हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સર્ટિફિકેટ
સર્ટિફિકેટ News
આંતરજ્ઞાતીય લગ્ન
આંતરજ્ઞાતિય લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, રજીસ્ટ્રેશન રદ થતા યુગલોમાં રોષ
રજીસ્ટ્રેશન કચેરી બંધ હોવાથી રજિસ્ટ્રેશન ફોર્મની એક મહિનાની મર્યાદા પુરી થઈ હતી. જેને લઈ દરેક યુગલને સોંગનદનામું સહિત અન્ય ખર્ચના કુલ 1 હજાર રૂપિયા ફરી ખર્ચવાના હોવાથી યુગલોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Sep 28,2020, 14:26 PM IST
વડોદરા
20 હજાર રૂપિયાની ફી ભરીને મળતી યુનિવર્સીટીની ‘નકલી માર્કશીટ’
શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશ ભરની બોગસ માર્કશીટ બનાવતા બે શખ્સોને ઝડપી પાડી નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની આ મામલે ધરપકડ કરીને કેટલા લોકોને આ પ્રકારે બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ આપ્યા છે તેની તપાસ હાથ ધરી છે.
May 29,2019, 18:58 PM IST
ઘર ખરીદનાર
કંપ્લીશન સર્ટિફિકેટ વિનાના ઘર ખરીદવા પડશે મોંઘા, ચૂકવવો પડશે 12% GST
જો તમે ઘર ખરીદવા જઇ રહ્યા છો તો ફરી એકવાર તપાસ કરી લેજો તમારા બિલ્ડર પાસે કંપ્લીકેશન સર્ટિફિકેટ છે કે નથી. જોકે ભારત સરકારના નવા નિર્દેશ અનુસાર હવે રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર પણ 12% GST લાગશે. સરકારની નવી પરિભાષા અનુસાર હવે રેડી-ટૂ-મૂવ વાળી પ્રોપર્ટી, જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર 12% GST લાગશે.
Dec 21,2018, 12:38 PM IST
ઘર ખરીદનાર
ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા
Dec 10,2018, 11:41 AM IST
હરમનપ્રીત કૌર
ક્રિકેટર હરમનપ્રીત કૌરની DSP પદ પરથી હકાલપટ્ટી
તે પહેલી માર્ચના રોજ ડીએસપી તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ હતી
Jul 10,2018, 10:24 AM IST
સુરત
સુરતમાંથી ઝડપાયું બોગસ દસ્તાવેજનું રેકેટ, 4 લોકોની ધરપકડ
મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં સ્ટેટ ક્વોટામાં પ્રવેશ માટે ખૂબ મહત્વના એવા ડોમિસાઇલ સર્ટિફિકેટ ખોટી રીતે બનાવી આપવાનું રેકેટ પુણા પોલીસે ઝડપી પાડ્યું છે. આ રેકેટમાં ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી બે લેપટોલ, પ્રિન્ટર તથા કોળા કાગળ પર મામલતદારના સિક્કા હોય તેનો જથ્થો કબ્જે કર્યો હતો. આ સમગ્ર કૌભાંડમાં મામલતદારની પણ સંડોવણી હોય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
Jul 5,2018, 16:52 PM IST
હોમ ડિલિવરી
હવે ડ્રાઇવિંગ લાઇસન્સ અને મેરેજ સર્ટિફિકેટ જેવી 100 સર્વિસની હોમ ડિલિવરી
હવે સરકારી ઓફિસોની લાંબી લાઇનોથી મળશે છૂટકારો
Jul 5,2018, 9:48 AM IST
મુંબઈ પ્લેન ક્રેશ
મુંબઈ: 5નો ભોગ લેનાર ઘાટકોપર પ્લેન ક્રેશ અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
એક 26 વર્ષ જૂનું ચાર્ટર્ડ એરક્રાફ્ટ જુહૂ એરપોર્ટ પર ઉતરવાનું જ હતું પરંતુ ગુરુવારે પોતાની આ ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન જ તે મુંબઈના અત્યંત ગીચ વસ્તી ધરાવતા ઘાટકોપરમાં એક નિર્માણધીન ઈમારત પર તૂટી પડતા ચાર ક્રુ સભ્યો સહિત 5 લોકોના મોત થયા.
Jun 29,2018, 8:22 AM IST
Trending news
Maharashtra
સોફ્ટવેર એન્જિનિયરે પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો...
ISRO ડૉકિંગ મિશન શું છે
તારીખ કન્ફર્મ, આવી ગઈ તસ્વીર! આકાશમાં મોટો પ્રયોગ કરવા જઈ રહ્યું છે ISRO, મસ્કને...
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