athletics

ગુજરાતમાં સામાન્ય અને પેરા ખેલાડીઓની સહાયમાં ભેદભાવ કરવામાં આવશે નહીંઃ હર્ષ સંઘવી

રમત-ગમત ક્ષેત્રે નિરુત્સાહી તરીકે ગુજરાતને જોવામાં આવે છે ત્યારે ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખેલાડીઓ સાથે ઓપન સંવાદ કરી પડતર માંગણીઓ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો છે.

Jan 5, 2022, 11:42 PM IST

સ્પોર્ટસ ક્ષેત્રે ગુજરાતનો વધુ એક ઝળહળતો સિતારો, આર્મી મેને વૉક રેસમાં મેળવ્યો મેડલ

ગુજરાતીઓ ધારી લે તે ગમે તે ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચી શકે છે. સ્પોર્ટસ ક્ષેત્રે પણ હવે ગુજરાતીઓ કાઠુ કાઢી રહ્યાં છે. સ્પોર્ટસ ક્ષેત્રે વધુ એક ઝળહળતો સિતારો સામે આવ્યો છે. સાગર જોશીએ તાજેતરમાં જ તેલંગાણામાં યોજાયેલી નેશનલ ઓપન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં 35 કિલોમીટર વૉક રેસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 

Sep 25, 2021, 09:24 AM IST

Tokyo Paralympics માં ખેલાડીઓનું રેકોર્ડતોડ પ્રદર્શન, હાઈ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો

Sep 3, 2021, 09:06 AM IST

નેશનલ કક્ષાએ પાવર લીફ્ટિંગ- સ્વીમીંગ અને એથ્લેટીક્સ રમવા રાજકોટના 7 દિવ્યાંગ સિલેક્ટ

રાજકોટના યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 14 વર્ષથી સતત દિવ્યાંગોમાં રહેલી રમત ગમતની પ્રતિભાને બહાર લાવીને તેમને ક્ષેત્રિય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડવાની કામગીરી કરી રહ્યું છે

Mar 16, 2021, 07:59 PM IST

ગજબ દોડે છે આ ખેડૂત પુત્ર, VIDEO જોઈને ખેલ મંત્રી બોલ્યા-'કોઈ તેને મારી પાસે લાવો'

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના રહીશ અને રનર રામેશ્વર ગુર્જરનો ખુલ્લા પગે દોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. આ વીડિયો જોઈને રાજ્ય સરકાર બાદ કેન્દ્ર સરકારના ખેલ અને યુવા કલ્યાણ મંત્રી કિરણ રિજિજૂએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે. રિજિજુએ રનરને એથલેટિક એકેડેમીમાં રાખવાની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું છે. 

Aug 17, 2019, 02:46 PM IST

400m વિઘ્ન દોડઃ ઓલિમ્પિક ચેમ્પિયન દલિલાહ મોહમ્મદે તોડ્યો ટ્રેક એન્ડ ફીલ્ડમાં 16 વર્ષ જૂનો રેકોર્ડ

દલિલાહ મોહમ્મદે એથલેટિક્સની દુનિયામાં 16 વર્ષ જૂના રેકોર્ડને તોડી દીધો છે. તેણે 400 મીટર વિઘ્ન દોડમાં 2003મા રૂસી દોડવીર દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને તોડ્યો હતો. 

Jul 29, 2019, 01:45 PM IST

હિમા દાસે 11 દિવસમાં જીત્યો ત્રીજો ગોલ્ડ મેડલ, અનસને 400 મીટરમાં ગોલ્ડ

આ પહેલા હિમાએ 7 જુલાઈએ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં 200 મીટર રેસને 23.97 સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Jul 14, 2019, 03:12 PM IST

એથલીટ દુતી ચંદે કર્યો ખુલાસો, કહ્યું- મારે સમલૈંગિક સંબંધ છે

દુતી ચંદ ભારતની સમલૈંગિક સંબંધ સ્વીકારનારી પ્રથમ એથલીટ બની ગઈ છે. 
 

May 19, 2019, 03:09 PM IST

ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના આ ખેલાડી, સરકાર પાસે માગી મદદ

અરવલ્લી જિલ્લામાં આવો જ એક ખેલાડી બાબુભાઇ પનોચા જે દેશ માટે કંઇક કરવાની ક્ષમતા રાખે છે અને તે હાલ પોતાની ક્ષમતા પર 2020માં જાપાનમાં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યો છે.

Dec 27, 2018, 06:32 PM IST

YEAR ENDER 2018: ફુટબોલમાં ભારત માટે શાનદાર રહ્યું વર્ષ, U-20 ટીમે આર્જેન્ટીનાને હરાવ્યું

India National Under-20 Football Team ભારતીય ફુટબોલની વાત કરીએ તો, કોચ ફ્લાયડ પિંટોની અન્ડર-20 ભારતીય ટીમે તે કર્યું જેની કોઈને આશા ન હતી. 
 

Dec 24, 2018, 02:18 PM IST

YEAR ENDER 2018: એથલેટિક્સમાં સનસની બનીને ઉભરી હિમા દાસ

Sports Year Ender 2018  હિમા આઈએએએફ વિશ્વ અંડર-20 એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ટોંચનું સ્થાન હાસિલ કરી રાતોરાત સ્ટાર બની ગઈ. ત્યારબાદ તેણે એશિયન ગેમ્સમાં 50.79 સેકન્ડ રેકોર્ડો સમય કાઢીને સિલ્વર મેડલ જીત્યો. 

 

Dec 23, 2018, 11:22 AM IST

ઉસેન બોલ્ટે ડેબ્યુ મેચમાં બનાવ્યા 2 ગોલ, જૂની સ્ટાઈલમાં કરી ઉજવણી

8 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટના શાનદાર બે ગોલની મદદથી સેન્ટ્રલ કોસ્ટ મેરિનર્સે મેકાર્થર વેસ્ટ યુનાઈટેડને એકપક્ષીય ધોરણે 4-0થી હરાવી હતી 

Oct 12, 2018, 10:07 PM IST

એશિયન પેરા ગેમ્સ 2018: શરદ કુમારે ઊંચી કૂદમાં રેકોર્ડની સાથે ગોલ્ડ જીત્યો

ભારત કુલ 50 મેડલ (8 ગોલ્ડ, 17 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં 9મા સ્થાને છે 

Oct 12, 2018, 06:03 PM IST

AFIને આપી અનોખી મિસાલ, એથલીટના અભ્યાસને નુકશાન ન થાય તે માટે ભર્યું આ પગલું

સામાન્ય રીત એવું જાવા મળે છે કે ખેલાડીઓ તેમની રમત માટે પોતાનું ભણતર છોડી દેતા હોય છે. ઘણા ખેલાડીઓએ રમત માટે પોતાના કરિયરને દાવ પર લગાવી દેતા હોય છે જે તેમણે અભ્યાસ કરી બનાવ્યું હોય છે.

Oct 10, 2018, 01:00 PM IST

Asian Games: કેપ્ટન રાનીની હેટ્રિકની મદદથી ભારતીય હોકી ટીમ સેમિફાઇનલમાં

ભારતીય મહિલા ટીમે અંતિમ ગ્રુપ-બી મેચમાં થાઇલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. ટીમે પોતાનો ત્રીજો મેચ જીતીને સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 

Aug 27, 2018, 03:44 PM IST

Asian Games 2018: સેમીફાઇનલમાં હારીને સાયના નેહવાલને મળ્યો કાંસ્ય પદક

ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે. 

Aug 27, 2018, 12:28 PM IST