हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શોપિયા
શોપિયા News
jammu and kashmir
સુરક્ષાદળો આકરા પાણીએ, J&Kમાં બે ઓપરેશન દરમિયાન 8 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના શોપિયા તથા અવંતિપોરામાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જવાનોએ બે વિસ્તારમાં થયેલી આતંકી અથડામણમાં 8 આતંકીઓનો ખાતમો કર્યો. જેમાં શોપિયામાં 5 અને પમ્પોરમાં 3 આતંકીઓ માર્યા ગયાં. બંને વિસ્તારોમાં પહેલેથી સર્ચ ઓપરેશન ચાલુ હતાં. જવાનોની સતર્કતાના કારણે સુરક્ષાદળોને આજે સવારે આતંકીઓના સફાયામાં સફળતા મળી છે.
Jun 19,2020, 11:27 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સરપંચ અજય પંડિતાની હત્યાનો બદલો પૂરો, શોપિયામાં માર્યો ગયો હિજબુલનો ટોપ કમાન્ડર
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાદળોને મંગળવારે મોટી સફળતા મળી. સુરક્ષાદળોએ શોપિયામાં એક ગામમાં છૂપાયેલા ત્રણ આતંકીઓનો ખાતમો કર્યો. એન્કાઉન્ટરમાં હિજબુલનો ટોપ કમાન્ડર માર્યો ગયો. આ સાથે જ સુરક્ષાદળોએ સરપંચ અજય પંડિતા (Ajay Pandita) ની હત્યાનો બદલો પણ લઈ લીધો છે. સુરક્ષાદળોએ એક મહિનામાં 30 આતંકીઓને ઠાર કર્યાં. શોપિયામાં 10 દિવસમાં 17 આતંકીઓ માર્યા ગયા છે.
Jun 16,2020, 12:41 PM IST
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, શોપિયામાં 3 આતંકી અથડામણમાં ઠાર
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં આજે સવારે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શોપિયામાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આતંકીઓના માર્યા ગયા હોવા અંગે હજુ કોઈ અધિકૃત રીતે પુષ્ટિ કરાઈ નથી. અથડામણ હજુ ચાલુ છે.
Jun 16,2020, 7:46 AM IST
encounter
J&K: શોપિયામાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર કર્યા, PAKએ LoC પર મોર્ટાર છોડ્યા
જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ અથડામણ શરૂ થઈ ગઈ. સેનાએ 3 આતંકીને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયા જિલ્લાના સુગુ-હેંધામા વિસ્તારમાં ચાલુ છે. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.
Jun 10,2020, 11:38 AM IST
jammu and kashmir
J&K: શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ, 2 ટેરરિસ્ટનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાતથી અથડામણ ચાલુ છે. બંને તરફથી જબરદસ્ત ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે આ અથડામણમાં અત્યાર સુધી 2 આતંકીઓ માર્યા ગયા છે. હજુ પણ બે આતંકીઓ છૂપાયેલા હોઈ શકે છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેટલાક આતંકીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા બાદ ઓપરેશન શરૂ કરાયું હતું.
Apr 22,2020, 9:15 AM IST
હિમવર્ષા
જમ્મૂ-કાશ્મીર: ભારે હિમવર્ષાથી સફરજન અને બદામના ઝાડ તૂટી ગયા
કાશ્મીરમાં શનિવારે પણ ભારે હિમવર્ષા (Snowfall)થી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ રહ્યું છે. ગત કેટલાક દિવસોથી સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી જેથી અહીં સફરજનના ઝાડને પણ ભારે નુકસાન થયું છે. પુલવામા અને શોપિયા જિલ્લામાં ઉંચી પહાડીઓમાં સફરજનના ઝાડને વધુ નુકસાન પહોંચ્યું છે, કારણ કે જ્યારે હિમવર્ષા થઇ, તે સમયે ઝાડ પર ફળ લટકતા હતા.
Nov 16,2019, 11:36 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા, 2
જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં કેટલાક આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, ત્યારબાદ તેમણે ઓપરેશન ચલાવ્યું અને અથડામણ શરૂ થઈ.
Jun 23,2019, 12:27 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના કમાન્ડર સહિત 2 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
Apr 13,2019, 13:02 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં 3 આતંકીઓ ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા છે. શોપિયાના કેલ્લરમાં આજે સવારથી એન્કાઉન્ટર ચાલુ હતું.
