cwc

'CWC ની બેઠકમાં સરદાર પટેલ વિશે બોલાયા અપશબ્દ' ભાજપનો કોંગ્રેસ પર મોટો આરોપ

ભાજપે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહ્યો છે. કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે.

Oct 18, 2021, 01:41 PM IST

Congress માં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક વર્ષ માટે ટળી, પાર્ટીએ જાહેર કર્યું ઇલેક્શન શિડ્યૂલ

કોંગ્રેસ (Congress) માં અધ્યક્ષ પદની ચૂંટણી એક વર્ષ માટે ટળી ગઇ છે. હવે કાયમી અધ્યક્ષ પર નિર્ણય આગામી વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે. આ નિર્ણય શનિવારે આયોજિત થયેલી કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC) ની બેઠકમાં થયો. 

Oct 16, 2021, 11:30 PM IST

CWC ની બેઠકમાં રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ, જાણો તેમણે શું કહ્યું

કોંગ્રેસ કાર્યસમિતિ (CWC) ની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદ પર અનૌપચારિક વિચાર વિમર્શ થયો. આ બેઠકમાં હાજર વરિષ્ઠ નેતાઓની સલાહ હતી કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ને અધ્યક્ષ પદ સંભાળવું જોઇએ. આ પ્રસ્તાવ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તે તેના પર વિચાર કરશે. 

Oct 16, 2021, 06:45 PM IST

કોંગ્રેસની સ્થિતિ હાલ વિભાજિત ગૃહ જેવી, નવા 'અધ્યક્ષ' માટે જોવા મળ્યા બળવાખોર તેવર

કોંગ્રેસ પાર્ટીમાં નવા અધ્યક્ષની પસંદગી માટે સોમવારના કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની મહત્વ બેઠક થવા જઇ રહી છે. આ બેઠક પૂર્વે જ પાર્ટીના નેતાઓમાં 'અધ્યક્ષ' પદને લઈને મતભેદો ઉભા થયા છે. વર્તમાન સાંસદો અને પૂર્વ મંત્રીનું જૂથ પાર્ટીમાં 'સામૂહિક નેતૃત્વ' માંગ કરી રહ્યાં છે.

Aug 23, 2020, 09:54 PM IST

ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ, કોંગ્રેસના ટોચના નેતૃત્વમાં ફેરફાર માટે નેતાઓએ લખ્યો પત્ર

કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની આવતી કાલે સોમવારે બેઠક થવાની છે. એવી પણ અટકળો થઈ રહી છે કે શું એકવાર ફરીથી પાર્ટીની કમાન પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવશે? CWCની બેઠકની બરાબર પહેલા એટલે કે રવિવારે પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફાર 'પરિવર્તન' ની માગણી કરી છે.

Aug 23, 2020, 01:03 PM IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇને CWC ની લીલીઝંડી, આવતીકાલે મુંબઇમાં લેવાશે નિર્ણય

મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવવાને લઇને કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કરી લીધો છે. ગુરૂવારે કોંગ્રેસ કાર્યકારિણી (સીડબ્લ્યૂસી)ની બેઠક થઇ, જેમાં શિવસેનાની સાથે મહારાષ્ટ્રમાં ગઠબંધનના મુદ્દા પર ચર્ચા થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર સીડબ્લ્યૂસીએ શિવસેના સાથે ગઠબંધનને લીલીઝંડી આપી દીધી છે.

Nov 21, 2019, 11:59 AM IST

કોંગ્રેસે બોલાવી ઇમરજન્સી બેઠક, સોનિયા ગાંધીના ઘરે પહોંચ્યા નેતા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને સંસદના શિયાળુ સત્રને લઇને આજે સવારે 9:30 વાગે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પાર્ટીની વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ના આવાસ 10 જનપથ પર આયોજિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રિય મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વિટ કરી જાણકારી આપી છે.

Nov 21, 2019, 09:54 AM IST

16 વર્ષની સગીરાને વેચીને બાળ લગ્ન કરાવવાના મુદ્દે પિતા-પતિ-દલાલ સામે ગુનો નોંધાયો

દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન (Child Marriage) નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા અધિકારી (CWC) દ્વારા પોલીસ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 

Oct 18, 2019, 08:33 AM IST

રાહુલની સતત ના...છતાં કોંગ્રેસના અધ્યક્ષ પદે સોનિયા 'ગાંધી', ખાસ જાણો કારણ 

અઢી મહિનાની મથામણ બાદ આખરે કોંગ્રેસે પોતાના અધ્યક્ષ પદ માટે યોગ્ય વ્યક્તિ શોધી લીધા. સોનિયા ગાંધીને કોંગ્રેસના નવા વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. જો કે તેમની નિયુક્તિ અનેક સવાલો પણ ઊભા કરતી ગઈ. રાહુલ ગાંધીએ જ્યારે અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું તો કહ્યું હતું કે આ વખતે કોઈ ગાંધી નહેરુ પરિવારમાંથી અધ્યક્ષ નહીં હોય. પરંતુ એકવાર ફરીથી આ પદ ગાંધી પરિવાર પાસે જ ગયું. 

