हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
311/ 6
(86)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
AFGHAN CRISIS
Afghan crisis News
pm modi
ફરી પાક- તૂર્કીને મોટો ઝાટકો: અનેક કાવાદાવા છતાં FATFના ગ્રે લિસ્ટમાં યથાવત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત G-20 નેતાઓએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ માટે તેમના સંપૂર્ણ સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે. તેઓએ માન્યું છે કે મની લોન્ડ્રિંગ, આંતકવાદી ફંડિગ અને પ્રસાર સામે લડવા માટે કરવામાં આવેલા ઉપાયોના અસરકારક અમલીકરણ માટે નાણાકીય બજારોમાં વિશ્વાસ જગાડવા અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાની અખંડિતતાનું રક્ષણ કરવા માટે જરૂરી છે.
Nov 1,2021, 16:05 PM IST
bollywood
Salman, Shah Rukh Khan થી લઈ Dilip Kumar સુધી આ સિતારાઓનું છે અફઘાન કનેક્શન!
ઝી બ્યૂરો, અમદાવાદઃ તાલિબાનના કારણે અફઘાનિસ્તાનથી કેટલાક લોકો ભારત પરત ફરી રહ્યા છે. ઘણા વર્ષોથી અફઘાનિસ્તાનમાં રહેતાં લોકો પણ હવે ભારત આવી રહ્યા છે. ત્યારે, એવા પણ અનેક ભારતીયો છે, જેમનું મૂળ અફઘાન છે. પણ તેઓ વર્ષોથી ભારતમાં વસી ગયા છે. ત્યારે, આજે અમે તમને એવા ઘણા ફિલ્મી સિતારો વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમનું મૂળ અફઘાની છે.
Sep 9,2021, 11:59 AM IST
afganistan
Taliban ના લીધે બદનામ Afganistan માં ઝન્નત જેવા સુંદર સ્થળો પણ છે! જુઓ અદભુત અફઘાન
અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી હટી ચુકી છે. તાલિબાનોએ હવે પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કાબૂ મેળવી લીધો છે. ત્યારે, તાલિબાનનું નામ સાંભળતા જ લોકો મનમાં અફઘાનિસ્તાનની ખૌફનાક તસ્વીરો દિમાગમાં આવે છે. પણ અફઘાનિસ્તાનની ઘણી અલગ તસ્વીરો પણ છે. જે ખુબ જ અદ્ભુત અને ખુબસુરત છે. તો ચાલો આજે તમને બતાવ્યે અફઘાનિસ્તાનની સૌથી સુંદર 10 જગ્યાઓની તસ્વીરો.
Sep 2,2021, 6:10 AM IST
Afghanistan
તાલિબાનોના ખૌફને લીધે પરિવાર માટે 10 વર્ષ સુધી પુરુષ બનીને રહેનારી મહિલા વિશે જાણો
WOMAN LIVED AS MAN IN AFGHANISTAN IN FEAR OF TALIBAN: અફઘાની લેખક નાદિયા ગુબામ તાલિબાનના પહેલાં શાસનથી એટલી ખોફમાં હતી કે, તે 10 વર્ષ સુધી પોતાની ઓળખ છુપાવવા માટે પુરુષ બનીને રહી. જેથી તે પોતાના પરિવારનું પેટ ભરી શકે.
Aug 29,2021, 6:20 AM IST
Trending news
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો
Ahmedabad
દિવ્યાંગ તરુણે ગુજરાતનું નામ કર્યું રોશન, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો બાળ પુરસ્કાર
Agriculture
ગુજરાતની ખેતીલાયક જમીન પર મોટું જોખમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
Hina Khan
હિના ખાનના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! બ્રેસ્ટ કેન્સરની સારવાર દરમિયાન આ શોથી કરશે કમબેક
lifestyle
બુલેટપ્રૂફ કોફી! જાણો કેવી રીતે સામાન્ય કોફી બટરની સાથે મળીને બની ગઈ બુલેટપ્રૂફ
Social Work
ગુજરાતમાં પહેલીવાર દિવ્યાંગોને કરાવાયો ગીર પ્રવાસ, માણી પ્રકૃતિની મહેંક
surat
શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો