हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Anganwadi workers
Anganwadi workers News
breaking news
મહિલા દિને નારી શક્તિના વધામણાં! ગુજરાત સરકારે એક સાથે આપી 9 હજાર બહેનોને નોકરી
મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં 9 હજારથી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણુક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો.
Mar 8,2024, 16:31 PM IST
gujarat
"યોગ્ય પગાર આપો નહિતર ખુરશી ખાલી કરો", રાજકોટમાં સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓનો વિરોધ
Gujarat: Protest of Anganwadi workers over various unresolved demands enters day 2 in Rajkot
Feb 17,2024, 16:15 PM IST
Anganwadi workers
આ રાજ્યમાં આંગણવાડી કાર્યકર્તાઓને ભેટ, નિવૃતિની ઉંમર વધારી કરવામાં આવી 65 વર્ષ
Anganwadi Helpers Recruitment: આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) ને છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે મોટી ભેટ આપી છે. નિવૃત્તિ વયમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.
Sep 16,2023, 9:46 AM IST
vijay rupani
આંગણવાડી કાર્યકર્તા અને અધિકારીનો ફોન ચાલુ ફરજમાં સ્વીચ ઓફ આવતા CM રૂપાણી
પોતાના સરકારી કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તે જોવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આકસ્મિક ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. હવેથી દરેક વિભાગોમાં આ રીતે મુખ્યમંત્રી અને મંત્રી સ્તરેથી આકસ્મિક ચેકિંગ કરાશે. ત્યારે પહેલા જ ફોનમાં આંગણવાડી બહેનો (Anganwadi workers) અને અધિકારીઓને સંપર્ક કરાયો હતો, જેમાં તમામનો નંબર બંધ આવ્યો હતો. મુખ્યમંત્રીની મોબાઈલ રેડમાં તમામનો ફોન બંધ આવ્યો હતો. કર્મચારીઓના ફોન બંધ આવતા તેમણે કડક ચેતવણી આપી હતી. સ્ટેટ કન્ટ્રોલ રૂમ (State control room) કાર્યરત થવા દરમિયાન મુખ્યમંત્રીએ કરેલી ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ (Audio Viral) થયો છે.
Oct 11,2019, 12:15 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર