રોજર ફેડરર

French Open: ક્લે કોર્ટ પર નડાલે રચ્યો ઈતિહાસ- 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, ફેડરરની બરોબરી

રોલાં ગૈરોના બાદશાદ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલે રવિવારે રેકોર્ડ 13મી વખત ફ્રેન્સ ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. તેણે ફાઇનલમાં નોવાક જોકોવિચને પરાજય આપ્યો છે. 

Oct 11, 2020, 10:00 PM IST

ફ્રેન્ચ ઓપનઃ જોકોવિચ સતત 11મા વર્ષે ચોથા રાઉન્ડમાં, ક્લે કોર્ટ પર ફેડરરને પછાડ્યો

ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે 153મી રેન્કિંગ ધરાવતા કોલંબિયાઈ ખેલાડી ડેનિયલ ઇલાહી ગાલાનને હરાવીને સતત 1મા વર્ષે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. 
 

Oct 4, 2020, 03:21 PM IST

જ્યારે ઇન્ટરનેટ સેન્સેશન બનેલી 2 છોકરીઓને અચાનક મળવા પહોંચ્યા ટેનિસ સ્ટાર, જુઓ Video

સપના તો દરેક લોકો જોઇવે છે પરંતુ તે લોકો નસિબદાર હોય છે કે, જેમના સપના પૂરા થાય છે. ટેનિસ સ્ટાર રોજર ફેડરરે તેમની ફેન્સને સરપ્રાઇઝ આપવા આવું જ એક સપનું પુર્ણ કર્યું. ફેડરર છત પર ટેનિસ રમી ઇન્ટરનેટ સેન્સેશન બનેલી બે છોકરીઓથી અચાનક મળવા પહોંચ્યા હતા.

Aug 2, 2020, 02:46 PM IST

યૂએસ ઓપન પર વાયરસનો ખતરો, દર્શકો વિના રમાઇ શકે છે ગ્રાન્ડસ્લેમ

ફોર્બ્સે સૂત્રોના હવાલાથી લખ્યુ કે, પુરૂષોનું એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (એટીપીઞ) અને વુમન્સ ટેનિસ એસોસિએશન (ડબ્લ્યૂટીએ) વચ્ચે જલદી બેઠક થશે.

Jun 16, 2020, 10:17 AM IST

સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં વિરાટ એકમાત્ર ક્રિકેટર, જાણો તેની આવક

સર્વાધિક કમાણી કરનાક ખેલાડીઓની ફોર્બ્સની યાદીમાં ભારતીય કેપ્ટને જોરદાર છલાંગ લગાવી છે. તે 66માં સ્થાન પર છે. 
 

May 30, 2020, 11:13 AM IST

ફેડરરની જેમ છે કોહલી જ્યારે સ્મિથની માનસિક મજબૂતી નડાલ જેવીઃ ડિ વિલિયર્સ

ડિ વિલિર્સનું માનવુ છે કે વિરાટ કોહલી નૈસર્ગિક પ્રતિભાશાળી છે અને તેની આ ખુબી તેને ટેનિસના દિગ્ગજ રોજર ફેડરરની નજીક લઈ જાય છે. 

May 12, 2020, 01:57 PM IST

કોરોનાનો કહેરઃ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન રદ્દ

કોરોના વાયરસને કારણે વિશ્વમાં અનેક સ્પોર્ટ્સના આયોજનોને રદ્દ અથવા સ્થગિત કરવા પડ્યા છે. હવે આ કોરોના વાયરસે વિમ્બલ્ડનનો ભોગ લીધો છે. 

Apr 1, 2020, 09:05 PM IST

રોજર ફેડરરે કરાવી ઘુંટણની સર્જરી, ગુમાવશે ફ્રેન્ચ ઓપન

ટેનિસ સ્ટાર રોજર ફેડરર આગામી કેટલોક સમય કોર્ટ પર જોવા મળશે નહીં. બુધવારે ફેડરરે ઘુંટણની સર્જરી કરાવી છે, જેથી ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે. 
 

Feb 20, 2020, 07:02 PM IST

AUS OPEN: થીમને હરાવી જોકોવિચે જીત્યું રેકોર્ડ આઠમું ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ

બંન્ને ટેનિસ ખેલાડી અત્યાર સુધી 11 વખત આમને-સામને થયા છે. તેમાંથી 7 વખત જોકોવિચને જીત મળી છે. બંન્ને વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચમાંથી 4 વખત થીમને સફળતા મળી હતી.

Feb 2, 2020, 06:32 PM IST

AUS Open: ફેડરરનું સપનું રોળાયું, જોકોવિચે સેમિફાઇનલમાં હરાવી કર્યો બહાર

હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમી સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમી સીડ એલેક્ઝેન્ડર જ્વેરેવ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે થશે. 
 

Jan 30, 2020, 04:56 PM IST

Aus Open: વિશ્વની નંબર-1 ખેલાડી એશ્લે બાર્ટી સેમિમાં, ક્વિતોવાને આપ્યો પરાજય

વિશ્વની નંબર એક ખેલાડી એશ્લે બાર્ટીએ મંગળવારે અહીં પેત્રા ક્વિતોવાને સીધા સેટોમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો જ્યાં તેનો સામનો અમેરિકાની 14મી સીડ સોફિયા કેનિન સામે થશે. 
 

