close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સર્વિસ

ટોચની બેંક 30 એપ્રિલથી બંધ કરવાની છે મોટી સર્વિસ, ધ્યાન નહીં આપો તો સલવાઈ જશે પૈસા

ગ્રાહકોને આ વાતની જાણકારી એસએમએસ, ઇ-મેઇલ અને સોશિયલ મીડિયા મારફતે આપવામાં આવી છે. આ સર્વિસ બંધ થવાથી તેની અસર લાખો ગ્રાહકો પર પડશે અને એટલે જ ગ્રાહકોએ સર્વિસ બંધ થાય એ પહેલાં પોતાના પૈસા કાઢી લેવા પડશે.

Apr 26, 2019, 10:26 AM IST

આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી

એપ આધારિત ટેક્સી સેવા આપનાર ઓલા (Ola)ની એકમ ઓલા ફ્લીટ ટેક્નોલોજીજને 'સેલ્ફ ડ્રાઇવ' સર્વિસ લોન્ચ કરવા માટે આગામી બે વર્ષમાં 50 કરોડ ડોલરનું રોકાણ કરશે. કંપની ગ્રાહકો દ્વારા જાતે વાહન ચલાવવાની સેવા શરૂ કરવા પર ધ્યાન આપી રહી છે. સૂત્રોના અનુસાર ઓલા ફ્લીટ ટેક્નોલોજી અને ઇક્વિટી અને બોંડની ઓફર દ્વારા 50 કરોડ ડોલર મળશે.

Mar 29, 2019, 11:11 AM IST

1 મેથી શરૂ થશે Railway ની આ સર્વિસ! રિઝર્વેશન કરનારાઓને થશે ફાયદો

ભારતીય રેલવે (Indian Railways) દ્વારા ગત કેટલાક વર્ષોમાં યાત્રીઓની સુવિધા માટે ઘણા મોટા પગલાં ભર્યા છે. એકવાર ફરી રેલવે દ્વારા યાત્રીઓ માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઇન્ડીયન રેલવે દ્વારા શરૂ કરવામાં આવનાર નવી સર્વિસ હેઠળ તમે ટ્રેનના ઉપડવાના 4 કલાક પહેલા6 તમારું બોર્ડિંગ સ્ટેશન ચેંજ કરી શકો છો. અત્યારે કોઇપણ ટ્રેનના ઉપડવાના ચાર કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ હવે જ્યારે ચાર કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલવાનો વિકલ્પ મળવા લાગશે. 

Mar 26, 2019, 05:54 PM IST

SBI ના ખાસ ગ્રાહકોને મળશે વિશેષ સર્વિસ, દરવાજા સુધી ચાલીને આવશે બેંક

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI) પોતાના ખાસ ગ્રાહકો માટે તેમના દરવાજા સુધી સર્વિસ આપવા માટે આવી રહી છે. એસબીઆઇની આ નવી સુવિધા હેઠળ ગ્રાહકોને ઘણા પ્રકારની સેવાઓ ઘર પર જ મળશે.

Mar 12, 2019, 06:59 PM IST

TV જોનારાઓ માટે ખરાબ સમાચાર, કેબલ-DTH ઓપરેટર બંધ કરશે તમારું સેટ-ટોપ બોક્સ!

ટૂંક સમયમાં જ TV જોવા માટે નિયમોમાં ઘણા ફેરફાર થવાના છે. ચેનલ્સના ભાવને લઇને પહેલાં જ ટ્રાઇ નિયમ જાહેર કરી ચૂકી છે. એક તરફ જ્યાં 1 ફેબ્રુઆરીથી ચેનલ્સના પેક ખરીદીને તમે ટીવી જોઇ શકશો. તો બીજી તરફ કેબલ ઓપરેટર્સ તમારું સેટ-ટોપ બોક્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે. જોકે આ સરકારના આદેશનુસાર થઇ રહ્યું છે.

