સૂર્ય

Shocking: ચીને પ્રકૃતિને ફેંક્યો પડકાર, બનાવી નાખ્યો 'નકલી સૂર્ય'

ચીનનો દાવો છે કે તેણે કૃત્રિમ સૂરજ બનાવ્યો છે. જેની શક્તિ અસલ સૂરજ કરતા અનેક ગણી વધારે છે. ચીનના આ પગલાને પ્રકૃતિ સાથે પંગો લેનારું પગલું ગણવામાં આવી રહ્યું છે.

Dec 3, 2019, 08:15 PM IST
Bhakti Sangam: Know About Turmeric Benefit PT10M24S

જાણો ગુરૂવારનો સૂર્યદેવ સાથે સંબંધ, હળદરના સામાન્ય પ્રયોગથી મળશે ઉત્તમ ફળ

હળદરની ગાંઠના અનેક પ્રયોગ વૈદિક જ્યોતિષમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આયુર્વેદના મતે હળદરની પ્રકૃતિ ઉષ્ણ છે, તે કટુ-તિક્ત સ્વાદ ધરાવે છે. તેને સુગંધિત અને ઉત્તેજક ગણવામાં આવે છે. કુંડળીમાં દાંપત્યસુખસૂચક સાતમું સ્થાન શુક્ર-ગુરુ બગડેલા હોય કે યોગ્ય મેળાપક થયા ન હોય તો લગ્નજીવનમાં વિસંવાદિતા સર્જાય છે. પતિનો પ્રેમ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ લાભદાયક નીવડે છે. ગુરુવારે પીળા રંગનું એક વસ્ત્ર ધારણ કરવું. પીળા રંગના રેશમી વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને પર્સમાં રાખવું. બેસનનું બનેલું ભોજન જ જમવું, મોળા શેકેલા ચણા ખાઈને રહી શકાય તો ઉત્તમ. ‘ક્લીમ્ રત્યૈ કામદેવાય નમ:’ મંત્રના જપ કરવા, ઓછામાં ઓછા ૧૦૮ જપ કરવા, વધુ જેટલા થઈ શકે તેટલા કરવા.

Jul 18, 2019, 09:10 AM IST

સૂર્યને નજીકથી જાણવા ગયેલા યાને પ્રથમ યાત્રા કરી પૂરીઃ NASA

લોન્ચના માત્ર 161 દિવસ બાદ અંતરિક્ષ એજન્સી નાસાના અંતરિક્ષ યાન 'પાર્કર સોલાર પ્રોબ'એ સૂર્યની કક્ષામાં પોતાનું પ્રથમ ભ્રમણ પૂરું કરી લીધું છે 

Feb 1, 2019, 05:00 AM IST

સૂર્ય સુધી જનાર અંતરિક્ષ યાન ધગધગતી ગરમીથી પીગળી નહી જાય, જાણો શું થશે ?

કાર્બનની સાડાચાર ઇંચ જાડી ઢાલ યાન અને તેનાં તમામ ઉપકરણોનું રક્ષણ કરશે ઉપરાંત એક અત્યધુનિક ટેક્નોલોજી પણ કરશે કામ

Aug 13, 2018, 06:36 PM IST

ચંદ્રગ્રહણ : શુભ ઘટના કે અશુભ? શું ન કરવું અને શું કરવું? જાણો

27 જુલાઇને ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે થનાર ચંદ્રગ્રહણ સદીનું સૌથી મોટું હોવાનું માનવામાં આવે છે. જો વર્ષના પ્રારંભે તમે સુપરમૂનનો નજારો જોવાનો ચૂકી ગયા છો તો તમારા માટે આ અનોખી તક છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ઘટનાને અશુભ માનવામાં આવે છે અને એના પડછાયાથી બચવા માટે લોકો દાન પુણ્ય સ્નાન કરતા હોય છે પરંતુ હવે જ્ઞાન વિજ્ઞાનનો પ્રસાચ થવાથી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સંબંધી ભ્રમણાઓ ઓછી થઇ છે. જોકે કેટલાક લોકો આજે પણ માને છે કે આ ખગોળીય ઘટનાથી સ્વાસ્થ્ય અને વ્યાપાર પર અસર થાય છે અને એટલા માટે દાન પુણ્ય કરવા જોઇએ. 

Jul 27, 2018, 06:22 PM IST

સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 27મી જુલાઇએ, જાણો ક્યાં ક્યારે કેવો દેખાશે અદભૂત નજારો

આગામી 27-28 જુલાઇની રાતે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમાની છુપાછુપાનો અદભૂજ નજારો જોવા મળશે. દેશના ઘણા ખરા વિસ્તારોમાં આ દ્રશ્ય જોવા મળશે.

Jul 18, 2018, 06:25 PM IST