हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
213/ 1
(49)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
railway employees
Railway employees News
indian railway
દિવાળી પહેલાં જ રેલવેના કર્મચારીઓની દિવાળી! મોંઘવારી ભથ્થામાં કરાયો ધરખમ વધારો
Indian Railway: રેલવે વિભાગના કર્મચારીઓ માટે સારા સમાચાર. દિવાળી પહેલાં જ રેલવે કર્મચારીઓની થઈ ગઈ દિવાળી. જાણો ડી.એ.માં કરાયો કેટલાં ટકાનો વધારો?
Oct 24,2023, 9:39 AM IST
Indian railways
10 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે નવા મોબાઈલ કનેક્શન, આ યોજનાનો ફાયદો થશે
Indian Railway News: રેલ્વે કર્મચારીઓને ટૂંક સમયમાં જ સીયુજી નંબરવાળા સિમ કાર્ડ મળશે. રેલવેએ આ માટે Jio અને ભારતીય એરટેલ સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત હવે બંને દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ લાખો રેલવે કર્મચારીઓને CUG નંબરવાળા સિમ કાર્ડ આપશે.
Apr 18,2023, 22:41 PM IST
Union Cabinet
રેલવેના 11 લાખ કર્મચારીઓને તહેવારની ભેટ, 78 દિવસનું બોનસ આપશે મોદી સરકાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પ્રમાણે તેનો ફાયદો 11 લાખ 56 હજારથી વધુ કર્મચારીઓને મળશે. આ નિર્ણયથી સરકારને 1985 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, અતિ વિષમ પરિસ્થિતિઓ છતાં સરકારે બોનસ આપવાનો નિર્ણય કર્યો છે.
Oct 6,2021, 16:09 PM IST
7th Pay Commission
આ કર્મચારીઓએ મોંઘવારી ભથ્થા માટે જોવી પડશે રાહ, મંત્રાલય અલગથી ઓર્ડર બહાર પાડશે
7th Pay Commission Latest News: દોઢ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કર્યો છે. પરંતુ બે વિભાગ માટે હજુ પણ ઈન્તેજાર ઓછો થયો નથી.
Jul 22,2021, 9:23 AM IST
budget 2021
Budget 2021: શું આ બજેટમાં પુરી થશે રેલવે કર્મચારીઓની આવી આશાઓ?
કર્મચારીઓનું કહેવુ છે કે કોરોના સંક્રમણથી GDPને નુકસાન થયું હતું, પરંતુ હવે સ્થિતિ મોટા પ્રમાણમાં સામાન્ય થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, કોરોના સમયગાળા દરમિયાન રાત-દિવસ કામ કરતા કર્મચારીઓના DA લાગેલા પ્રતિબંધોને દૂર થવા જોઈએ. આ ઉપરાંત કર્મચારીઓના હિત માટે પગલાં ભરવા જોઈએ.
Jan 24,2021, 10:55 AM IST
jg mahurkar
રેલવે કર્મચારીઓ માટે આજીવન લડત આપનાર માહુરકર દાદાનું નિધન, કારમાં દમ તોડ્યો...
વેસ્ટર્ન રેલ્વે મજદુર સંધના મહામંત્રી જે જી માહુરકર (J.G.Mahurkar) નું મોડી રાત્રે નિધન થયું છે. રેલ્વે (western railway) ના કર્મચારીઓ માટે આજીવન લડત આપી કર્મચારીઓના હિત માટે જીવન ખર્ચી નાખનાર જેજી માહુકરનું ટૂંક માંદગી બાદ મોડી રાત્રે નિધન થયું છે. 86 વર્ષ માહુરકર દાદાએ પોતાનું આખું જીવન રેલવેના કર્મચારીઓને સમર્પિત કર્યું હતું. વડોદરામાં અનેક લોકોએ માહુરકર દાદાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
Sep 8,2020, 10:56 AM IST
corona virus
રેલવે કર્મચારીઓએ કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે જબરો તોડ શોધી નાંખ્યો
હાલ દરેક કોઈ કોરોના વાયરસ (Corona virus) થી બચવા માટે સતત પ્રયાસો કરી રહ્યાં છે. માસ્ક પહેરવાથી લઈને, સેનેટાઈઝરથી હાથ ધોવા સુધીની તમામ બાબતોમાં ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખવામા આવે છે. કોરોના એવો વાયરસ છે, જે દર્દીના સંપર્કમાં આવવાથી તથા તેણે વાપરેલી વસ્તુને સ્પર્શ થઈ જવાથી પણ ફેલાય છે. આવામાં અમદાવાદ (Ahmedabad)ના રેલવે કર્મચારીઓએ ચેપ ન ફેલાય તે માટે જબરો તોડ શોધી લીધો છે. કોરોના વાયરસના ચેપથી બચવા માટે રેલવે કર્મચારીઓએ હાથ ધોવાનું અનોખુ મશીન બનાવ્યું છે, જ્યા હાથ ધોવા માટે સ્પર્શ કરવાની જરૂર પડતી નથી.
