हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
77/ 2
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા મહાનગર પાલિકા
વડોદરા મહાનગર પાલિકા News
gujarat
આ દ્રશ્યો જોઈને શરમાશે પાલિકાના બાબુઓ! સફાઈ બાદ છાંટવામાં આવતા પાવડરનો ખુલ્લેઆમ બગાડ
સામાન્ય રીતે જ્યાં ગંદકી હોય ત્યાં અથવા તો ચોમાસા માં રોડની બંને તરફ સફાઈ કર્યા બાદ તમે સફેદ કલર નો પાવડર જોયો હશે, એ પાવડર ને આમ તો નાગરિકો ડીડીટી કહે છે.
Apr 7,2023, 21:38 PM IST
Vadodara Municipal Corporation
સમયમર્યાદા પૂર્ણ, છતાં વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ધણા કામ બાકી
ગુજરાતના મહાનગરોને સ્માર્ટ બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે. પરંતુ વડોદરા મહાનગર પાલિકામાં સ્માર્ટસીટીને લગતાં અનેક કામ હજુ અધૂરા છે.
Mar 28,2023, 23:50 PM IST
gujarat
અંધેર વહીવટના કારણે ગુજરાતમાં આ જગ્યાએ 30 હજાર વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું!
વડોદરા મહાનગર પાલિકાએ મિશન મિલિયન ટ્રી અભિયાનમાં વાવેલા 30 હજાર વૃક્ષો કાપી નાખવાનો વારો આવ્યો છે. મહાનગર પાલિકાના અંધેર વહીવટના કારણે 5 વર્ષ સુધી સાચવેલા વૃક્ષોનું આજે નિકંદન કાઢવાનો નિર્ણય લેવો પડ્યો છે..
Mar 1,2023, 20:48 PM IST
કોરોના વાયરસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા COVID-૧૯ સંદર્ભે હોમ આઈસોલેશન માટે નવી ગાઇડલાઇન
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા COVID-૧૯ના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
Jul 3,2020, 21:14 PM IST
કોરોના વાયરસ
Covid-19 Update: રાજ્યમાં રેકોર્ડ 687 નવા કેસ, 18 મૃત્યુ
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 687 નવા કેસ સામે આવ્યા છે.
Jul 3,2020, 20:11 PM IST
વિજય રૂપાણી
કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે મુખ્યમંત્રી-સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે
છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ શનિવારે શહેરની મુલાકાત લેવાના છે.
Jul 3,2020, 19:49 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસઃ વડોદરામાં નવા 62 કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 2459
વડોદરા શહેરની સાથે-સાથે ગ્રામ્યમાં પણ કોરોના સંક્રમિતોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વડોદરા જિલ્લાના બધા તાલુકામાં મળીને આ આંકડો 300ને પાર પહોંચી ગયો છે.
Jul 3,2020, 17:45 PM IST
સેવાસી ગામ
વડોદરા પાલિકામાં સમાવેશ થવા મુદ્દે સેવાસી ગામનો વિરોધ, પૂતળાનું દહન કર્યું
આજે સેવાસી ગામના લોકો ગામની ભાગોળે મોટી સંખ્યામાં એકત્રિત થઈ વડોદરા પાલિકા તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાઓ કર્યો હતો.
Jun 28,2020, 16:11 PM IST
કોરોના વાયરસ
વડોદરામાં નવા 29 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 933 પર પહોંચી
વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે.
May 27,2020, 17:43 PM IST
gotri hospital
ગોત્રી હોસ્પિટલની ગંભીર બેદરકારી, આઈસોલેશન વોર્ડમાં એક અજાણી યુવતી ઘૂસી ગઈ
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 653 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન કુલ 371 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.
May 16,2020, 8:13 AM IST
વડોદરા મહાનગર પાલિકા
લૉકડાઉનને કારણે વડોદરા મહાનગર પાલિકાની આર્થિક સ્થિતિ કથળી
લૉકડાઉનને કારણે વડોદરા મહાનગર પાલિકાને વેરા અને લાગતોની 49 કરોડ રૂપિયાની આવક થઈ શકી નથી.
