antibodies

Covid-19: આખરે ગુજરાતીઓમાં કોરોના વિરુદ્ધ આટલી બધી એન્ટીબોડી બની કેવી રીતે? વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

કોરોનાને નષ્ટ કરતી એન્ટીબોડી આખરે ગુજરાતીઓમાં આટલી બધી ક્યાંથી આવી ગઈ? આ રહસ્યનો વૈજ્ઞાનિકોએ આ રીતે કર્યો ખુલાસો. વાંચો અહેવાલ

Sep 26, 2021, 09:08 AM IST

Birth Control: કોન્ડોમ-પિલ્સની ઝંઝટ થશે ખતમ, સ્પર્મને રોકવાની આવી ગઇ નવી રીત

બર્થ કંટ્રોલ (Birth Control) માટે વિવિધ પ્રકારની રીત હોય છે પરંતુ મોટાભાગન લોકો કોન્ડોમ અને દવા વડે જ બધાને સરળ અને પ્રભાવી ગર્ભનિરોધક ગણે છે. જોકે ઘણા લોકો એવા છે જે પ્રેગ્નેસી ઇચ્છતા નથી પરંતુ તેમછતાં તે કોઇપણ પ્રકારનું પ્રોટેશન લેતા નથી.

Sep 6, 2021, 10:09 PM IST

Anti-sperm Antibodies: હવે કોન્ડોમ, કૉપર-ટીની ઝંઝટમાંથી છૂટકારો મળી જશે!, જાણો કેવી રીતે 

આવનારા સમયમાં હાલના ગર્ભનિરોધક (Contraception) ઉપાયો વગર પણ પ્રેગનેન્સી રોકી શકાશે. બની શકે કે કોન્ડોમ, કૉપર-ટી કે અન્ય માધ્યમનો જરૂર જ ન પડે. 

Aug 17, 2021, 07:31 AM IST

ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ

કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે. 

Jul 20, 2021, 07:48 AM IST

Corona: મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી હાજર, સીરો સર્વેમાં સામે આવી માહિતી

મુંબઇમાં, એકથી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટિબોડીઝ હાજર છે.
 

Jun 28, 2021, 08:16 PM IST

મહાબળેશ્વરની ગુફાઓમાંના ચામાચીડિયાને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

  • મહારાષ્ટ્ર (Maharashtra) ના પ્રખ્યાત હિલ સ્ટેશન મહાબળેશ્વર (Mahabaleshwar) ની ગુફામાં રહેતા ચામાચીડિયામાં નિપાહ વાયરસની વિરુદ્ધ એન્ટીબોડીની હાજરી જોવા મળી

Jun 22, 2021, 08:26 PM IST

ભારતમાં ફાઇઝર વેક્સિન આવતા પહેલા મળ્યા મોટા સમાચાર, દેશમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ પર છે ઓછી અસરકારક

ભારતમાં જલદી કોરોનાની વધુ એક વેક્સિન ફાઇઝર આવી શકે છે. પરંતુ દેશમાં આ રસીની એન્ટ્રી થાય તે પહેલા લાન્સેટના નવા રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. 

Jun 4, 2021, 08:07 PM IST

કોરોના સંક્રમણ બાદ સાજા થયેલા લોકો પર આ વેક્સીન છે 7 ગણી અસરકારક

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇલ્સ કેરોલે એમ પણ કહ્યું હતું કે લોકોએ વેક્સીનના બંને ડોઝ લેવા જોઈએ, કારણ કે હજી સુધી તે સાબિત થયું નથી કે વેક્સીનનો માત્ર એક જ ડોઝ પૂરતો છે.

Mar 29, 2021, 06:03 PM IST

માતાને લાગી હતી કોરોના વેક્સિન, નવજાત બાળકીમાં હાજર છે એન્ટીબોડીઃ ડોક્ટર

કોરોના સંકટમાં જીવી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. કોરોનાની રસી લેનાર એક ગર્ભવતી મહિલાની નવજાત બાળકીના લોહીના નમૂનામાં એન્ટીબોડી મળ્યા છે. 

Mar 18, 2021, 04:33 PM IST

Coronavirus: વેક્સિન બાદ AstraZenecaએ તૈયાર કરી નવી 'દવા', બચાવી શકે છે કોરોનાથી

કોરોના વાયરસ (Coronavirus)થી બચવા માટે ઘણા દેશોમાં કોરોના વેક્સિન (Corona Vaccine)ને મંજૂરી આપવામાં આવી છે. આ પછી, હવે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા (AstraZeneca)ને મોટી સફળતા મળી છે. એસ્ટ્રાઝેનેકાએ એન્ટિબોડીઝ તૈયાર કરી છે

Dec 26, 2020, 10:37 PM IST

કોરોના પર આ 3 બાળકોની અદભૂત સ્ટોરી, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળી રહ્યા છે...આવું કઈ રીતે?

જે માતા પિતાને સતત પોતાના બાળકોની ચિંતા હોય છે કે તેમના બાળકો કોરોનાની ઝપેટમાં ન આવે તેમણે આ અહેવાલ ખાસ વાંચવાની જરૂર છે. 

Nov 20, 2020, 07:16 AM IST

સમગ્ર દુનિયાને Coronavirus આપનાર શહેરમાંથી Lockdown પૂર્ણ, જાણો બહાર ફરવા માટે શું છે શરત

ચીનના જે શહેરમાંથી કોરોના વાયરસ સક્રમણની શરૂઆત થઈ હતી. આજે તે ખુલી રહ્યું છે. લગભગ ત્રણ મહિનાના લોકડાઉન બાદ વુહાન શહેરમાંથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સંક્રમણને રોકવા માટે સૌથી પહેલા લોકડાઉનની શરૂઆત પણ આ શહેરમાંથી થઈ હતી. વુહાનથી નીકળલા જીવલેણ કોરોના વાયરસના કારણે આજે દુનિયાના 184 દેશોમાં લગભગ 14 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. ચીનના શહેરથી નીકળીને આ વાયરસના કારણે 82 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

Apr 8, 2020, 11:43 AM IST