લિંક

Aadhaar સાથે PAN લિંક કરાવ્યું નથી તો ચિંતા ના કરશો, સરકારે આપી મોટી રાહત

પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરાવતાં તમારી મુશ્કેલી વધી જશે. નિયમ અનુસાર ઇનકમ ટેક્સ એક્ટની કલમ-139AA હેઠળ તમારું પાનકાર્ડ ઇનવેલિડ થઇ જશે.

Sep 30, 2019, 01:41 PM IST

ઇનકમ ટેક્સનું એલર્ટ- 31 માર્ચ સુધી જોશો નહી રાહ, ફક્ત એક SMS દ્વારા કરો PAN-આધાર લિંક

પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી.

Mar 22, 2019, 01:14 PM IST

કોના નામે છે રજિસ્ટર્ડ છે સિમ કાર્ડ, ફક્ત આ રીતે ચપટીમાં જાણો

ફેક કોલ અથવા પછી ફ્રોડ હોવાની સ્થિતિમાં તમને એ ખબર નહી પડે કે આ કોલ ક્યાંથી આવ્યો છે અને કોણે કર્યો છે. પરંતુ આ એવી ટ્રિક છે જેનાથી ખબર પડે છે કે સિમ કાર્ડ કોના નામે રજિસ્ટર્ડ છે. તેમાં તમે તમારા સિમની સાથે બીજાના સિમ વિશે પણ જાણી શકો છો. તેના તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે. તમારી પાસે જે ટેલિકોમ કંપનીનો નંબર છે, તેની એપ ડાઉનલોડ કરવી પડશે. 

Mar 4, 2019, 05:06 PM IST

આધાર-PAN લિંક કરાવવાની આજે છેલ્લી તક, ન કર્યુ તો IT રિટર્ન મુશ્કેલીમાં

જો તમે હજુ સુધી તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો જલદી કરી લો.

Jun 30, 2018, 03:36 PM IST