શિવરાજસિંહ ચૌહાણ

વ્યાપમં કૌભાંડમાં 31 આરોપી દોષી, 25ના થશે સજાનું એલાન

પહેલા વ્યાપમંનું નામ વ્યાવસાયિક પરીક્ષા મંડળ હતું, જેને હવે 'પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ' કરી દેવામાં આવ્યું છે. જાન્યુઆરી 1970મા વ્યાપમંના સફરની શરૂઆત થઈ હતી. 

Nov 21, 2019, 09:57 PM IST

જેટલી બાદ આ દિગ્ગજ નેતા અને પૂર્વ CMનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું સ્વાસ્થ્ય પણ અત્યંત નાજુક છે. તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મળતી માહિતી મુજબ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરને ફેફસામાં ઈન્ફેક્શન થયું છે. જેના કારણે તબિયત ખુબ લથડી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત અંગે જાણ્યા બાદ તેમના પરિચિત અને પ્રદેશના તમામ મોટા-નાના નેતાઓ-મંત્રીઓ તેમના હાલ જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યાં છે. ગત ગુરુવારે મુખ્યમંત્રી કમલનાથ ગોરના હાલ જાણવા નર્મદા હોસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યાર બાદ શુક્રવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ નર્મદા હોસ્પિટલ પહોંચીને ગોરના હાલચાલ જાણ્યાં. અત્રે જણાવવાનું કે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અરુણ જેટલીની હાલત પણ ચિંતાજનક છે. તેઓ એમ્સમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. 

Aug 17, 2019, 09:19 AM IST
Shivraj Surat 28 07 2019 PT1M15S

શિવરાજ સિંહ ચૌહાણ સભ્યપદ અભિયાન માટે સુરત પહોંચ્યા...

મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનનાં સભ્ય શિવરાજસિંહ ચૌહાણ સભ્યપદ અભિયાન અંતર્ગત સુરત ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સભ્યપદ અભિયાનને વેગ આપવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.

Jul 28, 2019, 11:40 PM IST

હરિયાણવી ડાન્સર સપના ચૌધરીએ કેસરિયો ધારણ કર્યો, મોટા નેતાઓની હાજરીમાં લીધી સદસ્યતા 

હરિયાણાની મશહૂર ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ આજે આખરે કેસરિયો ધારણ કરી લીધો. દિલ્હીમાં આજે યોજાયેલા એક કાર્યક્રમમાં તેણે ભાજપની સદસ્યતા લીધી.

Jul 7, 2019, 12:27 PM IST

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના શાહનો ‘માસ્ટરપ્લાન’, કોણ બનશે અધ્યક્ષ?

લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના નવા અધ્યક્ષ કોણ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજે દિલ્હીમાં ભાજપના સંગઠન પર્વને લઇને બેઠક મળી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સંબોધન કર્યું હતું. અને ભાજપના સુવર્ણકાળ માટે કવાયતને લઇને મંથન થયું હતું. આ બેઠકમાં તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય હોદેદારો અને સંગઠન મહામંત્રીઓ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને આ બેઠકમાં તૈયારીઓ પર જોર મૂકવામાં આવ્યું. 

Jun 13, 2019, 08:48 PM IST

મધ્યપ્રદેશના પૂર્વ CM શિવરાજસિંહ ચૌહાણનાં પિતાનું મુંબઇમાં નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાં પિતા પ્રેમ સિંહ ચૌહાણનું શનિવારે નિધન થઇ ગયું. તેઓ અનેક દિવસથી બિમાર હતા, ત્યાર બાદ તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ 85 વર્ષનાં હતા. પિતાનાં નિધનની માહિતી મળતા જ શિવરાજ સિંહ ચૌહાણ મુંબઇ રવાના થઇ ગયા હતા. ભાજપનાં અનેક નેતાઓએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું કે, સાંસદ રીતિ પાઠકે ટ્વીટ કરીને શિવરાજનાં પિતાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો. 

May 25, 2019, 05:49 PM IST

કોંગ્રેસ પોતે જ સર્વનાશી, તેને હરાવવા માટે નિવેદનો જ પુરતા છે: શિવરાજ

મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસનાં નેતા સામપિત્રોડાના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ નિવેદન માટે દેશ ક્યારે પણ માફ નહી કરે

May 11, 2019, 08:02 PM IST

સાધ્વી પ્રજ્ઞાનાં બચાવમાં શિવરાજ, કહ્યું કોંગ્રેસે એક સંન્યાસી પર કર્યો અત્યાચાર

ભોપાલથી ચૂંટણી નહી લડવાનાં સવાલ અંગે શિવરાજે કહ્યું કે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર નથી એવી સ્થિતીમાં કાર્યકર્તાઓને સંઘર્ષ માટે એકલા છોડીને જઇ શકું નહી

Apr 21, 2019, 07:25 PM IST
Special Conversation With Shivrajsinh Chauhan PT1M19S

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે, જુઓ ખાસ વાતચીત

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવ્યા શિવરાજસિંહે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે ભાજપની ફરીથી એકવાર સરકાર બનશે તેવો દાવો કર્યો અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં.

Apr 17, 2019, 04:25 PM IST

દિગ્વિજય સામે શિવરાજની 'મામાગીરી' સાવ ફિક્કી, ભોપાલથી PM મોદી લડે ચૂંટણી: BJP નેતા

ભાજપના નેતા ઈન્દ્રેશ ગજભિયેનું કહેવું છે કે "શિવરાજ સિંહની મામાગિરી હવે ફિક્કી પડી ગઈ છે. આથી તેઓ દિગ્વિજય સિંહ સામે નબળા ખેલાડી સાબિત થઈ શકે છે.

Mar 29, 2019, 12:52 PM IST

MP: શિવરાજની તસ્વીરવાળા 18 કરોડ સ્માર્ટ કાર્ડ રદ્દ, નવા કાર્ડ ઇશ્યું કરવામાં આવશે

કમલનાથ સરકારે તત્કાલ પ્રભાવથી જુા કાર્ડોને નિરસ્ત કરતા નવા કાર્ડ છપાવવાનાં નિર્દેશ ઇશ્યું કરવામાં આવ્યા છે

Jan 4, 2019, 02:17 PM IST

વિવાદ બાદ કોંગ્રેસની જાહેરાત, હવે પોલીસ બેન્ડ સાથે ગવાશે રાષ્ટ્રગીત

ભોપાલમાં હવે આકર્ષક સ્વરૂપે પોલીસ બેંડ અને સામાન્ય લોકોની સહબાગિતા સાથે વંદે માતરમનું ગીત થશે

Jan 3, 2019, 02:45 PM IST

EXCLUSIVE: સત્તા ગુમાવવા છતા પણ શિવરાજ આ રીતે જનતાનો આભાર વ્યક્ત કરશે

ભાજપે જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આભાર યાત્રા કાઢવા માટેનો નિર્ણય કર્યો છે

Dec 13, 2018, 04:40 PM IST

MP: કોઈ પક્ષને સ્પષ્ટ બહુમત નહીં, રાજ્યપાલ આનંદીબેન પટેલ પર સૌ કોઈની નજર

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સૌથી સસ્પેન્સભર્યા પરિણામ મધ્ય પ્રદેશના રહ્યાં છે

Dec 12, 2018, 08:02 AM IST

એક્ઝિટ પોલ ખોટા, મારાથી મોટો સર્વેયર કોઇ નહી, ભાજપની જીત નિશ્ચિત

વિધાનસભા ચૂંટણી બાદ જાહેર થયેલા મોટા ભાગનાં એક્ઝિટ પોલનાં પરિણામમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ સર્વે સાથે કોઇ લેવા દેવા ન હોય તેમ કહી રહ્યા છે કે, તેઓ પોતે જ સરકાર બનાવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું કે, મને બડા સર્વેયર કોઇ ન હોઇ શકે. જે દિવસ રાત જનતા વચ્ચે ફરે છે. એટલા માટે સમગ્ર વિશ્વાસની સાથે કહી રહ્યો છું. ભારતીય જનતા પાર્ટી જ સરકાર બનાવશે કારણ કે આ ગરીબો, ખેડૂતો માટે ખુબ જ જરૂરી છે. 

Dec 8, 2018, 04:49 PM IST

મધ્યપ્રદેશઃ રાફેલ મામલા પર બોલ્યા મનમોહન સિંહ, દાળમાં કંઇક કાળુ જરૂર છે

ચૂંટણી પ્રચાર પહેલા મીડિયા સાથે વાત કરતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે રાફેલ ડીલના માધ્યમથી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. 

Nov 21, 2018, 06:47 PM IST

શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસી નેતા પર પ્રહાર, કહ્યું- 'જ્યાં સુધી રહેશે દિગ્ગી...'

સતત ચોથીવાર સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ મામાના નામથી લોકપ્રિય એવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તાબડતોબ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

Nov 18, 2018, 11:13 AM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : CM શિવરાજસિંહનો કોંગ્રેસ, ઇન્દિરા ગાંધી પર પ્રહાર

કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરાને લઇને ચર્ચામાં છે તો મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના ઢંઢેરા અને કોંગ્રેસ પર પ્રહાર કરતી ટિપ્પણી કરી છે. 

Nov 15, 2018, 12:25 PM IST

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : શિવરાજસિંહ ચૌહાણના કોંગ્રેસ પર આકરા પ્રહાર

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરદાર પટેલ જન્મ જ્યંતિએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર વલ્લભભાઇ પટેલને કયારેય સન્માન આપ્યું નથી. જેણે આ દેશને એક સુત્રમાં પરોવ્યો હતો. કોંગ્રેસ એમને ભુલી ગઇ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું કે એમણે આજે સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને રાષ્ટ્રને અર્પણ કરી છે. આ પટેલને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ છે. 

Oct 31, 2018, 06:01 PM IST

ખેડૂતપુત્ર વિરુદ્ધ કાવત્રાઓ રચી રહ્યા છે રાજા, મહારાજા અને ઉદ્યોગપતિ: શિવરાજ

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં કોંગ્રેસનાં ત્રણ દિગ્ગજ નેતાઓ પર સોમવારે ચૂંટણી પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ તેમને સતત ચોથીવાર મુખ્યમંત્રી બનતા અટકાવવા માટે તેમની વિરુદ્ધ ષડયંત્રોની જાળ બિછાવી રહ્યા છે.

Oct 15, 2018, 08:57 PM IST