દુનિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ આજે પણ દુનિયાને ચોંકાવી રહી છે. 2025માં તેમની અનેક વાતો સાચી પડી છે. હવે 2026 માટે તેમણે જે ચેતવણીઓ આપી છે તે પણ ડરામણી છે.