આંતરજ્ઞાતિય લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, રજીસ્ટ્રેશન રદ થતા યુગલોમાં રોષ

રજીસ્ટ્રેશન કચેરી બંધ હોવાથી રજિસ્ટ્રેશન ફોર્મની એક મહિનાની મર્યાદા પુરી થઈ હતી. જેને લઈ દરેક યુગલને સોંગનદનામું સહિત અન્ય ખર્ચના કુલ 1 હજાર રૂપિયા ફરી ખર્ચવાના હોવાથી યુગલોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Updated By: Sep 28, 2020, 02:26 PM IST
આંતરજ્ઞાતિય લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, રજીસ્ટ્રેશન રદ થતા યુગલોમાં રોષ

આશ્કા જાની, અમદાવાદ: રજીસ્ટ્રેશન કચેરી બંધ હોવાથી રજિસ્ટ્રેશન ફોર્મની એક મહિનાની મર્યાદા પુરી થઈ હતી. જેને લઈ દરેક યુગલને સોંગનદનામું સહિત અન્ય ખર્ચના કુલ 1 હજાર રૂપિયા ફરી ખર્ચવાના હોવાથી યુગલોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:- દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવાનોને નડ્યો અકસ્માત, બેના મોત અને બેને ગંભીર ઈજા

જો કે, આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર સુધી રજુઆત કરવા આવી છે કે, ખોટી રીતે રૂપિયા લેવામાં આવ્યા છે. કાયદાકીય રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ્યારે કોઈ યુવલ રજિસ્ટ્રેશન કરાવે ત્યારે તેને એક મહિના બાદ ગમે ત્યારે સર્ટિફિકેટ આપી શક્યા છે. 

આ પણ વાંચો:- દ્વારકામાં ફરી એક તબીબી પ્રેક્ટિસ કરતા મુન્નાભાઇ MBBS પોલીસના હથ્થે ચડ્યો

કોરોના પહેલા સ્પેશિયલ મેરેજ એકટ આંતરજ્ઞાતીય લગ્ન માટે 60 યુગલોએ રજિસ્ટ્રેશન અરજી કરી હતી. કોરોનાના કારણે ચાર મહિના કચેરી બંધ રહેતા લગ્ન અટકી પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક  કરો...

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર