Honda Activa નું ઈલેક્ટ્રિક વર્ઝન આ દિવસે થશે લૉન્ચ, જાણો તેની કિંમત અને ફીચર્સ
Honda Activa EV: કંપનીના CAO અત્સુશી ઓગાટાએ ઈવેન્ટ દરમિયાન ઈલેક્ટ્રિક મૉડલના લૉન્ચને લઈને સસ્પેન્સનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું છે કે હોન્ડા કંપની એક્ટિવાનું ઈલેક્ટ્રિક મોડલ જાન્યુઆરી 2024માં લોન્ચ કરશે.
Trending Photos
Electric Scooters: મોંઘા પેટ્રોલના કારણે હવે સામાન્ય લોકો ઈલેક્ટ્રીક વાહનો તરફ આગળ વધી રહ્યાં છે. ટુ-વ્હીલર કંપનીઓ એકથી વધુ ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. તેવામાં હોન્ડા પણ એક્ટિવાના ઈલેક્ટ્રિક વર્ઝનને લોન્ચ કરી શકે છે. કંપનીના CAO અત્સુશી ઓગાટાએ ઈવેન્ટ દરમિયાન ઈલેક્ટ્રિક મૉડલના લૉન્ચને લઈને સસ્પેન્સનો અંત લાવી દીધો છે. તેમણે કહ્યું છે કે હોન્ડા કંપની એક્ટિવાનું ઈલેક્ટ્રિક મોડલ જાન્યુઆરી 2024માં લોન્ચ કરશે.
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
Honda Activaના ઈલેક્ટિક વર્ઝનમાં મળશે સ્વેપેબલ બેટરી
આ સ્કૂટરના ઈલેક્ટ્રિક વર્ઝનમાં ગ્રાહકો સ્વેપ કરી શકે તેવી બેટરી આપશે. હોન્ડાએ થોડા દિવસો પહેલા બેંગલોર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ સાથે ભાગીદારીમાં તેની બેટરી-સ્વેપિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. શરૂઆતમાં નવી સર્વિલનો ઉપયોગ ઈલેક્ટ્રિક ઓટો રિક્ષા માટે કરવામાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોન્ડા તેના ઈલેક્ટ્રિક સ્કૂટરને સ્વેપેબલ બેટરી સાથે લોન્ચ કરી શકે છે. આ સ્કૂટર અદલાબદલી કરી શકાય તેવી બેટરી સાથેનું પ્રથમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર હોઈ શકે છે.
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
જાણો એક્ટિવા ઈલેક્ટ્રિકની કિંમત અને ફીચર્સ
જો હોન્ડાના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરના ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ફ્લેટ સીટ, ઈન્ડિકેટર માઉન્ટેડ ફ્રન્ટ એપ્રન, સીટની નીચે રીમુવેબલ બેટરી સાથે સિલ્વર કલર રેલ જેવા મજબૂત ફીચર્સ મળી શકે છે. આ સ્કૂટર અલગ-અલગ ડિઝાઈન અને પોસાય તેવી કિંમત સાથે ઓફર કરી શકે છે. આ સ્કૂટરની ટક્કર Ather 450X અને TVS iQube, સિમ્પલ એનર્જી વન વચ્ચે થઈ શકે છે. આ સ્કૂટરની કિંમત લગભગ 1.20 લાખ રૂપિયાથી લઈને 1.50 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે