સદસ્યતા અભિયાન

અમદાવાદ: પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ 70 સીએનું ભાજપમાં કર્યું જોડાણ

ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમા 70 સીએ ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા હતા. જેમાં આઇ.સી.એ.આઇ.ના પૂર્વ નેશનલ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી, અમદાવાદ ચેપ્ટરના પ્રેસીડેન્ટ શ્રી ગણેશ નાદર, સીએ એસોસીયેશન અમદાવાદના પ્રેસીડેન્ટ આનંદ શર્મા,શ્રી સંજય શાહ સહિત 70નો સમાવેશ થાય છે. 

Sep 14, 2019, 08:27 PM IST
BJP Leader Alpesh Thakor's Exclusive Conversation With Zee 24 Kalak PT6M24S

ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે વ્યક્ત કરી રાધનપુરથી ચૂંટણી લડવાની ઈચ્છા, જુઓ ખાસ વાતચીત

ZEE 24 કલાકે કરી અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત, કહ્યું 'સદસ્યતા અભિયાનમાં રાધનપુરમાં હેઠળ 40 હજારથી સભ્યો બનાવ્યા. મંત્રી તરીકે સરકારમાંથી સેવા કરવા મળે તો ખોટું નથી.'

Aug 23, 2019, 04:00 PM IST
Artists From North Gujarat Join BJP PT5M1S

ઉત્તર ગુજરાતના અનેક જાણીતા કલાકારોએ ધારણ કર્યો કેસરિયો, જુઓ વીડિયો

વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા. લોકગાયક પૂનમબેન પટેલ, અભિનેતા રાહુલ આંજણા, ગાયક અક્ષય બારોટ, ધવલ નાયક જોડાયા ભાજપમાં.

Aug 21, 2019, 03:35 PM IST
Bhagawat Vidhyapidh Acharya With Us More Than 100 Young Saints Join BJP PT1M58S

ભાગવત વિદ્યાપીઠના આર્ચાય સહિત 100થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડાયા

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ પહેલા કલાકારો, તબીબો જોડાયા બાદ હવે ઋષિકુમારો પણ જોડાયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠના આચાર્ય સહિત 100 થી વધુ ઋષિકુમારો ભાજપમાં જોડયા. ભાજપ પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે તમામ વર્ગના લોકોની સાથે હવે ઋષિકુમારો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ તમામ લોકોને સાથે લઇને ચાલનારી પાર્ટી છે અને દેશ હિત માટે કામ કરે છે. પ્રજાએ ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે અને એટલે જ સતત બીજી વાર ભવ્ય બહુમતિ સાથે કેન્દ્રમાં મોદી સરકાર બની છે. મોદી સરકારના કલમ 370 દૂર કરવાના નિર્ણયને સમાજના તમામ વર્ગે આવકાર્યો છે ત્યારે આ જ કારણોથી સોલા ભાગવત વિદ્યાપીઠના ઋષિકુમારો ભાજપમાં જોડાયા છે. સક્રિય રાજનીતિ થી દૂર રહેવા વાળા ઋષિ કુમારોએ દેશ હિતમાં ભાજપની સાથે જોડાયા હોવાની વાત કરી હતી.

Aug 21, 2019, 09:30 AM IST
 20 plus Doctor Join BJP PT5M49S

ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં, 20થી વધુ જાણીતા ડોક્ટરો ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં 20થી વધુ ડોક્ટરો ભાજપમાં જોડાયા હતા.

Aug 13, 2019, 07:00 PM IST
Today More Actor Join BJP PT1M56S

ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાશે

ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાશે.

Aug 13, 2019, 12:00 PM IST

ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા

ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. 
 

Aug 10, 2019, 05:27 PM IST

ભાજપનું ‘સદસ્યતા અભિયાન’, ગુજરાતમાં નવા 50 લાખ સભ્યોને જોડવાનો ટાર્ગેટ

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ પર ભગવો લેહરાવાના સ્વપ્ન સાથે ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ બનાવવાનું અભિયાન ફરી એક વાર ચાલી રહ્યું છે. 11 કરોડ સભ્યોના પક્ષમાં વધુ સભ્યોને જોડવા ભાજપે કવાયત હાથ ધરી છે.

Jul 30, 2019, 04:52 PM IST

લોક ગાયિકા કિંજલ દવેએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણી સાથેની તસવીરો વાયરલ

ગુજરાતમાં ‘ચાર-ચાર બંગડી વાળી’ સોંગથી ફેમસ બનેલી કિંજલ દવેએ ભાજપમાં જોડાણ કર્યું છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલે ભાજપનો ખેસ પહેર્યો છે. સાથે ભરત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ મુકીને અને લોકોને જાણકારી આપી કે તેણે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે. 

Jul 23, 2019, 07:55 PM IST
Gujarat: BJP To Hold Meeting Regarding 'Sadasyata Abhiyan' PT2M40S

ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે યોજાશે બેઠક

જુઓ કેમ યોજવામાં આવશે ભાજપ સદસ્યતા અભિયાનને લઈને કમલમ ખાતે બેઠક

Jul 12, 2019, 01:45 PM IST

અલીગઢમાં મુસ્લિમ મહિલાએ BJPની સદસ્યતા લીધી તો મકાન માલિક ભડકી ગયો, ઘર ખાલી કરાવ્યું

અલીગઢના દેહલીગેટ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી મુસ્લિમ મહિલાને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લેવાનું અને મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ લેવાનો અને ગુણગાન ગાવા ભારે પડી ગયાં.

Jul 8, 2019, 09:51 AM IST

BJPને સદસ્યતા અભિયાનના પહેલા જ દિવસે મોટી સફળતા, દ.ભારતના બે મોટા ચહેરા પાર્ટીમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2019માં ભાજપે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી અને ફરીથી સત્તા પર આવ્યો. કેન્દ્રમાં સરકાર બનાવ્યાના એક મહિનાની અંદર જ ભાજપે 2019 માટે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી દીધી હતી.

Jul 7, 2019, 07:33 AM IST

રૂપાણી અને વિદેશમંત્રીએ BJPના સદસ્યતા અભિયાનાનો રાષ્ટ્રીય સ્તરે કરાવ્યો પ્રારંભ

ભાજપના સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ થયો ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય વિદેશમંત્રી ડો એસ જયશંકરે પણ શરૂઆત કરાવી. તેમણે ભાજપ નેતા તરીકે પહેલીવાર સંબોધન કરતા દેશમાં રાષ્ટ્રિય સુરક્ષાને પ્રાધાન્ય આપતી સરકાર થી પ્રભાવિત થયાની વાત કરી અને દેશને વિકાસના માર્ગે આગળ વધારવા વિદેશમંત્રાલય વધુ કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 
 

Jul 6, 2019, 04:37 PM IST
PM Modi Talks About Budget in Sadasyata Abhiyan Sabha PT25M47S

ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ બજેટ અંગે સભામાં શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 02:05 PM IST
PM Modi Commences BJP's Sadasyata Abhiyan,  Addresses BJP Workers PT37M31S

ભાજપના સદસ્યતા અભિયાનનો થયો પ્રારંભ, જુઓ PM મોદીએ શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદીએ કર્યું ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 01:50 PM IST

5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ખેડૂત અને ખેતીની ભાગીદારી મહત્વની રહેશે: PM મોદી 

સામાન્ય બજેટ રજુ થયાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યાં. આ અવસરે તેમણે ભાજપના સદસ્યતા અભિયાનની પણ શરૂઆત કરી. વડાપ્રધાને સભાને સંબોધતા કહ્યું કે આજે મને કાશીથી ભાજપના સદસ્યતા અભિયાનને શરૂ કરવાની તક મળી છે. તેમણે આ દરમિયાન બજેટની ચર્ચા કરતા વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલર બનાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના પર વિપક્ષીઓમાં ગઈ કાલથી ચર્ચા થઈ રહી છે. 

Jul 6, 2019, 01:44 PM IST
BJP's Sadasyata Abhiyan Commences, S.Jaishankar addresses BJP workers PT9M15S

ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ, વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યું સંબોધન

પક્ષનો વ્યાપ વધારવા ભાજપે ખાસ અભિયાન હાથ ધર્યું. ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ થયો જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું.

Jul 6, 2019, 12:45 PM IST
PM Modi's Varanasi Visit, To Attend BJP's Sadasyata Abhiyan PT8M35S

ભાજપના સદસ્યતા અભિયાનનો થશે પ્રારંભ, PM મોદી વારાણસીની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા વારાણસી, લાલબહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું કર્યુ અનાવરણ. વારાણસીથી પ્રધાનમંત્રી મોદી કરશે ભાજપની સદસ્યતા અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ.

Jul 6, 2019, 12:05 PM IST

વારાણસીમાં બોલ્યાં પીએમ મોદી, 'ગામડાથી લઈને શહેર સુધી કામ થશે, ત્યારે દેશમાં રોજગાર વધશે'

ભાજપ આજે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની હાજરીમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. આ અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પહોંચી ગયા છે અને તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું. 

Jul 6, 2019, 11:08 AM IST

પીએમ મોદી આજે વારાણસી જશે, સદસ્યતા અભિયાનની કરશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચશે. વડાપ્રધાનનો આ પ્રવાસ એક દિવસનો છે.

Jul 6, 2019, 07:52 AM IST