aarogya setu

CoWIN Portal માં થયો મોટો ફેરફાર, હવે આ એક વસ્તુ વગર નહીં થાય રસીકરણ

સરકારે એક મેથી 18+ વાળા માટે રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે ત્યારથી અનેક પ્રકારની સમસ્યાઓ પણ જોવા મળી છે.

May 8, 2021, 11:19 AM IST

CoWin પર એક જ દિવસમાં એક કરોડથી વધુ રજિસ્ટ્રેશન, 1 મેથી 18+ લોકોને મળશે રસી

ભારતમાં કોરોના (Corona Virus) મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે પ્રયત્નો ચાલુ છે. આ જ સંલગ્ને સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણની જાહેરાત કરી છે. જેના માટે બુધવારથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ગઈ. રસી માટે Cowin અને Aarogya Setu એપ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જેના પહેલા જ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. 

Apr 29, 2021, 06:31 AM IST

WHO પ્રમુખે આરોગ્ય સેતુ એપની કરી પ્રશંસા, બોલ્યા તેનાથી કોરોના હોટસ્પોટને ઓળખવામાં મળી મદદ

WHO Chief Praises Aarogya Setu: કોરોના વાયરસ વિરુદ્ધ જંગ માટે બનાવવામાં આવેલ ભારતીય ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ખુબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, આ એપની મદદથી ભારતને કોરોના વાયરસના ક્લસ્ટરને ઓળખવામાં મદદ મળી છે. 
 

Oct 13, 2020, 06:05 PM IST

આરોગ્ય સેતુ એપના નામે નોધાઈ વધુ એક ઉપલબ્ધિ, આ વર્લ્ડ રેકોર્ડનો નથી કોઇ જવાબ

કોરોના વાયરસ (Coronavirus)ના પ્રસારને નિયંત્રણ કરવા માટે બનાવવામાં આવેલી આરોગ્ય સેતુ (Aarogya Setu) એપના નામ વધુ એક ઉપલબ્ધિ નોંધાઇ છે. આરોગ્ય સેતુ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી કોન્ટેક્ટ ટ્રેસિંગ (Contact-Tracing) એપ બની ગઇ છે.

Jul 17, 2020, 11:09 AM IST

આજથી દેશમાં Flights શરૂ, એરપોર્ટ જતાં પહેલાં જરૂર કરી લો આ તૈયારીઓ

આજે લગભગ બે મહિના લાંબા લોકડાઉન (Lockdown) બાદ હવાઇ યાત્રાઓ ફરીથી શરૂ થઇ ગઇ. આજે સવારે 5 વાગે દિલ્હીથી પૂણે માટે અને સવારે 6:45 વાગે મુંબઇથી પટના માટે ફ્લાઇટ ગઇ. કેન્દ્ર સરકારે 25 મેથી દેશમાં લગભગ એક તૃતિયાંશ ઘરેલૂ ઉડાનો ચાલૂ કરવાની મંજૂરી આપી છે.

May 25, 2020, 08:02 AM IST

આરોગ્ય સેતુ છે સંપૂર્ણ રીતે સુરક્ષિત, ફ્રાંસના હેકરને સરકારે આપ્યો આકરો જવાબ

કોરોના વાયરસ (Coronavirus)થી તમને એલર્ટ કરવા માટે તાજેતરમાં જ સરકારે આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ તૈયાર કરી છે. પરંતુ ગત મહિનાથી તેની સુરક્ષા અને તમારી અંગત જાણકારી ચોરી થવાની અફવાઓ ઉડાવવામાં આવી રહી છે.

May 6, 2020, 03:42 PM IST

આ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ

જો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ  તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે. 

Apr 2, 2020, 11:34 PM IST