Jan 3, 2019, 03:31 PM IST

અચાનક નોકરી જતી રહેશે તો ESIC દ્વારા મળશે 90 દિવસનો પગાર, જાણો કેવી રીતે મળશે લાભ

જો તમારી નોકરી અચાનક જતી રહી છે અને નવી નોકરી સુધી ફંડ માટેની ખોટ પડે છે તો હવે તમારા માટે ઇએસઆઇસી સહારો બનીને ઉભું થયું છે. કર્મચારી રાજ્ય વિમા નિગમની 'અટલ વિમા વ્યક્તિ કલ્યાણ યોજના' હેઠળ બાદ ત્રણ મહિના દરમિયાન 90 સુધી પગારના 25 ટકાનો ભાગ મળશે. જાણો કોણ હ અશે આ સ્કીમનો ભાગીદાર અને કેવી રીતે ઉઠાવી શકો છો લાભ...

Dec 20, 2018, 05:24 PM IST

કરોડો યૂજર્સ માટે મોટી ખુશખબરી, હવે એકદમ સરળતાથી પોર્ટ કરી શકશો મોબાઇલ નંબર

જો તમે તમારી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની દ્વારા મળતી સુવિધાઓથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ટેલીકોમ રેગુલેટર ટ્રાઇ (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP)ની પ્રોસેસને પહેલાં કરતાં વધુ સરળ કરી દીધી છે. ટ્રાઇએ સર્વિસને એરિયાની અંદર નંબર પોર્ટ કરવા સાથે જોડાયેલી રિક્વેસ્ટ માટે બે વર્કિંગ દિવસનો સમય નક્કી કર્યો છે. એમએનપી હેઠળ એક મેસેજ દ્વારા બીજી કંપનીમાં જવા માટે રિક્વેસ્ટ કરી શકો છો. જો બીજી તરફ એક ટેલીકોમ સર્કલથી બીજા ટેલિકોમ સર્કલમાં નંબર બદલવા સાથે સંકળાયેલી રિક્વેસ્ટ માટે 4 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. 

Dec 15, 2018, 12:47 PM IST

EXCLUSIVE: બેંકમાં નહી લગાવવી પડે લાઇન, ઇરા કરશે મદદ, આવા છે ફિચર્સ

બેંક આધુનિક ટેક્નોલોજીનો પ્રયોગ કરી સામાન્ય લોકોને સારી અને સરળ રીતે સેવા આપવાનું કામ કરી રહી છે. એવામાં બેંક દ્વારા રોબોટ ઇરા વડે પણ લોકોને બેંકિંગ સુવિધાઓ પુરી પાડવામાં આવશે.  

Nov 28, 2018, 11:57 AM IST

સાવધાન ભારત : પાકિસ્તાન અને ચીન વચ્ચે શરૂ થઈ ગઈ બસ સેવા

પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી આ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે
 

Nov 10, 2018, 05:55 PM IST

1 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે Indian Railwayની આ ફ્રી સેવા 

ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને જ પ્રવાસ કરતા હોય એવા પ્રવાસીઓ માટે આ સમાચાર ખાસ છે

Aug 28, 2018, 02:48 PM IST

લોકસભા ચૂંટણી પહેલા આધારધારકો માટે મોટા સમાચાર, મોદી સરકાર આપશે નવી સુવિધા

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે.

Aug 2, 2018, 03:05 PM IST

BSNLએ આપી મોટી ખુશખબરી, જાણીને દેશની દરેક વ્યક્તિ થશે ખુશ

આ સર્વિસની શરૂઆત દેશમાં પહેલીવાર થઈ છે

Jul 11, 2018, 05:25 PM IST

દરેક મોબાઈલ યૂઝરને મળશે 'ક્રેડિટ કાર્ડ', આ બેંકે શરૂ કરી સર્વિસ!

તમે ગમે તેટલા પ્રયત્નો કરો પરંતુ આમ છતાં બેંક તમને જો ક્રેડિટ કાર્ડ ન આપતી હોય તો આ અહેવાલ પ્રફુલ્લિત કરી નાખશે.

May 16, 2018, 05:10 PM IST