Gujarat ATS arrests 5 more people linked to Jaish-e-Mohammed
8 terrorists arrested from Gujarat and MP
વિદેશ મોકલવાના બહાને લાખોનું કૌભાંડ કરતો શખ્સ પ્રતિક શાહ ઝડપાયો, બોગસ વિઝા સ્ટીકર બનાવતો...બેંક અકાઉન્ટની તપાસનો ધમધમાટ શરુ, જુઓ VIDEO
Gujarat ATS European bogus visa scam: ગુજરાત એટીએસ એ યુરોપના બોગસ વિઝનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એ.ટી.એસ. દ્વારા લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડ કેસમાં મુખ્ય 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ એ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
ગુજરાત ATSએ ચાર આરોપીની ધરપકડ કરી છે જે બોગસ વિઝાનો ધંધો કરતી હતી...
Gujarat ATS gets big success Al-Qaeda mastermind arrested watch video
Harshvardhan Jain Fraud : યુપીના ગાઝિયાબાદમાં STFની ટીમે હર્ષવર્ધન જૈનની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ એક બંગલો ભાડે લીધો હતો અને તેમાં 4 નકલી દેશોના દૂતાવાસ ખોલ્યા હતા. પોલીસે તેના નકલી દૂતાવાસ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી તેમને લાખોની રોકડ, વિદેશી ચલણ, નકલી પાસપોર્ટ અને નકલી સ્ટેમ્પ જેવી ઘણી ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી હતી.
Ahmedabad News:ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપીને ડીપોર્ટ કરી દેવાયા છે. ત્યારે હવે ATSની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.અમદાવાદથી રાણા સરકાર ઉર્ફ મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશી અને બોગસ ડોક્યુમેન્ટ બેેનાવનારા એક એજન્ટની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Gujarat ATS Drugs Seized: ગુજરાતના દરિયા કિનારે નશાનો કાળો કારોબાર યથાવત છે. જી હાં... ગુજરાતના દરિયાકિનારા પાસેથી ફરી એકવાર 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
BREAKING:Terrorists nabbed from A'bad Airport; Gujarat ATS team to visit Sri Lanka for further probe
એરપોર્ટ પરથી 4 ISISના આતંકીઓ ઝડપી પાડીને મોટી સફળતા હાથ લાગી હતી. આ ઘટનામાં એક પછી એક મોટા ખુલાસાઓ થતા જાય છે. ISISના ચાર આતંકીઓના કનેક્શનમાં શ્રીલંકામાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શ્રીલંકા ટેરરીઝમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ TID દ્વારા વધુ એક 44 વર્ષીય ઈસમની અટકાયત કરાઈ છે.
ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસના ચાર આતંકીઓની ધરપકડ ગુજરાત એટીએસએ કરી હતી. આ આતંકીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડના પહેલા દિવસ આતંકીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી IS (ઈસ્લામિક સ્ટેટ)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ ATSએ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીનની ધરપકડ કરી છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથ ધરી છે.
Ahmedabad News:ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી 4 આઈએસઆઈએસના આતંકી ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના વતની છે.
જૂનાગઢના તોડકાંડ મામલે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, ATSએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
Junagadh graft case: Suspended Police Inspector Taral Bhatt nabbed by Gujarat ATS
રેન્જ આઈ જી નિલેશ જાજડીયા દ્વારા આ મામલે પ્રતિક્રિયા અપાઈ હતી કે કેરળ રાજ્યના અરજદાર કાર્તિક ભંડારીની રજુઆત બાદ SOG મા એકાઉન્ટની માહિતી મેળવાઈ હતી. જેમાં ખાતાઓ ફ્રીઝ કરવા મામલે PI અરવિંદ ગોહિલ અને ASI દિપક જાની દ્વારા મોટી રકમની માંગ કરાઇ હતી.
ATS in action after Gujarat connection of ISIS terrorists caught in Delhi
ATS swings into action after Gujarat-connection of ISIS terrorists nabbed in Delhi comes to the fore
રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી સામાન્ય નાગરિકની જેમ રાજકોટમાં સોની બજારમાં મજૂરી કરતા હતા. તેમજ તેઓની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ તેમજ કારતૂસ પણ કબ્જે કરાયા છે.
3 suspects associated with Al-Qaeda arrested from Rajkot's Soni Bajar by Gujarat ATS