સરહદ વિવાદ

ભારત-ચીન સરહદ પરથી આવ્યા સારા સમાચાર, ઢીલુ પડ્યું ચીનનું વલણ, પાછળ હટવા રાજી

6 નવેમ્બરે ચુશૂલમાં યોજાયેલી 8મી વાહિની કમાન્ડર સ્તરીય વાર્તા દરમિયાન બંન્ને દેશો વચ્ચે આ યોજના પર ચર્ચા થઈ હતી. વાર્તા દરમિયાન આવેલા ચીનના પ્રસ્તાવ પર ભારત વિચાર કરી રહ્યું છે. 
 

Nov 11, 2020, 06:26 PM IST

સરહદ પર તણાવઃ ભારત-ચીન કોર કમાન્ડર સ્તરની આજે 8મી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

પૂર્વી લદ્દાખમાં ભારે ઠંડીની સ્થિતિમાં ભારતના લગભગ 50 હજાર સૈનિક કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે પર્વતીય ઉંચાઈઓ પર તૈનાત છે. 

Nov 5, 2020, 11:26 PM IST

ભારત-ચીન વચ્ચે વાતચીત પર આર્મીનું નિવેદન, કહ્યું- તણાવ ઓછો કરવા માટે બંન્ને પક્ષ ઈમાનદાર અને રચનાત્મક

India-China tension at LAC: એલએસી પર તણાવ વચ્ચે ભારતીય સેનાએ ભારત-ચીન વચ્ચે કમાન્ડર લેવલની 7મા રાઉન્ડની વાતચીત પર સંતોષ વ્યક્ત કર્યો છે. સેનાએ કહ્યું કે, બંન્ને પક્ષ તણાવ ઓછો કરવા માટે ઈમાનદાર અને રચનાત્મક છે. 

Oct 13, 2020, 06:33 PM IST

સરહદ પર વિવાદ ચીન અને પાકનું સંયુક્ત ષડયંત્ર, ભારત પડકારનો મજબૂતીથી કરશે સામનોઃ રાજનાથ સિંહ

રક્ષામંત્રીએ તે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત આ પડકારનો મજબૂતીથી સામનો જ નહીં કર પરંતુ મોટો ફેરફાર પણ લાગશે.

Oct 12, 2020, 10:34 PM IST

ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક પહેલા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

ભારત અને ચીન (India-China) વચ્ચે સાતમી વખત 12 ઓક્ટોબરે કોર કમાન્ડર કક્ષાની બેઠક (Core Commander Level Meeting) યોજાનાર છે. પૂર્વી લદાખ (Eastern Ladakh)માં બંને દેશો વચ્ચેના તણાવને જોતાં આ બેઠકમાં રણનીતિક ચર્ચા થઈ. સેનાના ઉચ્ચ અધિકારીઓએ પૂર્વ લદાખની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં આર્મી ચીફ એમ. એમ. નરવણે (M.M. Narvane) સહિત મોટા ઓફિસર સામેલ થયા.

Oct 10, 2020, 10:12 AM IST

ચીન વિવાદ પર રાહુલ ગાંધી- અમારી સરકાર હોત તો ચીનને ઉપાડીને બહાર ફેંકી દીધું હોત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ હરિયાણામાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી પોતાને દેશભક્ત કહે છે અને દેશ જાણે છે કે ચાઇનાની સેના હિન્દુસ્તાનની અંદર છે. 

Oct 6, 2020, 11:43 PM IST

ચીનને વળતો જવાબ આપવા માટે આર્મી અને એરફોર્સ તૈયાર, સંયુક્ત યુદ્ધ રણનીતિની તૈયારી

India China Border News : ચીન સાથે વધતા વિવાદ વચ્ચે આર્મી અને વાયુસેના મળીને કામ કરી રહી છે અને રણનીતિ બનાવી રહી છે. આ સિવાય ભારતીય સૈનિક ચીનની કોઈપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે તૈયાર છે. 
 

Oct 4, 2020, 06:40 PM IST

નેપાળની ભારત વિરુદ્ધ નવી ચાલ, શાળાના પુસ્તકમાં છપાવ્યો વિવાદિત નકશો

India-Nepal Border Dispute: ભારત અને નેપાળના સરહદ વિવાદને શાળાના બાળકોના પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું કે ભારત  સરહદની પાસે નેપાળી વિસ્તારમાં અતિક્રમણ કરી રહ્યું છે. 
 

Sep 17, 2020, 05:01 PM IST

ગરમ કપડા, હીટર, તંબુ... લદ્દાખમાં શિયાળામાં ચીન સામે મોરચો સંભાળવાની સેનાએ કરી તૈયારી

એક સીનિયર આર્મી અધિકારીએ કહ્યું કે, એલએસી પર ડિપ્લોયમેન્ટ લાંબુ ચાલે તે અમે ઈચ્છતા નથી, પરંતુ જો આવી સ્થિતિ યથાવત રહી તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

Sep 15, 2020, 10:31 PM IST

સરહદ વિવાદ પર આક્રમક થયા રાજનાથ સિંહ, ચીની રક્ષામંત્રીને મુલાકાતમાં આપી ચેતવણી

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે  રૂસમાં ચીની રક્ષામંત્રી વેઇ ફેંઘ સાથે મુલાકાત કરી હતી. 
 

Sep 5, 2020, 01:30 PM IST

ચીન સાથે બેઠકમાં ભારતની સ્પષ્ટ વાત- સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા સાથે સમજૂતી નહીં

વિદેશ સચિવે કહ્યુ, અમે અમે મજબૂતીથી તેનો (ચીની હસ્તક્ષેપ)નો સામનો કરીશું અને તેને રોકીશું. જ્યાં સુધી અમારો સવાલ છે તો અમે સંપ્રભુતા અને પ્રાદેશિખ અખંડતા સાથે કોઈ સમજુતી કરીશું નહીં.
 

Sep 5, 2020, 09:44 AM IST

LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક

રૂસની રાજધાની મોસ્કોમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનના રક્ષામંત્રી વેઈ ફેંધે સાથે મુલાકાત કરી હતી. ચીનના રક્ષા મંત્રી ફેંધેએ રાજનાથ સિંહ પાસે મળવાનો સમય માગ્યો હતો. બંન્ને નેતાઓ આ સમયે શંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની બેઠક માટે રૂસ પહોંચ્યા છે. 

Sep 5, 2020, 06:52 AM IST

ચીન સામે તણાવ વચ્ચે લદ્દાખ પહોંચ્યા સેના પ્રમુખ નરવણે, શું છે સંકેત?

છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ જોવા મળી રહ્યો છે. ભારતે એકવાર ફરી ચીનની ઘુષણખોરીની વાત કહી છે. ત્યારબાદ સેના પ્રમુખે લદ્દાખમાં સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. 
 

Sep 3, 2020, 11:38 AM IST

India-China Faceoff: ચીનને મળશે વળતો જવાબ, ભારતે ફરી શરૂ કર્યો પ્રોજેક્ટ 'ચીતા'

ઇઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ વર્તમાનમાં ભારતની ત્રણેય સેનાઓ કરી રહી છે. સશસ્ત્ર દળોએ તેના માટે પ્રોજેક્ટ ચીતા નામના પ્રસ્તાવને ફરી શરૂ કર્યો છે.

Aug 9, 2020, 08:34 PM IST

એપ બેન, કોન્ટ્રાક્ટ રદ્દ, હવે ચીનને પાઠ ભણાવવા માટે આ યુનિવર્સિટીઓમાં થશે તપાસ

કોમ્યુનિકેશન સંસ્થા સીધી રીતે ચીની સરકારના શિક્ષા મંત્રાલય પાસેથી ફંડ પ્રાપ્ત કરે છે. તેનું કામ ચીની ભાષા અને કલ્ચરને ફેલાવવાનું હોય છે. છેલ્લા કેટલાક સમયથી કોમ્યુનિકેશન સંસ્થા વિશ્વભરમાં નિશાના પર છે. 

Aug 2, 2020, 04:23 PM IST

Exclusive: હવે લિપુલેખ પર ચિનનું દુઃસાહસ, તૈનાત કર્યાં 1 હજારથી વધુ સૈનિક

પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલાં તણાવ વચ્ચે ચીને હવે લિપુલેખ પર દુઃસાહસ દેખાડ્યું છે. ચીને લિપુલેખની પાસે પોતાની સેના તૈનાત કરી છે. 
 

Aug 1, 2020, 11:39 PM IST

નેપાળની નવી ચાલ, વિશ્વ સમુદાયને મોકલી રહ્યું છે વિવાદિત નકશો

નેપાળી મીડિયા માય રિપબ્લિકાના રિપોર્ટ અનુસાર, નેપાળી જમીન મેનેજમેન્ટ વિભાગના મંત્રી પદ્મા આર્યલે કહ્યું કે, અમે જલદી આંતરરાષ્ટ્રીય સમુદાયને નકશો મોકલીશું, જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાને નેપાળના ભાગમાં દેખાડવામાં આવ્યા છે. 
 

Aug 1, 2020, 06:44 PM IST

નામ લીધા વગર ચીન પર પીએમ મોદીનો પ્રહાર, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ચીન પર જબરદસ્ત પ્રહાર કર્યો છે. તેમણે ભારતની મદદથી તૈયાર મોરિશસ સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું કે, ભારત તે દેશ નથી જે વિકાસ પરિયોજનાઓના બહાને પાડોસીઓને જાળમાં ફસાવે છે.

Jul 30, 2020, 01:46 PM IST

નેપાળની અવળચંડાઈ, લિપુલેખ, કાલાપાનીમાં નેપાળીઓની ઘુષણખોરીને ગણાવી યોગ્ય

Nepal Kalapani Lipulekh Limpiyadhura: ભારત વિરુદ્ધ નકશો જારી કરનાર નેપાળે હવે નેપાળીઓની ઘુષણખોરીને કાયદેસર ગણાવી છે. નેપાળ સરકારે કહ્યું કે, કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા નેપાળના વિસ્તાર છે. 
 

Jul 30, 2020, 11:35 AM IST