हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરકારી કર્મચારીઓ
સરકારી કર્મચારીઓ News
7th Pay Commission
ચૂંટણી પહેલાં આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને જલસા, જાણો કેટલાં પૈસા મળશે
DA Hike: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, બાકી રકમ અંગે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે મોટો નિર્ણય; અત્યારે દરેકના મનમાં એક જ સવાલ છે કેટલાં પૈસા મળશે? એરિયર્સની ચુકવણી અંગે શું છે અપડેટ જાણો....
Apr 2,2024, 12:40 PM IST
breaking news
ગુજરાત સરકાર ફરી આ મુદ્દે બરાબરની ભરાશે! ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ ધામા નાંખશે
Old Pension scheme: ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાની લડત મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખશે. તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. વ્યક્તિગત આવેદન આપવા માટે કર્મચારીઓને હાજર રહેવા રજૂઆત કરાઈ છે. કર્મચારીઓને 15મી માર્ચે હાજર રહેવા કર્મચારી મહામંડળે રજૂઆત કરી છે. નવા કાર્યક્રમની કર્મચારી મંડળે જાહેરાત કરી છે.
Mar 13,2024, 15:08 PM IST
gujarat
ગુજરાતમાં ખળભળાટ! સરકારી કર્મચારીઓના અશ્લિલ હરકતોનો VIDEO થયો વાયરલ
નડિઆદ તાલુકાના સોડપુર ગામના આરોગ્ય કર્મીઓ ચાલુ નોકરીએ ફુલ મસ્તીમા જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નડીઆદના પ્રા.આ.કેન્દ્ર મહોળેલના સોડપુર ગામમાં સરકારી આરોગ્યકર્મીઓની દારૂના નશાની હાલતમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
Nov 1,2023, 15:41 PM IST
Retirement age
Retirement Age: આ સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં થઈ શકે છે વધારો
Retirement Age Update: કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્તિ વયમાં વિવિધ સુધારા કરવામાં આવ્યા છે. હવે ફરી એકવાર સરકાર જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ અને એમડીની નિવૃત્તિ વય વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ નીચલા સ્તરના કર્મચારીઓને તેનો લાભ નહીં મળે.
Aug 27,2023, 13:18 PM IST
Andhra Pradesh
નવો આદેશ ! હવે આ રાજ્યનાં સરકારી કર્મચારી નહી કરી શકે રાજ્યબહાર યાત્રા
આંધ્રપ્રદેશ સરકારે પોતાનાં અધિકારીઓ અને કર્મચારીઓનાં રાજ્ય બહાર યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોવિડ 19 ફેલાતો અટકાવવાનાં ઉપાયો હેઠળ આ આદેશ બહાર પાડ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ નીલમ સાહનીએ એક આદેશમાં ક્ષેત્રીય કામકાજથી જોડાયેલા અધિકારીઓને છોડીને અધિકારીઓ અને કર્મચારીઓને આ નિર્દેશ પણ આપ્યો કે, રાજ્યમાં શક્ય કેટલી ઓછો વ્યવહાર કરે અને વિભાગ પ્રમુખની લેખીત પરવાનગી વગર મુખ્યમથક નહી છોડવા માટે જણાવ્યું છે.
Jun 12,2020, 22:25 PM IST
government employee
સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, મોદી કેબિનેટે લીધો એવો નિર્ણય કે થઈ જશો ખુશ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે.
Mar 13,2020, 12:43 PM IST
વિપશ્યના
બાબુઓની આળસ દૂર કરવા સરકારે કહ્યું, ‘વિપશ્યના કરો’
બાબુઓની આળસ દૂર કરવા સરકારે કહ્યું, ‘વિપશ્યના કરો’
Dec 22,2019, 20:25 PM IST
નીતિન પટેલ
હવે સરકારી કર્મચારીઓને 10 લાખને બદલે મળશે 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારીને આ લાભ મળવાપાત્ર થશે.
