Unclaimed Deposits In Indian Share Market : શેર બજારમાં લોકો રોકાણ તો કરે છે, પરંતુ ક્યારેક આકસ્મિક મોત કે પરિવારના અન્ય લોકોને રોકાણની માહિતી ન આપવા પર રોકાણની માહિતી બહાર આવતી નથી. આવા લોકોના રોકાણના 89000 કરોડ રૂપિયા શેર બજારમાં પડ્યા પડ્યા સડી રહ્યા છે, જેનો કોઈ દાવેદાર નથી, હવે શું થશે આ રૂપિયાનું....
India America Trade Deal : ભારત અમેરિકા ટ્રેડની સૌથી મોટો ફાયદો ગુજરાતને થશે, કારણ કે હીરા ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, રિન્યુએબલ એનિર્જિના વ્યવસાયને વેગ મળશે. ગુજરાતની અનેક વસ્તુઓ માટેઅમેરિકાનું માર્કેટ મોકળું મેદાન જેવું સાબિત થશે
UAE Investment In Dholera : માત્ર 3 કલાકના ભારત પ્રવાસે આવેલા યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાય અલ નાહયાનની મુલાકાત ગુજરાત માટે ખાસ રહી, તેઓએ ગુજરાતમાં મોટા રોકાણ માટે કરાર કર્યા
Maruti Suzuki Investment In Gujarat : મારુતિ સુઝુકી કંપનીના બોર્ડે ગુજરાતમાં નવા ઉત્પાદન માટે જમીન સંપાદનના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના થકી ગુજરાતમાં 4960 કરોડનું રોકાણ આવશે
Gujarat Rera New Rule : 1 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવેલા અગાઉના નિયમમાં રેરાએ બદલાવ કર્યો છે. બદલાયેલો નિર્ણય બિલ્ડરોના હિતમાં કરવામાં આવ્યો છે
Rera New Rule : બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત: આજથી નિયમ લાગુ, QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
Mumbai Real Estate: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ત્રણ વિસ્તારો સૌથી મોટા રિયલ એસ્ટેટ હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યા છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રિનિટીને કારણે છે: અટલ સેતુ, કોસ્ટલ રોડ અને નવી મુંબઈ એરપોર્ટ. જાણો કે તે કયા વિસ્તારો છે.
Vibrant Gujarat Regional Conference : મહેસાણામાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત માટે ફળદાયી સાબિત થઈ છે, કાર્યક્રમમાં 1212 જેટલા એમઓયુ થયા
Vibrant Gujarat Regional Conference : ઉત્તર ગુજરાતના આંગણે ઈન્વેસ્ટમેન્ટનો મોટો અવસર આવ્યો. વિકાસ સપ્તાહ અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સનો શુભારંભ કરાયો
Upcoming IPO: આ IPO આવતીકાલે, 7 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારોને આ વિશાળ IPO પર 9 ઓક્ટોબર સુધી દાવ લગાવવાની તક મળશે.
Repo Rate: સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં માહિતી આપતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે સમિતિએ પોલિસી રેટ પર આ નિર્ણય લીધો છે.
Sibling Co-Ownership: સતત ઉંચે જઈ રહેલા રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘણા ભાઈ-બહેનો સાથે મળીને ઘર ખરીદી રહ્યા છે. આનાથી EMIનો બોજ વહેંચવાનું સરળ બને છે, ક્રેડિટ મજબૂત બને છે અને હોમ લોનમાં સુવિધા મળે છે. જોકે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી પછીથી વિવાદનો અવકાશ ન રહે.
Investment Options for Indian : એક રિપોર્ટ મુજબ, આગામી 10 વર્ષમાં ભારતીયો ઘણા રૂપિયાનું રોકાણ કરશે. આનાથી દેશના અર્થતંત્રને ઘણા ફાયદા થશે
The Ashant Dhara law In Sabarkantha : સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં મહેસુલ વિભાગ દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ માટે રહેશે
Rera New Rule : મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો. એકની એક મિલકત ઉપર ડબલ લોન ના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્ક એકાઉન્ટ ટાંચ મુક્ત રહેશે
Semiconductor Industry In Gujarat : સાણંદ ખાતે માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટની કામગીરી 70 ટકા પૂર્ણ થઈ છે, બાકીની કામગીરી આ વર્ષના અંતમાં થાય તો પ્લાન્ટ જલ્દી જ શરૂ થઈ જશે
IPO News: આ કંપનીનો IPO આજે, મંગળવાર અને 29 જુલાઈના રોજ રોકાણ માટે ખુલ્યો છે. પહેલા જ દિવસે આ IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીનો IPO પહેલા જ દિવસે 2.17 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
Middle Class Property : વૈભવી મકાનોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે, અને મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. શું મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું સ્વપ્ન અધૂરું રહેશે?
IPO News: આ અઠવાડિયે શેરબજારમાં ઘણી ગતિવિધિઓ થવાની છે. તેનું કારણ ઘણી કંપનીઓનું લિસ્ટિંગ છે. આ કંપનીઓમાંથી એક IPO પણ છે. આ IPO 3 દિવસની શરૂઆત દરમિયાન 250.65 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
Retirement Planning: આજના જીવનમાં, લોકો તેમના બાળકોના શિક્ષણ, લગ્ન, ઘર કે કાર ખરીદવા જેવી બાબતો માટે પૈસા બચાવે છે, પરંતુ નિવૃત્તિની તૈયારી ઘણીવાર પાછળ રહી જાય છે. જ્યારે આ જીવનનું સૌથી મહત્વપૂર્ણ અને લાંબા સમય સુધી ચાલતું નાણાકીય લક્ષ્ય છે.
Fixed Deposit: ફિક્સ્ડ ડિપોઝિટમાં ઘણી વખત લોકો રોકાણ કરતા નથી કારણ કે તેઓ માને છે કે, તે એક જૂનો રોકાણ વિકલ્પ છે. પરંતુ આ જૂનો વિકલ્પ તમારા માટે સૌથી બેસ્ટ હોય છે. જી હા... જો તમે સમય જતાં તેમાં રોકાણ કરશો, તો તમને 5 મોટા ફાયદા થશે.
Upcoming IPO: જો તમે IPO પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કેટલાક ઉપયોગી સમાચાર છે. આવતા અઠવાડિયામાં, ઘણી કંપનીઓના ઇશ્યૂ રોકાણ માટે ખુલી રહ્યા છે. આમાંથી પાવર સિસ્ટમનો પણ છે.