हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Active
Active News
honda
Honda Activa નું ઈલેક્ટ્રિક વર્ઝન આ દિવસે થશે લૉન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ
Honda Activa EV: કંપનીના CAO અત્સુશી ઓગાટાએ ઈવેન્ટ દરમિયાન ઈલેક્ટ્રિક મૉડલના લૉન્ચને લઈને સસ્પેન્સનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું છે કે હોન્ડા કંપની એક્ટિવાનું ઈલેક્ટ્રિક મોડલ જાન્યુઆરી 2024માં લોન્ચ કરશે.
Jan 25,2023, 21:29 PM IST
Honey-trapping
મહિલાએ VIDEO કોલ કરીને કહ્યું મારે તારા તન બદનનો સ્વાદ ચાખવો છે શું તુ મને તૃપ્ત કરી
જિલ્લાના વાપીમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકનો ફ્લેટમાં અશ્લીલ વીડિયો બનાવી 5 લાખ માંગવામાં આવ્યા હતા. મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Dec 13,2021, 22:30 PM IST
Ahmedabad
હિન્દુ તરૂણીઓને ફસાવનારી આખી ગેંગ સક્રિય, ઉદ્યોગપતિની પુત્રીને ફસાવી અને મુંબઇ બોલાવ
સગીર વયની દીકરીઓના માતા-પિતાને ચેતવતો કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ વાપરતી સગીર વયની છોકરીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતાના નામે પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે. મોડેલિંગ અને ડાન્સના શોમાં ભાગ લેવાના બહાને મુંબઇ બોલાવી હતી. શેલા ગામમાં આવેલા વૈભવી બંગલોમાં રહેતી અને ધો.12 માં અભ્યાસ કરતી વેપારીની દીકરીને મુંબઇના બે વિધર્મી યુવકોએ મોડેલિંગ અને ડાન્સના શોમાં મોકલવાના બહાને મુંબઇ બોલાવી હતી. જો કે સગીરાના પાડતા અમદાવાદમાંથી ઉઠાવી જવાની ધમકીઓ પણ આપી હતી.
Sep 5,2021, 23:53 PM IST
once again
કચ્છમાં ફરી એકવાર 3 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો, કચ્છની ફોલ્ટ લાઇન સક્રિય
રાજ્યમાં કચ્છ ફોલ્ટ લાઇન સક્રિય થયા બાદ તબક્કાવાર ધરતીકંપ આવી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધરતીંપનું પ્રમાણ ખુબ વધી ગયું છે. કચ્છમાં આજે પણ ધરતીકંપનો 3ની તિવ્રતાનો ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. રાત્રે 08.43 વાગ્યે (પોણા નવ) વાગ્યે ધરતીકંપના આંચકાઓ અનુભવાયો હતો. જો કે આંચકાની તિવ્રતા ખુબ જ ઓછી હોવાનાં કારણે લોકોને અનુભુતી થઇ નહોતી. પરંતુ જે હાઇરાઇઝ બિલ્ડિંગોમાં રહે છે તેમને સામાન્ય ઝટકાનો અનુભવ થયો હતો.
Mar 13,2021, 21:55 PM IST
Hurricanes
અરબી સમુદ્રમાં 'ક્યાર' વાવાઝોડુ સક્રીય: તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ
અરબી સમુદ્રમાં ક્યાર નામનું વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડુ મહારાષ્ટ્ર તરફ આગળ ધપી રહ્યું છે.
Oct 25,2019, 22:01 PM IST
Panipat
પાટણમાં દૂષિત પાણીથી સ્થાનિકો થયા પરેશાન, તંત્રએ આ લીધા પગલા
પાટણના સોનિવાડા વિસ્તારમાં દુષિત પાણી આવતા પાલિકા તંત્ર દોડતું થયું હતું, સ્થાનિકોની ફરિયાદ પગલે આરોગ્યની ટીમે સોનિવાડા વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી, .આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીની તપાસ કરીને ક્લોરીનેશનની ગોળાઓ નું વિતરણ કર્યું હતું
May 13,2019, 16:55 PM IST
પાણીની તંગી
જુઓ પાણીની તંગીને લઈને ગુજરાત સરકારે શું પગલા લીધા
નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, પાણીની તંગીને લઇને સરકાર પુરતા પગલા લઇ રહી છે. જ્યાં પાણી નથી પહોંચતુ ત્યાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને પશુઓને પણ પુરતો ઘાસ-ચારો મળે તે માટે પણ સરકાર સક્રિય છે ત્યારે પશુઓ માટે નવા ચાર કરોડ કિલો ઘાસની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી છે.
May 1,2019, 18:40 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