हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Aurangzeb
Aurangzeb News
Gyanvapi
40 હજાર નાગાસાધુઓના બલિદાનથી થથરી ગયો હતો ઔરંગઝેબ! જ્ઞાનવાપીમાં ન દોહરાવી આ ભૂલ
ઈતિહાસ, રિસર્ચર્સ દ્વારા કરાયેલા રિસર્ચ અને વિવિધ પુસ્તકોના આધારે ઔરંગઝેબે ભારતમાં અનેક હિન્દુ મંદિરો તોડ્યા. 1664માં ઔરંગઝેબે વારાણસીમાં આવેલા હિન્દુઓની અસીમ આસ્થાના કેન્દ્ર કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. પરંતુ મહાનિર્વાણી અખાડાના નાગા સાધુઓ આગળ મુઘલ સેના ટકી શકી નહીં.
Jan 26,2024, 14:02 PM IST
Mughal History
એક મહિલાએ ઔરંગઝેબ અને તેની પેઢીઓને કઈ રીતે કરી હતી પાગલ? જાણો કોણ હતી લાલ કુંવર
Mughal History: એક રખાતની વાર્તા જે ઔરંગઝેબના પ્રેમમાં પડી અને પૌત્ર જહાંદર સાથે કર્યા લગ્ન. ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કાર્યમાં સલાહ આપતી હતી. તે રાજાનું ફરમાન બદલી નાખતી જે તેને પસંદ નહોતું.
Jun 26,2023, 16:13 PM IST
Mughal Dynasty
Mughal Harem: ષડયંત્રનો ખતરો કે ડર, મુઘલના હેરમમાં મહિલાઓના રહેતા બે નામ
મુઘલોના હરામની વાર્તાઓ પોત પોતાનામાં રસપ્રદ રહી છે. હેરમના નિયમો અલગ અને ખૂબ જ કડક રહ્યાં છે. મુઘલ બાદશાહ સિવાય અન્ય કોઈ વ્યક્તિને હેરમમાં પ્રવેશવાની મંજૂરી ન હતી. હેરમની શરૂઆત બાબરના સમયથી થઈ હતી, પરંતુ સૌથી વધુ સંગઠિત હેરમ અકબરના સમયમાં બનાવવામાં આવ્યું હતું.
May 12,2023, 22:17 PM IST
Mughal History
એક રખાતની કહાની! જે ઔરંગઝેબના પ્રેમમાં પડી અને પૌત્ર જહાંદર સાથે કર્યા લગ્ન
Mughal History: ઔરંગઝેબની દીકરીઓ અને બહેનોને મુઘલ સલ્તનતમાં લાલ કુંવરનું વધતું વર્ચસ્વ ગમતું ન હતું, હકીકત એ હતી કે તે શાહી કાર્યમાં સલાહ આપતી હતી. તે રાજાનું ફરમાન બદલી નાખતી જે તેને પસંદ નહોતું.
Apr 27,2023, 16:04 PM IST
Mughal
Mughal Empire: શા માટે આ મુઘલ બાદશાહની કબર શોધી રહી છે મોદી સરકાર!
Mughal Empire: દારા શિકોહ શાહજહાંનો મોટો પુત્ર હતો. મુઘલ પરંપરા અનુસાર, તે જ પિતા બાદ સિંહાસન પર બેસવાના હતા પરંતુ આવું થઈ શક્યું નહીં. સત્તાની લડાઈમાં તેમને નાના ભાઈ ઔરંગઝેબના હાથે જ હારનો સામનો કરવો પડ્યો હતો.
Feb 8,2023, 12:46 PM IST
temples destroyed by aurangzeb
ઔરંગઝેબના રાજમાં તોડવામાં આવ્યા હતા 1000 મંદિર, આ સ્થળો પર બનાવવામાં આવી મસ્જિદો
જ્ઞાનવાપી કેસ બાદ ફરી એકવાર મંદિર મસ્જિદોને લઇને ચર્ચા થઇ ગઇ છે. તે જગ્યાઓની વાત થવા લાગી છે, જ્યાં ઔરંગઝેબના રાજમાં મંદિર તોડીને મસ્જિદો બનાવવામાં આવી. ઔરંગઝેબે ભારત પર 1658 થી 1707 સુધી રાજ કર્યું.
May 28,2022, 17:21 PM IST
NCERT Books
મંદિર તોડનારા ઔરંગઝેબને ગણાવી દીધા 'સેક્યુલર', આ રીતે પોલ ખૂલી
સોશિયલ મીડિયા પર હાલ ઔરંગઝેબ અને NCERT ટ્રેન્ડ થઈ રહ્યા છે. જેના પર ખુબ ચર્ચા થઈ રહી છે. તમને ખબર છે કારણ? કારણ કે NCERT માં ઔરંગઝેબ પ્રેમી ગેંગનો ખુલાસો એક RTIમાં થયો છે. NCERTના 'ડિઝાઈનર ઈતિહાસકારો'એ કક્ષા 12મીના ઈતિહાસના પુસ્તકમાં સાંપ્રદાયિકતાના સુલતાન ઔરંગઝેબને સેક્યુલર ગણાવ્યો છે. NCERT ના 12માં ધોરણના પુસ્તકમાં ઈતિહાસ સાથે મજાક કરતા કહેવાયું છે કે ઔરંગઝેબે મંદિર બનાવડાવ્યા.