Jan 28, 2020, 04:11 PM IST

AUS OPEN: ફેડરર 15મી વખત સેમિફાઇનલમાં, સૈન્ડગ્રેનને 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં હરાવ્યો

રેન્કિંગમાં 100મું સ્થાન ધરાવતા સૈન્ડગ્રેન વિરુદ્ધ મેચ જીતવા માટે વર્લ્ડ નંબર-3 ફેડરરે પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. 
 

Jan 28, 2020, 03:06 PM IST

Aus open 2020: 3 કલાક 38 મિનિટની મહેનત બાદ નડાલે કિર્ગિયોસને હરાવ્યો, ક્વાર્ટરમાં કરી એન્ટ્રી

સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નડાલે જીત માટે 3 કલાક 38 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ખેલાડી નિક કિર્ગિયોસે નડાલને આ મેચમાં મુશ્કેલીમાં મુકી દીધો હતો. 
 

Jan 27, 2020, 07:16 PM IST

AUS OPEN: કોન્તાવેત ક્વાર્ટરફાઇનલમાં પહોંચનારી ઇસ્ટોનિયાની પ્રથમ મહિલા, મુગુરૂજા પણ અંતિમ-8માં પહોંચી

મુગુરૂજાએ નેધરલેન્ડની કિકી બર્ટેન્સને સીધા સેટમાં પરાજય આપ્યો હતો. તેણે આ મુકાબલો 6-3, 6-3થી પોતાના નામે કર્યો હતો. મુગુરુજા 3 વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. 

Jan 27, 2020, 04:10 PM IST

ઓસ્ટ્રેલિયન ઓપનનો કાલથી પ્રારંભ, સેરેનાની પાસે માર્ગરેટની બરોબરી કરવાની તક

વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન સોમવારથી અહીં રમાશે. ટૂર્નામેન્ટ 20 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી રમાશે. પ્રથમવાર આ ટૂર્નામેનટ્ 1905માં રમાઇ હતી. 

Jan 19, 2020, 04:32 PM IST

ઓસ્ટ્રેલિયન ઓપનઃ નોવાક જોકોવિચ, રોજર ફેડરર એક હાફમાં

 સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન, પૂર્વ વર્લ્ડ નંબર-1 નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિફાઇનલમાં ટકરાઇ શકે છે. વર્ષના પહેલા ગ્રાન્ડસ્લેમનો ડ્રો શુક્રવારે જાહેર કરવામાં આવ્યો હતો. 
 

Jan 17, 2020, 06:57 PM IST

ATP CUP: ઓસ્ટ્રેલિયામાં શુક્રવારથી ટૂર્નામેન્ટ શરૂ, 24 ટીમો રમશે, ફેડરરને છોડી તમામ સ્ટાર ખેલાડી ઉતરશે

40 દિવસ પહેલા ડેવિસ કપમાં ચેમ્પિયન બનેલી સ્પેનની ટીમ સૌથી મજબૂત છે. ટીમ તરફથી નંબર-1 રાફેલ નડાલ અને નંબર-9 રોબર્ટો બોતિસ્તા એગુટ ઉતરી રહ્યો છે.

Jan 2, 2020, 03:54 PM IST

રોજર ફેડરરને મળ્યું એવું સન્માન, જે સ્વિત્ઝરર્લેન્ડમાં અત્યાર સુધી કોઈ પણ જીવિત શખ્સિયતને નથી મળ્યું

સ્વિત્ઝરર્લેન્ડે ટેનિસના ઈતિહાસમાં સૌથી વધુ ગ્રેન્ડસ્લેમ (Most Grand Slam) જીતનાર રોજર ફેડરર (Roger Federer) નું સન્માન પણ ઐતિહાસિક રીતે કરવાનો નિર્ણય કર્યો છે. સ્વિત્ઝરર્લેન્ડ (Switzerland) પોતાના આ પ્લેયરના સન્માનમાં ચાંદીના સિક્કા જાહેર કરશે. ફેડરર સ્વિત્ઝરલેન્ડના પહેલા એવા જીવિત વ્યક્તિ હશે, જેમના સન્માનમાં ચાંદીનો સ્મારક સિક્કો (Roger Federer Silver Coin) જાહેર કરશે. રોજર ફેડરરે પુરુષ સિંગલ્સમાં 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે અને આવુ કરનાર તેઓ પહેલા પ્લેયર છે.

Dec 3, 2019, 02:44 PM IST

ATP finals: ડોમિનિક થીમને હરાવી સિત્સિપાસ બન્યો ચેમ્પિયન, મળ્યું 19 કરોડનું ઇનામ

ATP World Tour Finals: ગ્રીસના સ્ટેફનોસ સિત્સિપાસે રવિવારે લંડનમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રિયાના ડોમિનિક થીમને હરાવ્યો હતો. 
 

Nov 18, 2019, 03:11 PM IST

ATP Finals: ફેડરર 16મી વખત સેમિમાં પહોંચ્યો, જોકોવિચને હરાવ્યો

રોજર ફેડરરે સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને એટીપી ફાઇન્લસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 

Nov 15, 2019, 03:17 PM IST