35 AM IST