हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
121/ 2
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
All India Weather
All india weather News
IMD Weather Forecast
હવે અહીં આવી રહ્યું છે 'મહાતોફાન', 140ની સ્પીડથી પવન ફૂંકાશે! અરબ સાગરમાં પણ હલચલ
All India Weather Forecast: ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે. અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે. બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર, બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે. પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે.
May 28,2024, 17:36 PM IST
Weather Forecast
આવી રહ્યું છે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હવામાનમાં જબરદસ્ત પલટાની શક્યતા
Gujarat weather : આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. આ ઉપરાંત સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કેરળમાં વરસાદ પડ્યો છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે કે નહીં તે પણ ખાસ જાણો.
Mar 13,2024, 10:17 AM IST
Weather Forecast
72 કલાક ભારે! આ વિસ્તારોમાં ઠંડી, વરસાદ-હિમવર્ષાની ત્રિપુટી જીવવું ભારે કરશે
Gujarat Weather Forecast: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એકવાર ફરીથી હવામાનમાં પલટો જોવા મળશે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી.
Mar 7,2024, 11:44 AM IST
Weather Forecast
આ તારીખથી ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે! ચિંતાજનક છે હવામાન વૈજ્ઞાનિકોની આ આગાહી
ગરમીને લઈને વેધર એક્સપર્ટ્સે જે ભવિષ્યવાણીઓ કરી છે તે ચિંતા ઉપજાવનારી છે. મીડિયા રિપોર્ટમાં આઈએમડીના પૂર્વ મહાનિદેશક કે જે રમેશના હવાલે જણાવવામાં આવ્યું છે કે પ્રી મોનસૂન સીઝનમાં આ વખતે પણ બે વર્ષની જેમ જ જોવા મળશે.
Feb 29,2024, 16:13 PM IST
IMD Alert
આ વિસ્તારો માટે આજે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદની કરાઈ છે આગાહી
IMD Weather Forecast: ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આઈએમડીએ ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને મંગળવારે ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરેલું છે.
Sep 18,2023, 7:43 AM IST
gujarat weather forecast
આજે અમરેલી સહિત આ જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: આજે પણ અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારો માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સિવાય દેશના અનેક ભાગો માટે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Jul 19,2023, 10:39 AM IST
heavy rain
24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો આજે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની આગાહી
All India Weather Update: હિમાચલ પ્રદેશથી લઈને ઉત્તરાખંડ અને પંજાબથી લઈને દિલ્હી સુધી છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદનો કહેર ચાલુ છે. હવામાન વિભાગે આજે પણ દેશના 24 રાજ્યોમાં વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશમાં આજે થોડી રાહત મળી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ પ્રવાસીઓ ફસાયેલા છે.
Jul 12,2023, 7:49 AM IST
weather update
25 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી, અત્યાર સુધીમાં 23 લોકોના મોત, શાળા-કોલેજો બંધ
Monsoon Update: દિલ્હી સહિત નોર્થ ઈન્ડિયામાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. વરસાદના કારણે વિવિધ ઠેકાણે થયેલા અકસ્માતમાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હી-NCR થી લઈને જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પૂર આવી ગયું છે.
Jul 10,2023, 9:04 AM IST
Trending news
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Gujarat politics
લાડાણી ભાજપમાં આવતા જવાહર ચાવડા નારાજ! જાણો માંડવિયાના કયા નિવેદનથી લાગ્યું ખોટું?
dinner habits
હેલ્થ ટિપ્સ! રાતે ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન
meteorological department
ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર