શક્તિસિંહ ગોહિલ

બિહારઃ શક્તિસિંહનું રાજીનામું બન્યું ચર્ચાનો વિષય, ટ્વીટર પર હજુ પણ બિહાર કોંગ્રેસના પ્રભારી

કોંગ્રેસમાં રાજીનામાને લઈને હાહાકાર મચેલો છે, તેમાં હવે એક નવું નામ ગુજરાતના શક્તિસિંહ ગોહિલનું પણ ઉમેરાયું છે, તેમણે લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને લઈને રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા છે, પરંતુ હજુ હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારાયું ન હોય એવું ચર્ચાઈ રહ્યું છે 

Jun 18, 2019, 07:50 PM IST

ગુજરાતમાં આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, PM મોદી પાટણમાં સભા સંબોધશે, શાહનો સાણંદમાં રોડ શો

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

Apr 21, 2019, 08:50 AM IST

લોકસભા ચૂંટણી 2019: ચૂંટણી ન લડવા માટે કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓએ આપ્યું ધારદાર કારણ

લોકસભા ચૂંટણઈ 2019માં ગુજરાતમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. 

Apr 3, 2019, 02:26 PM IST

મહાગઠબંધનમાં નક્કી થયો સીટ શેરિંગનો ફોર્મૂલા, કોંગ્રેસના ખાતે ગઇ 9 બેઠક!

બિહારમાં મહાગઠબંધન ઘટક દળોની વચ્ચે બેઠક વહેંચણીને લઇને ચાલી રહેલો વિવાદ દૂર થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, બુધવાર સવારે સાડા 11 વાગે આ વાતની જાહેરાત કરવામાં આવશે

Mar 19, 2019, 03:29 PM IST

RJDએ 4 વાગ્યા સુધીનું આપ્યું અલ્ટીમેટમ, કોંગ્રેસના નેતાઓએ કર્યા ફોન સ્વિચ ઓફ

બિહારમાં ચાલી રહેલા મહાગઠબંધનના ઘટક દળોની વચ્ચે બેઠક શેરિંગને લઇને જાહેરાત થવાની હતી. જે હાલમાં વિલંબીત થતી જોવા મળી રહી છે. હવે હોળી બાદ તેની જાહેરાત થવાના અણસાર દેખાઇ રહ્યાં છે.

Mar 19, 2019, 10:53 AM IST

ભાવનગરઃ કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં અમિત ચાવડા અને શક્તિસિંહે સરકાર પર કર્યા પ્રહાર

નાફેડ અને ખેડૂતોના મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. 
 

Nov 18, 2018, 06:16 PM IST

શક્તિસિંહ ગોહિલે લખ્યો સીએમ રૂપાણીને પત્ર, પરપ્રાંતીયો પર હુમલા મુદ્દે માગ્યો જવાબ

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલે મુખ્યપ્રધાન રૂપાણીને નોટિસ આપ્યાનાં સમાચાર સામે આવ્યા છે. 

Oct 20, 2018, 04:42 PM IST

શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી, તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છેઃ નીતિન પટેલ

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન સીએમે કરેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલે માફી માંગવા કહ્યું હતું. 

Oct 17, 2018, 02:37 PM IST

શક્તિસિંહે કરેલા આરોપો પર મુખ્યપ્રધાન જવાબ આપશેઃ આઈ.કે.જાડેજા

ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જાહેરમાં માફી માંગવા કહ્યું હતું. 

Oct 16, 2018, 07:03 PM IST

CM રૂપાણી 15 દિવસમાં જાહેરમાં માફી નહીં માંગે તો હું તેમની પર ક્રિમિનલ કેસ કરીશઃ શક્તિસિંહ ગોહિલ

મુખ્યપ્રધાને ઉત્તર પ્રદેશમાં કરેલા નિવેદન પર શક્તિસિંહે કહ્યું કે, હું વિજય રૂપાણી સામે ક્રિમિનલ કેસ કરીશ. 

Oct 16, 2018, 04:39 PM IST

હાર્દિક પટેલને મળવા પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, સમર્થનમાં 51 પાટીદાર યુવાનો કરાવશે મુંડન

મનિષા પંચાલની આગેવાનીમાં સોલા સિવિલની ટીમ હાર્દિક પટેલના મેડીકલ ચેકઅપ માટે ઉપવાસ સ્થળે પહોંચી હતી

Sep 3, 2018, 12:43 PM IST

મોદીના ગુજરાત પ્રવાસ અને પૂરગ્રસ્ત વિસ્તારો મુદ્દે શક્તિસિંહના સરકાર પર પ્રહાર

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદ બાદ પાણી હજુ ઉતર્યા નથી અને લોકો મુશ્કેલીમાં છે. તો બીજીતરફ રાજ્યમાં રાજકારણ શરૂ થઈ ગયું છે.
 

Jul 18, 2018, 05:30 PM IST

બિટકોઇન પ્રકરણે શક્તિસિંહના આક્ષેપો ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે: પ્રદિપસિંહ જાડેજા

માજી ધારાસભ્ય કયારેય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા જ નહી તેઓ અપક્ષ તરીકે જ ચૂંટાયા હતા. તેમણે જણાવ્યુ હતું કે નલિન કોટડીયા દ્વારા પ્રસારીત કરાયેલ વિડીઓ જુદા જુદા  મિડીયા હાઉસને પ્રસારીત કરાયેલ છે,

Jul 6, 2018, 09:41 AM IST