Gujarat Rajya Sabha Election 2026: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના લક્ષ્ય રાખી રહ્યા છે, પરંતુ આવતા મહિને રાજ્યસભામાં કોંગ્રેસ માટે અલગ પરિસ્થિતિ ઉભી થશે. આઝાદી પછી આ પહેલી વાર બનશે જ્યારે રાજ્યસભામાં પાર્ટીનો કોઈ સભ્ય નહીં હોય.
Yashrajsinh Gohil Suicide Case : અમદાવાદ પોલીસ હવે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ કેસમાં નવી દિશામાં તપાસ કરી રહી છે, પોલીસે મર્ડરની થિયરી પર તપાસ શરૂ કરી છે
કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ભત્રીજા વહુના મોતને મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. કેસમાં A ડિવિઝનના એસીપી ફરિયાદી બન્યા છે. વધુ વિગતો જાણો.
Yashraj Gohil Suicide Case : આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો. પત્ની હત્યાના કર્યાના શંકાના આધારે હવે તપાસ શરૂ થશે
big update in ahmedabad nri tower yashraj gohil and wife death case
Shaktisinh Gohil Nephew Case Suicide Or Murder : શક્તિસિંહના ભત્રીજા અને વહુનું મોતનું રહસ્ય વધુ ઘેરાયું છે. અનેક સવાલો ઉભા થયા છે. જેમ કે, અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી? રિવોલ્વરમાંથી માત્ર 2 ગોળી મળી
Shaktisinh Gohil Royal Family: જજીસ બંગ્લોઝ રોડ પર આવેલ NRI ટાવરમાં રાત્રિના સમયે એક નાની ભૂલના કારણે 2 લોકોના જીવ ગયા. આ પરિવાર ગુજરાતનો પ્રતિષ્ઠિત પરિવાર છે. આ ઘટનામાં કોંગ્રેસે નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની રાજેશ્વરીબા પત્નીનું મોત નિપજ્યું છે. એક ભૂલને કારણે હસતો રમતો પરિવાર વિખેરાઈ ગયો છે. હવે પોલીસ માટે પણ એ સવાલો છે કે આ કેસ હત્યામાં ગણવો કે આત્મહત્યામાં પણ એક નવ પરિણીત કપલ આ દુનિયા છોડીને જતું રહ્યું છે.
Shaktisinh Gohil Nephew FSL Report : કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના પરિવારમાં ખેલાયેલા ખૂનીખેલમાં હવે FSL રિપોર્ટ મોટો રોલ ભજવશે, કારણ કે સમગ્ર ગોળીકાંડ ઘરની ચાર દીવાલો વચ્ચે બન્યો હતો, 2 મહિનાના લગ્નજીવન બાદ એવું તે શું થયું એ પોલીસ માટે પણ તપાસનો વિષય છે પોલીસ હાલમાં એડી નોંધીને બેલેસ્ટીક અને એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જાણો આ રિપોર્ટથી શું ભેદ ખૂલશે એ આ વિગતવાર અહેવાલમાં...
Shaktisinh Gohil Nephew Case : અમદાવાદના એનઆરઆઈ ટાવરમાં યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી બાના નિધનથી ગોહિલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે, પરંતું તેમના મોત સમયે શું થયુ હતું, અને કેવો માહોલ હતો તે જાણીએ
shaktisinh gohil nephew one mistake destroy whole family
Shaktisinh Gohil Royal Family : શક્તિસિંહ ગોહિલના ભત્રીજાના મોતથી ફરી એકવાર લીમડા સ્ટેટ ચર્ચામાં આવ્યું છે. આજે પણ લીમડામાં દરબાર ભરાય તો દરબાર સાહેબ તરીકે શક્તિસિંહ ગોહિલના ચરણસ્પર્શ કરાતા હોય છે
MP Shaktisinh Gohil raised the issue of Junagadh crossing in Rajya Sabha
સંસદનું શીતકાલીન સત્ર 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદનો મુદ્દો સંસદમાં ગુંજશે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે શૂન્યકાળમાં ચર્ચા માટે નોટિસ આપી છે. 1 ડિસેમ્બરથી શરૂ થતાં સત્રમાં ચર્ચા કરવાની નોટિસ આપી છે.
Gujarat In Rajyasabha : જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં બે ફાંટા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વર્તમના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સમર્થકોના બે અલગ-અલગ સ્નેહમિલનું આયોજન થતાં રાજકારણમાં ગરમાવો થયો. આ ઘટનાથી પક્ષમાં એકતાના અભાવના સંકેતો જોવા મળી રહ્યા છે. વધુ માહિતી માટે જુઓ વીડિયો
Gujarat Congress: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા લેવાયેલો આ નિર્ણયને કારણે હવે ત્રિ-પાંખિયો જંગ નિશ્ચિત બન્યો છે. કોંગ્રેસ પોતાના પારંપારિક ગઢો અને સંગઠન પર આધાર રાખીને ચૂંટણી લડશે, જ્યારે AAP પણ પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયત્ન કરશે.
Gujarat Congress:ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિની વ્યાખ્યા પ્રમુખ બદલાવા સાથે બદલાઈ ગઈ છે. શક્તિસિંહે સસ્પેન્ડ કરેલ પ્રવક્તા અમિત નાયકને અમિત ચાવડા પ્રમુખ બન્યા પાછા લેવાયા છે. તમને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોહિલે અમિત નાયકને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ અમિત ચાવડા પ્રમુખ બનતા અમિત નાયકનું 6 વર્ષનું સસ્પેન્શન રદ કરાયું છે. અમિત નાયકને 3 બાબતોના કારણે કોંગ્રેસની શિસ્ત સમિતિએ સસ્પેન્ડ કર્યા હતા.
Gujarat Congress New President : પ્રદેશ માળખામાં આમૂલ પરિવર્તન આવવાના એંધાણ. અમિત ચાવડા ફરી વાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બને તેવી શક્યતા
Gujarat Congress New President : ગુજરાત કોંગ્રેસના 7 નેતાઓએ ગઈકાલે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી. જેના અંતે પ્રદેશ અધ્યક્ષ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરાઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે બે નામોની પેનલ તૈયાર કરાઈ
Gujarat Congress New President : ગુજરાત કોંગ્રેસના 7 નેતાઓને હાઈકમાન્ડનું તેડું આવ્યું. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક કરશે, નવા પ્રદેશ પ્રમુખ અંગે નિર્ણય થઈ શકે
Gujarat Congress Internal Politics : કોંગ્રેસમાં નવા પ્રમુખની વરણી થતાં જ શરૂ થયો બળવો,,, મહેસાણા જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ તરીકે પાટીદારને મુકવાની માગ,,, તો ખેડામાં નવા પ્રમુખની વરણી થતાં અનેક કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ હજી પેટાચૂંટણીની હારમાંથી બેઠી થઈ નથી, ત્યાં હવે નવા પ્રમુખ શોધવાનું કામ માથે આવી ગયું, હવે કોના શિરે આ કાંટાળો તાજ પહેરાશે?