Mar 28,2019, 9:24 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ફરીથી થઈ શકે છે પુલવામા જેવો આતંકી હુમલો, આતંકીઓ કરી રહ્યા છે પ્લાનિં
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફરીથી પુલવામા હુમલા જેવો હુમલો દોહરાવવાની તૈયારી કરી રહ્યાં છે. એજન્સીઓના ઈન્ટેલિજન્સ ઈનપુટથી આ ખુલાસો થયો છે. જે મુજબ આતંકીઓ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં પુલવામા આતંકી હુમલાની જેમ સુરક્ષાદળોના કાફલા કે વાહનો પર ઘાત લગાવીને આઈઈડી વિસ્ફોટ કરી શકે છે.
Mar 24,2019, 10:23 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશના ટોપ કમાન્ડર સહિત 5 આતંકીઓનો ખાત્મો
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાર સ્થળો પર એન્કાઉન્ટર ચાલી રહ્યાં છે. જેમાં મોટી સફળતા હાંસલ કરતા અત્યાર સુધી 5 આતંકીઓનો ખાત્મો કરાયો છે.
Mar 22,2019, 10:43 AM IST
jammu kashmir
શોપિયામાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તાર ઘેર્યો
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ સેનાના એક કેમ્પ પર હુમલો કરી દીધો છે
Mar 2,2019, 20:34 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ, 2-3 આતંકીઓ છૂપ
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે.
Dec 3,2018, 7:49 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&Kમાં આતંકીઓનો કાળ બની ભારતીય સેના, 72 કલાકમાં 12 આતંકીઓનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ આજે ફરીથી આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 6 આતંકીઓનો ખાતમો કર્યો છે.
Nov 25,2018, 8:43 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર, બહોળા પ્રમાણમાં હથિયારો-દારૂગોળ
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ આજે સવારે બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા છે.
Nov 18,2018, 9:19 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયામાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ
દક્ષિણ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત શોપિયા જિલ્લામાં આજે સવારે આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.
Sep 30,2018, 9:13 AM IST
જમ્મુ અને કાશ્મીર
JK: શોપિયામાં અપહરણ કરાયેલા 2 SPO અને એક કોન્સ્ટેબલની આતંકીઓએ કરી હત્યા
જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારે 3 SPO સહિત 4 પોલીસકર્મીઓ ગુમ થયા હોવાની જાણકારી મળી છે.
Sep 21,2018, 13:30 PM IST
જમ્મુ અને કાશ્મીર
JK: શોપિયામાં આતંકીઓને બચાવવા પથ્થરબાજો રસ્તા પર ઉતર્યા, જવાબી કાર્યવાહીમા
જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી પથ્થરબાજોએ આતંકીઓને બચાવવાની કોશિશ કરી છે.
Aug 4,2018, 13:41 PM IST
જમ્મુ અને કાશ્મીર
JK: શોપિયામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ, 4 આતંકીઓનો ખાત્મો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં શુક્રવાર સવારથી સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોને અત્યાર સુધી આ વિસ્તારમાંથી એક આતંકીનું શબ મળ્યું છે. માર્યો ગયેલો આતંકી લશ્કર એ તૈયબાનો ઉમર મલિક છે. તેના મૃતદેહ પાસેથી એકે 47 જપ્ત કરાઈ છે. અથડામણમાં અત્યાર સુધીમાં 4 આતંકીઓના ખાત્માના અહેવાલો છે.
Aug 4,2018, 9:12 AM IST
જમ્મુ કાશ્મીર
આતંકીઓએ ત્રણ વર્ષની બાળકી પર પણ રહેમ ન કર્યો...
આતંકીઓએ શોપિયાંના બટપોરા ચોક પર સુરક્ષા બળને નિશાન બનાવ્યું. આતંકી હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણની હાલત નાજુક છે.
Jun 4,2018, 14:17 PM IST
Trending news
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ
Climate Change
અમેરિકામાં લાગેલી આગ તો ટ્રેલર છે! 2024 સૌથી ગરમ રહ્યું,2025 શરૂઆતથી જ પ્રલયની દસ્તક
National Games
નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર, તસ્નીમ મિર મહિલા ટીમની કેપ્ટન
ahmedabad municipal corporation
રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન
Rajkot news
સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ
Coffee
શું ખરેખર કોફી પીવાથી આયુષ્ય વધે છે? જાણો રિચર્સમાં શું જાણવા મળ્યું