Apr 1,2020, 14:03 PM IST
કેન્દ્રીય મંત્રીમંડળ
રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચારઃ 78 દિવસનું બોનસ આપશે કેન્દ્ર સરકાર
કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે મળેલી બેઠકમાં રેલવે કર્મચારીઓને ચાલુ વર્ષે 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવાયો છે. જેનો રેલવેના 11 લાખ કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્ર સરકારને તેના પાછળ રૂ.2024 કરોડનો ખર્ચ આવશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રીમંડળે દેશભરમાં ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત-નિકાસ, ઉપયોગ તમામ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Sep 18,2019, 16:20 PM IST
7th pay
શરૂ થઇ કર્મચારીઓની મહત્વપૂર્ણ બેઠક, સાંજ સુધી લેવાશે મોટો નિર્ણય
Dec 10,2018, 12:54 PM IST
ભારતીય રેલવે
કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, લાખો રેલવે કર્મચારીઓને આપી દિવાળીની આ ગિફ્ટ
રેલવે કર્મચારીઓને બોનસના રૂપમાં લગભગ 17,950 રૂપિયા મળશે. આ બોનસનો લાભ રેલવેના લગભગ 12 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવશે.
Oct 10,2018, 15:34 PM IST
ભારતીય રેલવે
રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આજે મળી શકે છે દિવાળીની મોટી ગિફ્ટ
રેલવે કર્મચારીઓને બોનસના રૂપમાં લગભગ 17,950 રૂપિયા મળશે. આ બોનસનો લાભ રેલવેના લગભગ 12 લાખ નોન ગજેટેડ કર્મચારીઓને મળશે.
Oct 10,2018, 12:48 PM IST
ભારતીય રેલવે
7મું પગાર પંચ: રેલવે કર્મચારીઓનું 12 ઓક્ટોબરે વિશાળ પ્રદર્શન
આ આંદોલનમાં દેશભરના રેલવે કર્મચારીઓ જોડાશે. આ પ્રદર્શન પાછળ રેલવે કર્મચારીઓ દ્વારા રેલ કર્મીઓના સંગઠનની તાકાત દેખાડવાનો ઉદેશ્ય છે.
Oct 8,2018, 12:48 PM IST
Trending news
Gold rate
ખુશ થઈ જાઓ! સોનામાં ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ તૂટી, ફટાફટ 1 તોલા સોનાનો ભાવ જાણો
Emergency
Emergency Film Trailer: ઈમરજન્સી ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ, આ તારીખે થશે રિલીઝ
Gujarat politics
હાર્દિક પટેલે કરસન પટેલ માટે સંભળાવી દીધું, એમને ના ખબર હોય કેમ કે એ કરોડપતિ છે!
water bottle
ટોયલેટ સીટ કરતાં વધારે બેક્ટેરિયા હોય છે પાણીની બોટલમાં, સાફ કરવાની રીત વિશે જાણો
Valsad
ગુજરાતને મળ્યું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્પદંશ રિસર્ચ સેન્ટર! આ શહેરમાં બનાવાયું
divorce
Divorce: ડિવોર્સનો નિર્ણય લેતા પહેલા કરો આ 5 કામ, દાંપત્યજીવન થઈ શકે છે ખુશહાલ
HMPV Virus
આ લક્ષણ જણાય તો તરત ડોક્ટર પાસે જજો, નવા વાયરસ માટે ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન
Gujarat politics
ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા, અનામત આંદોલનથી પાટીદારોને શું મળ્યું?
HMPV Virus
ચિંતાજનક સમાચાર! ચીનમાં વકરેલા HMPV વાયરસનો ભારતમાં પગપેસારો, એક જ દિવસમાં 2 કેસ
Justin Trudeau
ભારત સામે મોરચો માંડી બેઠેલા ટ્રુડો પોતે હવે મુશ્કેલીમાં? ગમે ત્યારે પડશે રાજીનામું!