May 1,2020, 9:36 AM IST
વડોદરા મહાનગર પાલિકા
કોંગ્રેસે અમારી સાથે અપમાનજનક વર્તન કર્યું: મેયર જીગીશા શેઠ
વડોદરામાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસે હોબાળો કર્યો છે. કોંગ્રેસે મહાનગર પાલિકાનો ઘેરાવો કર્યો અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. તો મેયર જીગીશા શેઠે કોંગ્રેસ પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
Oct 18,2019, 19:15 PM IST
વડોદરા મહાનગર પાલિકા
વડોદરાઃ કોંગ્રેસના હોબાળા પર શું બોલ્યા મેયર, જુઓ
વડોદરામાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસે હોબાળો કર્યો છે. કોંગ્રેસે મહાનગર પાલિકાનો ઘેરાવો કર્યો અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. તો મેયર જીગીશા શેઠે પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો.
Oct 18,2019, 18:55 PM IST
વડોદરા મહાનગર પાલિકા
વડોદરાઃ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસે કર્યો હોબાળો
વડોદરામાં પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા કોંગ્રેસે હોબાળો કર્યો છે. કોંગ્રેસે મહાનગર પાલિકાનો ઘેરાવો કર્યો અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. કોંગ્રેસે ચોખ્ખુ પીવાનું પાણી મળે તે માગ કરી હતી.
Oct 18,2019, 18:09 PM IST
iphone
વડોદરા : વિવાદ વકરતા વિપક્ષ નેતાએ મોંઘાદાટ ફોન પરત કર્યો, પણ ભાજપના નેતાઓ
વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો તથા અધિકારીઓ માટે મોંઘાદાટ એપલ બ્રાન્ડના લાખોના મોબાઈલ ફોન ખરીદાયા હોવાનો વિવાદ સળગ્યો હતો. જેના બાદ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પોતાનો ફોન પરત મહાનગરપાલિકામાં જમા કરાવ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે મોબાઈલ પરત કરતા વેળાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોઈ વિવાદ ઉભો થયો જ નથી. વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. પ્રણાલિકા પ્રમાણે મોબાઈલ આપ્યો. વિવાદ જ્યારે થયો તેના બાદ મને મોબાઈલ પાછો આપવામાં કહેવામાં આવ્યું, તો મેં પરત આપ્યું. મને તો સામેથી ફોન આપ્યો હતો. આ બધુ સત્તાધારી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે 1.24 લાખની કિંમતે કોર્પોરેશનના રૂપિયે મોબાઈલ ખરીદ્યો હતો.
Sep 27,2019, 14:48 PM IST
iphone
પ્રજાના પૈસે લહેર, વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો માટે 12 લાખના 12 iphone
વિવિધ રાજ્યના મહાનગરપાલિકા (Mahanagar Palika)ના અધિકારીઓ દ્વારા પર હંમેશા પ્રજાના રૂપિયાનો વેડફાટનો આક્ષેપ લાગતો રહ્યો છે. ગઈકાલે સુરત (Surat) માં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો માટે સાડા ચાર લાખના ચાર મોબાઇલ ફોનની ખરીદીને લઈને વિવાદ વકર્યો હતો. ત્યારે સુરત બાદ હવે વડોદરા (Vadodara) મહાનગરપાલિકાના અધિકારી અને હોદ્દેદારો માટે મોંઘાદાટ ફોન (Mobile) ખરીદાયા છે. વડોદરા મહાનગરપાલિકામાં 12 લાખમાં 12 મોબાઈલ ફોન ખરીદાયા છે.
Sep 26,2019, 10:25 AM IST
વડોદરા મહાનગર પાલિકા
વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર
શહેરના રસ્તાઓને પહોળા કરવા માટે ગેરકાયદેસર કરાયેલા દબાણોને દૂર કરવા અત્યંત જરૂરી છે. જેના ભાગરૂપે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવારનવાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે
Mar 6,2019, 14:44 PM IST
jigishaben sheth
વડોદરાના મેયર તરીકે જીગીશાબહેન શેઠ તથા ડેપ્યુટી મેયર પદ્દે જીવરાજ ચૌહાણ
ઉલ્લેખનીય છે કે, તમામ મહાનગરપાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી રહી છે.
Jun 18,2018, 17:12 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા