સ્થાનિક સ્વરાજની ચૂંટણી

પ્રદેશ પ્રમુખ છે કે મજાક? ભાવનગર બાદ આજે જામનગરમાં પણ સ્ટેજ પર સી.આર પાટીલનો ફજેતો, પુનમ માડમે કરવું પડ્યું ડેમેજ કંટ્રોલ

ભાવનગરની સભામાં જીતુ વાઘાણીએ ભાંગરો વાટ્યા બાદ જામનગરની સભામાં પણ કાર્યકર્તાઓએ એવું કર્યું કે સી.આર પાટીલનાં ચહેરા પર રોષ સ્પષ્ટ રીતે છલકી આવ્યો

Feb 13, 2021, 09:58 PM IST
Elections Breaking: BJP's did election campaign as vast celebration in Vadodara PT4M9S

Elections Breaking : વડોદરામાં ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

Elections Breaking: BJP's did election campaign as vast celebration in Vadodara

Feb 13, 2021, 12:10 PM IST
Gujarat Elections 2021: Disgruntled leaders resign before Congress elections PT3M42S

Gujarat Elections 2021 : કોંગ્રેસમાં ચૂંટણી પહેલા નારાજ નેતાઓના રાજીનામા

Gujarat Elections 2021: Disgruntled leaders resign before Congress elections

Feb 13, 2021, 12:05 PM IST
Gujarat Local Elections: Congress with AAP and Independents in Ahmedabad Manpa elections PT2M11S

Gujarat Local Elections : અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ આપ અને અપક્ષના સાથે

Gujarat Local Elections: Congress with AAP and Independents in Ahmedabad Manpa elections

Feb 12, 2021, 03:05 PM IST

આ છે ગુજરાતનો વિકાસ? ગામલોકોએ ઘરે જવા કેડ કેડ સમા પાણીમાં ઉતરવું પડે છે, ચૂંટણીનો કર્યો બહિષ્કાર

બરવાળાના ટિબલા ગામનો પુલ બે વર્ષ પહેલાં ભારે વરસાદમાં તૂટી જતા ગામ લોકો પરેશાન છે. કમર સમાં પાણીમાં જીવના જોખમે ગામ લોકો બે વર્ષથી આ નદીમાંથી પસાર થવા માટે મજબુર છે. આરોગ્યની સ્થિતીને લઈ ગામ લોકો પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા પુલ નહી બનાવતા ગામ લોકોએ જાતે ચાલી શકાય તેવી પુલ ઉપર  કરી વ્યવસ્થા. તંત્ર દ્વારા કોઈ કામ નહીં કરતા ગામ લોકોમાં રોષ ગામનો નિર્ણય પુલ નહિ તો મત નહિ. 

Feb 11, 2021, 10:43 PM IST
People of Rangoli Park in Rajkot will boycott Voting And Elections PT2M9S

Rajkot ના રંગોલી પાર્કના લોકો Voting And Elections નો કરશે બહિષ્કાર

People of Rangoli Park in Rajkot will boycott Voting And Elections

Feb 10, 2021, 05:20 PM IST
Elections In Gujarat: Opposition of BJP candidates from Vejalpur ward of Ahmedabad PT5M36S

Elections In Gujarat : અમદાવાદના વેજલપુર વોર્ડના BJP Candidates નો વિરોધ

Elections In Gujarat: Opposition of BJP candidates from Vejalpur ward of Ahmedabad

Feb 10, 2021, 05:15 PM IST
Gujarat Election Breaking: All BJP candidates will fill up the forms today for 6 Manpa elections PT59S

Gujarat Electcion Breaking : 6 મનપાની ચૂંચણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે ભરશે ફોર્મ

Gujarat Election Breaking: All BJP candidates will fill up the forms today for 6 Manpa elections

Feb 5, 2021, 12:00 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલીઓનો દોર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો મોટો ગંઝીફો ચીપાયો છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તો અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણીઓ પહેલા બદલીઓનો દોર હંમેશા માટે સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. જાણો કયા આઇપીએસ અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી.

Jan 22, 2021, 09:40 PM IST

AAP રાજ્યમાં તમામ સીટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે, જમીન સાથે જોડાયેલા લોકોને મળશે ટિકિટ

 આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે. આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો પર પોતાનાં ઉમેદવારો ઉભા કરશે. ગોપાલ ઇટાલિયાને પક્ષના નવા અધ્યક્ષ બનાવાયા છે. ત્યાર બાદ સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે તેવો ગોપાલ ઇટાલિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

Dec 24, 2020, 08:33 PM IST

અમદાવાદ-ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખની નિયુક્તિ હજી પણ લટકી પડી

  • બંને વિસ્તાર પર સીધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજર રહે છે. ત્યારે વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણીના મેદાનમાં આગળ વધવાનું ભાજપે નક્કી કર્યું
  • વિધાનસભામાં જીતનો સ્વાદ ચાખ્યા બાદ ભાજપે હવે પોતાનું લક્ષ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તરફ માંડયુ છે

Dec 18, 2020, 09:45 AM IST

ગાંધીનગરમાં જાન્યુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે

 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનાં પડઘમ વાગી ચુક્યા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા ચૂંટણીની શક્યતાઓને પગલે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

Dec 5, 2020, 06:14 PM IST

નવા સીમાંકનની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં ચૂંટણી શંખ ફૂંકાય તેવી શક્યતા

સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નવું સીમાંકન અને વોર્ડ રચના અનામત બેઠકો સાથે આજે થશે પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા મહત્વના ફેરફાર કરવામાં આવશે. મહાનગર પાલિકા , નગર પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની હદ વિસ્તાર માં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠક અને વિસ્તારમાં ફેરફારની કામગીરી કરી પૂર્ણ કરી છે. મોડી સાંજ સુધી રાજ્ય ચૂંટણી પંચ વિગતવાર માહિતીની જાહેરાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિમાંકન મુદ્દે કોંગ્રેસ લાંબા સમયથી વિરોધ નોંધાવી રહી છે. 

Sep 3, 2020, 05:45 PM IST

Unlock-4 ગાઈડલાઈનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો, રાજકીય પક્ષો એક્ટિવ

ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે

Sep 2, 2020, 11:46 AM IST

કાશ્મીર:નગર નિગમની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે, 74 વોર્ડ પર ક્લીન સ્વીપ

એક સમય હતો કે જ્યારે કાશ્મીર ઘાટીમાં ભાજપની પક્કડ સારી ન હોવાનું મનાતું હતું. હવે સમય બદલાઈ ગયો છે. નગર નિગમની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાસલ કરી છે.

Oct 6, 2018, 06:14 PM IST