Aug 11, 2019, 07:46 AM IST

કોંગ્રેસને આજે મળી જશે નવા અધ્યક્ષ!, CWCએ રાહુલને અધ્યક્ષ પદે રહેવા કરી ભલામણ 

લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની સજ્જડ હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ હવે નવા અધ્યક્ષ માટેની કવાયત ચાલુ છે.

Aug 10, 2019, 03:13 PM IST
Congress To Hold CWC Meeting Amid Leadership Crisis PT6M50S

કોંગ્રેસના નવા અધ્યક્ષનું નામ થઈ શકે છે નક્કી, જુઓ વિગત

કોંગ્રેસ વર્કિંગ કિમીટી (CWC)ની બેઠક શરૂ થઈ ગઈ છે. આજે કોંગ્રેસ અધ્યક્ષનું નામ નક્કી થઈ જશ. કોંગ્રેસે તમામ રાજ્યો 5 ગ્રુપમાં વહેંચ્યા. એક કમિટીનું ગઠન કરી નવા કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરાશે. પૂર્વોત્તર, પૂર્વ, ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ઝોન બનાવીને કોંગ્રેસ અધ્યક્ષ માટેના 5 નામ નક્કી કરવામાં આવશે.

Aug 10, 2019, 01:30 PM IST

10 ઓગષ્ટે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, મિલિંદ દેવડાએ બે નામનો દાણો દબાવ્યો

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું કે, સીડબલ્યુસીની આગામી બેઠક 10 ઓષ્ટે 11 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(AICC) મુખ્યમથકમાં આયોજીત કરવાનો નિર્ણય લેવાયો છે

Aug 4, 2019, 08:17 PM IST

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કરી માગ, મનમોહનની અધ્યક્ષતામાં મળે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કર્ણ સિંહે જણાવ્યું કે, 'રાહુલ ગાંધી દ્વારા 25 મેના રોજ રાજીનામું આપી દેવાયા પછી પાર્ટીમાં ભ્રમની સ્થિતિ પેદા થઈ છે. પાર્ટીના નેતાઓ વેરવિખેર થઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. રાહુલને રાજી કરવામાં એક મહિનો વેડફાઈ ગયો છે.'
 

Jul 8, 2019, 07:21 PM IST

નવા કોંગ્રેસ અધ્યક્ષ પર નિર્ણય સામુહિક રીતે કરવામાં આવશે: વેણુગોપાલ

વેણુગોપાલે તેમ પણ સ્પષ્ટ કર્યું કે આગામી કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક સુધીમાં રાહુલ ગાંધી અધ્યક્ષપદ પર યથાવત્ત રહેશે

Jul 4, 2019, 12:17 AM IST

રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !

કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીનાં બદલે કોઇ બીજા નેતાની પસંદગી મુદ્દે ચાલી રહેલી અટકળો અંગે પુછવામાં આવતા પાર્ટીના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ગુરૂવારે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીદો હતો. સંસદ ભવન પરિસરમાં આ અંગે પુછવામાં આવતા સોનિયાએ પત્રકારોને કહ્યું કે, નો કોમેન્ટ (કોઇ ટીપ્પણી નહી). બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના આગામી પગલા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે કહ્યું કે, તેઓ પોતાના અંગે કોઇ નિર્ણય નહી લે. 

Jun 20, 2019, 05:36 PM IST

"દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીના સ્તરમાં થયો ઘટાડો": કેન્દ્રીય જળ આયોગ

દેશના 91 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર 30 મેના રોજ પુરા થયેલા સપ્તાહમાં અગાઉના અઠવાડિયાની સરખામણીએ 1 ટકા ઓછું થઈ ગયું છે

Jun 3, 2019, 08:55 AM IST

જો રાહુલ ગાંધી રાજીનામાની જીદ્દ પકડી રાખશે તો ભાજપની ચાલ સફળ થઇ જશે: પ્રિયંકા

રાહુલ ગાંધી હજી પણ રાજનામાની જીદ્દ પકડીને બેઠા છે, જ્યારે પાર્ટીના સીડબલ્યુસી બેઠક ઉપરાંત તમામ સર્વોચ્ચ નેતાઓ આવું પગલુ નહી ભરવા માટે અપીલ કરી રહ્યા છે

May 26, 2019, 06:43 PM IST

લોકસભા 2019 મારા માટે ચૂંટણી નહી તિર્થયાત્રા હતી, નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ સેન્ટ્રલ હોલ ખાતે એનડીએના સાંસદોની ઔપચારિક મીટિંગમાં મોદીને દળનાં નેતા તરીકે ચૂંટવામાં આવશે

May 25, 2019, 05:20 PM IST

રાહુલ ગાંધીએ ધર્યુ રાજીનામું, કોંગ્રેસના સભ્યોએ કહ્યું તમારી જરૂર છે

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટીની 52 સીટો આવી છે, દેશનાં 17 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ પણ ખુલ્યુ નથી, કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં શૂન્ય, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં પાર્ટી માત્ર 2 સીટ જીતી શકી

May 25, 2019, 05:02 PM IST
Delhi Congress CWC Meeting PT2M34S

આજે દિલ્લીમાં મળશે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, જુઓ શું કરાશે ચર્ચા

આજે દિલ્લીમાં મળશે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક, બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામ અંગે થશે ચર્ચા, બેઠકમાં રાહુલ ગાંધી મુકશે રાજીનામાનો પ્રસ્તાવ

May 25, 2019, 12:00 PM IST