हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
4 સપ્ટેમ્બરના સમાચાર
4 સપ્ટેમ્બરના સમાચાર News
કોરોનાનો કહેર
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Waiting For The Cremation Of Dead Body In Rajkot
Sep 4,2020, 17:35 PM IST
કોરોનાનો કહેર
રાજકોટમાં કોરોનાથી મૃત્યુ જાહેર કરવામાં મોટો ગફલો, સ્મશાનગૃહો ખોલી રહ્યાં છે પોલ
રાત્રિના 12 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી રામનાથપરા સ્મશાનગૃહ 14 મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Sep 4,2020, 16:16 PM IST
ખેડૂતોને નુકસાન
પાક આવો હોય, તો ખેડૂતના નસીબમાં રોદણા રોવાનો જ વારો આવે ને...
સરકાર દ્વારા નુકશાનીનું તાત્કાલિક સરવે કરવામાં આવે અને ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે તેવી ભાવનગરના ખેડૂતોએ માંગ કરી
Sep 4,2020, 15:36 PM IST
ગુજરાત સરકાર
ગુજરાતની રાજનીતિના 2 મોટા સમાચાર : નહિ થાય મંત્રીમંડળનુ વિસ્તરણ....
29 નવેમ્બર પહેલાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત સહિત દેશમાં ખાલી પડેલી વિધાનસભાની અને લોકસભાની બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાશે
Sep 4,2020, 17:19 PM IST
પાટીલનો પ્રવાસ
કડવા પાટીદારોની કુળદેવીના ધામમાં સીઆર પાટીલને 100 કિલો ચાંદીથી તોલાયા
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેના નિવેદનમાં કહ્યું કે, ગુજરાત પ્રદેશ ભાજપ એક મિશન સાથે કામ પર લાગ્યું છે. કાર્યકર્તાઓ પણ હવે અગ્રેસર થયા છે
Sep 4,2020, 14:43 PM IST
સામૂહિક આત્મહત્યા
5 Members Of Same Family Committed Suicide In Dahod
5 Members Of Same Family Committed Suicide In Dahod
Sep 4,2020, 14:35 PM IST
વર્ચસ્વની લડાઈ
સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ, માનસિંહ પટેલ અને રાજુ પાઠક સંભાળશે ડેરીની કમાન
સુમુલની ચૂંટણી સામે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જેમાં બે સરકારી પ્રતિનિધિની નિમણુંક સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો
Sep 4,2020, 13:53 PM IST
ભાજપ સંગઠન
આ દિવસે જાહેર થશે ભાજપનુ નવુ સંગઠન, પાટીલ કરી રહ્યાં છે તૈયારીઓ....
સીઆર પાટીલ નવા પ્રદેશ અધ્યક્ષ નિમાયા તે સમયથી જ ભાજપના નવા સંગઠનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું
Sep 4,2020, 12:43 PM IST
પાનમસાલા પર પ્રતિબંધ
Breaking : ગુજરાતમાં પાન-ગુટકા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
Sep 4,2020, 12:22 PM IST
કચરામાંથી સોનુ
દેશના બીજા નંબરના સ્વચ્છ શહેર સુરત કચરાના નિકાલ માટે કરી ખાસ વ્યવસ્થા
સમગ્ર સુરત શહેરમાંથી ઉઘરાવેલા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ કરવામા આવશે
Sep 4,2020, 12:04 PM IST
સામૂહિક આત્મહત્યા
પતિ-પત્નીએ ઝેર ભેળવેલી મીઠાઈ ત્રણ દીકરીઓને ખવડાવી, સવારે પાંચ લાશ જમીન પર પડી હતી...
5 લોકોએ આત્મહત્યા કરતા સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર મચી છે. કારણ કે, અગાઉ પણ આ પરિવારના એક ભાઈએ થોડા સમય અગાઉ ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી
Sep 4,2020, 10:51 AM IST
ગુજરાતનું ગૌરવ
ગુજરાતના વૈશ્વિક વિકાસમાં CM રૂપાણીના નેતૃત્વમાં મળ્યું વધુ એક ગૌરવ
દેશમાં એકમાત્ર વિજય રૂપાણીને મળી ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ગુજરાતના વિકાસ વિશે માહિતી આપવાની તક
Sep 4,2020, 9:40 AM IST
નવું વોર્ડ સીમાંકન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો રસ્તો ક્લિયર થયો, જાહેર થયું નવું સીમાંકન
ગુજરાતના શહેરોમાં વોર્ડ દીઠ બેઠક નક્શામાં ફેરફાર થયો છે. ગુજરાતની 5 મહાનગરપાલિકાઓ, 6 નગરપાલિકાઓ, 16 જિલ્લા પંચાયતો અને 29 તાલુકા પંચાયતોના સીમાંકનમાં ફેરફાર થયો
Sep 4,2020, 8:43 AM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!