Jan 14,2021, 23:33 PM IST
જમ્મુ-કાશ્મીર
શ્રીનગરઃ શહીદ ઔરંગઝેબના અપહરણ અને હત્યા કેસમાં ત્રણ સૈનિકોની પુછપરછ
સૂત્રોએ જણાવ્યું કે, આ ત્રણ સૈનિકોની પુછપરછ એવી શંકાને આધારે કરવામાં આવી રહી છે કે તેમણે જાણીજોઈને કે પછી અજાણતા જ ઔરંગઝેબની ગતિવિધિઓની માહિતી લીક કરી હતી કે નહીં.
Feb 6,2019, 17:09 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદ ઔરંગઝેબની હત્યાનો બદલો લેશે તેના આ 50 દોસ્ત, આતંકીઓનો કાળ બનશે!
જૂન 2018માં બરાબર ઈદ પહેલા જ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મીના જવાન ઔરંગઝેબની હત્યા કરી નાખી હતી.
Aug 3,2018, 13:50 PM IST
terrorists
શહીદ ઓરંગજેબની અંતિમ યાત્રામા ઉમટ્યાલોકો,પિતાએ કહ્યું દેશ માટે બધુ કુર્બાન
લશ્કરી જવાન મરે છે કાં તો મારે છે તમારા પુત્રોને લશ્કરમાં મોકલવાનું ક્યારે પણ બંધ ન કરશો, કાશ્મીર માટે તે જરૂરી છે
Jun 16,2018, 14:43 PM IST
જમ્મુ અને કાશ્મીર
શહીદના પિતાની સેનાને દર્દભરી અપીલ, 'ઘાટીમાંથી આતંકવાદને ઉખાડો, નેતા સત્તા
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાના શહીદ જવાન ઔરંગઝેબને આજે સુપુર્દ એ ખાક કરવામાં આવશે. આ અગાઉ સેનાના ઓફિસરોએ ઔરંગઝેબના પિતાની મુલાકાત કરી.
Jun 16,2018, 13:35 PM IST
jammu kashmir
આતંકવાદીઓએ અપહ્યત ઓરંગઝેબની પુછપરછનો વીડિયો વાઇરલ
વીડિયોમાં કોઇ આતંકવાદીનો ચહેરો તો નથી દેખાઇ રહ્યો પરંતુ જવાન ઓરંગજેબની સાથે થયેલી વાતચીતમાંઆતંકવાદીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો છે
Jun 15,2018, 22:01 PM IST
azam khan
એક તરફ જવાનો મરી રહ્યા છે અને દેશનાં વડાપ્રધાન ફિટનેસ- ફિટનેસ રમે છે
આઝમ ખાને વડાપ્રધાન મોદી પર જે વીડિયો મુદ્દે નિશાન સાધ્યું છે તે વીડિયોને વડાપ્રધાને પોતાની અધિકારીક ટ્વીટર એકાઉન્ટથી 13 જુને ઇશ્યું કર્યું હતું
Jun 15,2018, 21:19 PM IST
જમ્મુ કાશ્મીર
કાશ્મીરમાં બેખોફ આતંકીઓને ઠાર કરવા શહીદ ઔરંગઝેબના પિતાનું PM ને અલ્ટીમેટમ
જમ્મુ કાશ્મીરમાં પવિત્ર રમઝાન માસમાં પણ આતંકની હોળી ખેલી રહેલા આતંકવાદીઓએ ગુરૂવારે જધન્ય કૃત્ય કર્યું હતું. જવાનનું અપહરણ કરી હત્યા કરી હતી. શહીદ જવાનના પિતાએ સરકારને આ માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, નહીં તો હું બદલો લઇશ.
Jun 15,2018, 16:10 PM IST
Aurangzeb
કાશ્મીરમાંથી અપહ્યત આર્મી જવાનની હત્યા: પુલવામાંથી શબ મળી આવ્યું
જમ્મુ કાશ્મીરનાં પુલવામાં આતંકવાદીઓએ ગુરૂવારે સેનાના જે જવાને અપહરણ કર્યું હતું. તેની હત્યા મોડી સાંજે કરી દેવાઇ હતી. સેનાના જવાન ઓરંગજેબનું શબ પુલવામાં ગૂસો વિસ્તારમાંથી મળી આવ્યું હતું. અરંગઝેબ પુંછ જિલ્લાનો રહેવાસી હતો. જવાનના અપહરણના સમાચાર બાદ પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર ઓરંગઝેબ તે કમાંડો ગ્રુપનો હિસ્સો હતો, જેમાં હિજ્બુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર માર્યો હતો.
Jun 14,2018, 23:33 PM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર