aicc

CWC ની બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ, જાણો તેમણે શું કહ્યું

કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદ પર અનૌપચારિક વિચાર વિમર્શ થયો. આ બેઠકમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને અધ્યક્ષ પદ સંભાળવું જોઇએ. આ પ્રસ્તાવ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. 

Oct 16, 2021, 06:45 PM IST

જોખમમાં Punjab ના મુખ્યમંત્રીની ખુરશી? કેપ્ટને પણ બોલાવી સમર્થકોની બેઠક

પંજાબ (Punjab) માં સીએમ અમરિંદર સિંહ (CM Amarinder Singh) ની ખુરશી જોખમમાં છે. આજે સાંજે 5 વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક (Legislature Party Meeting) છે. આવી સ્થિતિમાં અટકળો તેજ થઈ ગઈ છે કે શું કેપ્ટનની ખુરશી જોખમમાં છે?

Sep 18, 2021, 12:40 PM IST

ગુજરાતમાં વરસાદી આફત છતા મુખ્યમંત્રી રૂપાણી રશિયાના પ્રવાસે: શક્તિસિંહ ગોહિલ

ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર પુરથી પ્રભાવીત છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રશિયાના પ્રવાસે હોવાની ઘટનાની શક્તિસિહે ટીકા કરી તેમણે કહ્યુ કે, ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે મુશ્કેલી પેદા થઈ છે અને જે મૃત્યુ થાય તે નિવારી શકાયા હોત ગુજરાત પાણીથી ત્રસ્ત છે અને મુખ્યમંત્રી રશિયામાં ફરે છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીએ રશિયામાં જવાને બદલે લોકોની વચ્ચે રહેવું જોઈએ. 

Aug 12, 2019, 09:00 PM IST
Gujarat: Congress Leaders meet ahead of Vidhansabha Session PT4M33S

વિધાનસભાના સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી

વિવિધ મુદ્દાઓને લઈ કોંગ્રેસ ગૃહમાં સરકારને ઘેરશે, આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના MLA તૂટે નહીં તે માટે પ્રયાસ કરાવામાં આવ્યો છે. તથા રાહુલ ગાંધી કોંગેસના અધ્યક્ષ તરીકે રહે તે માટે ઠરાવ કરવામાં આવ્યો.

Jun 2, 2019, 05:00 PM IST
Gujarat: Congress Holds meeting to Evaluate Loss in LS Polls 2019 PT6M36S

લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હારનાં કારણો પર ચર્ચા કરવા માટે પ્રદેશ કોંગ્રેસ કારોબારીની બેઠક

બેઠકમાં કારોબારીનાં સભ્યો સાથે તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો હાજર રહ્યાં. બેઠકમાં પાર્ટી સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને જવાહર લાલ નેહરૂના માર્ગે સંઘર્ષ ચાલુ રાખશે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો, સાથે રાહુલ ગાંધી AICCનાં અધ્યક્ષ સ્થાને રહી કાર્યકરોને માર્ગદર્શન આપે તે અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

Jun 2, 2019, 01:30 PM IST

રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની 52 સીટો આવી છે, દેશનાં 17 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ નથી, કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં શૂન્ય, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં પાર્ટી માત્ર 2 સીટ જીતી શકી

May 25, 2019, 05:02 PM IST

વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુરૂદાસ કામતનું 63 વર્ષની ઉંમરે નિધન

ગત એપ્રિલ મહિનામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા એઆઇસીસીના મહાસચિવ ગુરૂદાસ કામતે પાર્ટીમાં પોતાના બધા પદો પરથી રાજીનામું આપી દીધું હતું.

Aug 22, 2018, 10:06 AM IST

કોંગ્રેસમાં મોટું પરિવર્તન: જનાર્દન દ્વિવેદીનાં બદલે ગહેલોતને બનાવાયા સંગઠન મહાસચિવ

ગહેલોતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચાવીરૂપ ભુમિકા ભજવતા કોંગ્રેસને મજબુત પરિસ્થિતીમાં પહોંચાડ્યું હતું

Mar 30, 2018, 08:40 PM IST

મણિશંકર પર સિદ્ધુનું વ્યંગ: જે પ્યાદાઓ ઔકાત ભુલી જાય છે તેને કચડી નંખાય છે

કોંગ્રેસનાં હાંકી કઢાયેલા વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરની કોંગ્રેસ પાર્ટીમાં આંટાફેરા અંગે નવજોતસિંહ સિદ્ધુએ વિરોધ કર્યો

Feb 24, 2018, 08:58 PM IST

લોકસભા પૂર્વે કોંગ્રેસ દ્વારા વિપક્ષને એક કરવા સાથે રાહુલનું પ્રોજેક્શન શરૂ

મોદીની આપખુદ શાહીમાંથી આઝાદી અપાવી શકે તેવા એક માત્ર નેતા રાહુલ ગાંધી છે: સુરજેવાલ

Feb 4, 2018, 10:36 PM IST