appointed

AHMEDABAD : 11 વર્ષની બાળકીની કલેક્ટર તરીકે નિમણુંક, જુઓ આંખો ભીની જરૂર થશે

'મારી ૧૧ વર્ષની દિકરી ફ્લોરા ઘોરણ ૭માં અભ્યાસ કરી રહી છે. ભણી-ગણીને કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે બિમાર છે. ડોક્ટરે કીધું છે કે તેને બ્રેઇન ટ્યુમર છે. જેથી અમે બધા ખૂબ જ ચિંતીત છીએ. ચિંતા તેના સ્વપ્નને પૂર્ણ કરવાની પણ છે કે હવે તે ક્યારેય કલેક્ટર બની શકશે ? શું ક્યારેય મારી દિકરી ફ્લોરાનું કલેક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થશે ખરૂ ?’ અને ફ્લોરા એક દિવસ માટે કલેકટર બનવાનું બાળકીનું સ્વપ્ન પુર્ણ થયું હતું. 

Sep 18, 2021, 11:02 PM IST

આશિષ ભાટિયાની ગુજરાતનાં નવા DGP તરીકે નિમણુંક, કેન્દ્ર દ્વારા મહોર મારવામાં આવી

ગુજરાતનાં હાલનાં DGP શિવાનંદ ઝા આજે શુક્રવારે સેવા નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેની જગ્યાએ IPS આશિષ ભાટિયાની ગુજરાતનાં નવા ડીજીપી તરીકે નિમણુંક થઇ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલતી ગુજરાતનાં નવા ડીજીપી અંગેની અટકળોને અંત આવ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્ર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતનાં ડીજીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડીજીપી માટે ગુજરાત રાજ્યના સરકારે ગૃહ વિભાગને અધિકારીઓની નામોની યાદી મોકલવામાં આવી હતી.

Jul 31, 2020, 07:03 PM IST

દિલ્હીની ચૂંટણી બાદ તમામ પદાધિકારીઓની વરણી કરવામાં આવશે: ભરતસિંહ પરમાર

એકર ગુજરાતમાં સંગઠન પર્વને લઇને ત્રણ મહિનો થઈ ગયો છે. છતાં શહેર જિલ્લાના પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીઓની જાહેરાત અત્યાર સુધી કરવામાં આવી નથી. જેને લઇ અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે, ત્યારે આ વિલંબ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે નિવેદન આપ્યું હતું. સુરતમાં જણાવ્યું હતું કે, ''દિલ્હી ચૂંટણી બાદ તમામ પદો માટે વરણી થઇ જશે અને વિલંબનો કારણ દેશહિત છે જેને લઈ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.

Feb 6, 2020, 05:43 PM IST
Appointed Chairman After Mehsana Urban Bank Meeting PT1M10S

મહેસાણાની અર્બન બેંકની બેઠકમાં ચેરમેનની કરાઇ વરણી

મહેસાણા અર્બન બેંકની કારોબારી બેઠક મળી હતી. જેમાં ચૅરમેન અને વાઇસ ચૅરમેનની વરણી કરવામાં આવી છે. ચેરમેન પદે જી.કે. પટેલ, જ્યારે વાઇસ ચેરમેન પદે કે.કે. પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે એમડી તરીકે પૂર્વ મંત્રી ખોડભાઇ પટેલની વરણી કરવામાં આવી છે.

Sep 25, 2019, 03:45 PM IST
Gujarat: Officers Appointed For BJP's Organizational Election Process PT1M54S

ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની થઈ નિયુક્તિ, જુઓ વિગત

શબ્દશરણ બ્રહ્મભટ્ટને પ્રદેશ ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે. સાંસદ મોહન કુંડારીયાને સહચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી. સદસ્યતા અભિયાન બાદ પ્રદેશ સંગઠનની ચૂંટણીઓ કરાવવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે .

Aug 12, 2019, 06:55 PM IST
Anandiben Patel Appointed As Governor of Uttar Pradesh PT3M24S

આનંદીબેન પટેલ બન્યા યૂપીના રાજ્યપાલ, જુઓ વિગત

યૂપીમાંથી રાજ્યપાલ રામ નાઈકની વિદાય, હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલને બનાવાયા યુપીના ગવર્નર

Jul 20, 2019, 01:50 PM IST

કલરાજ મિશ્ર હિમાચલ પ્રદેશ અને આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત

મોદી સરકારમાં મંત્રી રહેલા કલરાજ મિશ્રને રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત કર્યા છે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રતને ગુજરાતનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આદેશ અનુસાર કાર્યભાર સંભાળવાની તારીખથી જ તેમની નિયુક્તિ પ્રભાવી માનવામાં આવશે. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર સતત બીજી વખત સત્તામાં આવ્યા બાદ રાજ્યપાલનાં પદ પર આ પ્રકારની આ પહેલી મોટી નિયુક્તિ છે. 

Jul 15, 2019, 04:11 PM IST

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલની નિમણુંક મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. 

Jan 19, 2018, 08:42 PM IST