Aug 14,2019, 18:02 PM IST
ગુજરાત
13 માંગણીઓ સાથે રાજ્યભરના આરોગ્ય ખાતાના કર્મચારીઓ ઉતરી ગયા માસ CL પર
રાજ્યભરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નના પરિપેક્ષમાં કોઈ નિવેડો ન આવતાં તેમણે આ જાહેરાત કરી છે. પગારની વિસંગતતાઓ દૂર કરવાથી માંડીને ૧૩ જેટલા પડતર પ્રશ્નો સંદર્ભે વખતો વખત સરકારમાં રજૂઆત કરવા છતાં ન તેનો નિવેડો આવ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. કાળી પટ્ટી ધારણ કરવી, ધરણા કરવા જેવા કાર્યક્રમો આપ્યા બાદ સરકાર ન સાંભળતા આજે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી ગયા છે.
Feb 6,2019, 11:25 AM IST
સરકારી કર્મચારીઓ
સરકારી કર્મચારીઓ આનંદો...મોદી સરકારે NPSમાં સરકારનો ફાળો વધાર્યો, જાણો કેટ
જો તમે સરકારી કર્મચારીઓ છો તો આ સમાચાર તમને ખુશખુશાલ કરી નાખશે. નેશનલ પેન્શન સ્કીમ (NPS)માં સરકારનો ફાળો વધીને મૂળ પગારના 14 ટકા કરવામાં આવ્યો છે.
Dec 10,2018, 16:27 PM IST
diwali gifts
બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે
રાજ્ય સરકારે દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી પ્રમાણે બોર્ડ, નિગમ અને કોર્પોરેશનના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનું છઠ્ઠું પગાર પંચ મેળવતા તમામ કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવામાં આવશે.
Oct 30,2018, 22:30 PM IST
સુપ્રીમ કોર્ટ
પ્રમોશનમાં અનામત: SCએ અનામત આપવાનો અધિકાર છોડ્યો રાજ્ય સરકારો પર, જાણો વિગ
સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST)ના સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવાનો અધિકાર રાજ્ય સરકાર પર છોડી દીધો છે.
Sep 26,2018, 14:33 PM IST
7th Pay Commission
7મું પગાર પંચ: સરકારી કર્મચારીઓ માટે માઠા સમાચાર, પગારમાં નહી થાય વધારો!
કેન્દ્રીય કર્મચારીઓનાં લઘુતમ પગાર 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે વિચારાધીન છે
Aug 5,2018, 16:17 PM IST
Trending news
stock market news
આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, જાણો રેકોર્ડ ડેટ
Ahmedabad Rain
અમદાવાદમાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ
Mobile Recharge Plans
Jio-Airtel માટે નહીં ચુકવવા પડે વધુ પૈસા, 365 સુધી મળશે ડેટા-કોલિંગની મજા
Rajkot
ઝોમાટોમાં વેજ ઓર્ડર કર્યું, તો નોન-વેજ આવ્યું, રાજકોટના ગ્રાહકનો કડવો અનુભવ
Ravindra Jadeja
કોહલી, રોહિત બાદ હવે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટને કહ્યું અલવિદા
Mircle
તો શું આ ચમત્કારને કારણે સાઉદી અરેબિયા આખી દુનિયા પર રાજ કરે છે!
Packaging equipment firm
35 વર્ષ જૂની ગુજરાતી કંપનીનો આવી રહ્યો છે IPO, આશરે 75 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Business
EPFOએ બદલ્યો સૌથી મોટો નિયમ! દર મહિને ખાતામા આવશે વધુ રૂપિયા, ઇન-હેન્ડ સેલરી વધી જશે
gujarat monsoon
મેઘરાજાની સટાસટી! અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર, 5 ઈંચમાં સુરતની 'સૂરત' બગડી!
National news
જીત બાદ ફોન કરીને PM Modi એ ખેલાડીઓને શું કહ્યું? જાણો કોનું-કોનું લીધું નામ