bail

Aryan Khan ની જામીન પ્રક્રિયા પુરી થયા પછી પણ આજે નહીં મળે છુટકારો, જાણો શું છે કારણ?

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના કેસમાં અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બની છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની સાથે તમામ સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જૂહી ચાવલા (Juhi Chawla) જામીન બનવા માટે કોર્ટ પહોંચી હતી. સેશન્સ કોર્ટ પર શાહરૂખ ખાનની ચાર કારનો કાફલો પહોંચી ચૂક્યો છે, જેમાં SRKની રેન્જ રોવર કારનો પણ સમાવેશ થાય છે.

Oct 29, 2021, 06:11 PM IST

જો આર્યન નહીં માને આ શરતો તો રદ્દ થઈ જશે જામીન, દર શુક્રવારે NCB ઓફિસમાં આપવી પડશે હાજરી

અરજદાર આરોપી નંબર 1 - આર્યન શાહરૂખ ખાન, આરોપી નંબર 2 - અરબાઝ એ. મર્ચન્ટ અને આરોપી નંબર 3 - મુનમુન અમિત કુમાર ધામેચાને NDPS એક્ટ હેઠળ સજાપાત્ર ગુના માટે 2021ના સીઆર નંબર 94માં મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Oct 29, 2021, 05:46 PM IST

Aryan Khan ને મળી મોટી રાહત, જામીન મળતાં 25 દિવસ બાદ જેલમાંથી આવશે બહાર

સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે 25 દિવસ બાદ જામીન મળી ગયા છે. આર્યનની સાથે સાથે અરબાઝ અને મુનમુન ધનેચાને પણ જામીન પર છોડવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીનને લઇને ગત ત્રણ દિવસમાં સુનાવણી ચાલી રહી હતી.

Oct 28, 2021, 04:58 PM IST

Aryan Khan એ ઓછામાં ઓછા 5 દિવસ જેલમાં વિતાવવા પડશે, જામીન પર આ તારીખે થશે સુનાવણી

સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન 14 દિવસથી જેલના સળિયા પાછળ છે. ડ્રગ્સ કેસમાં તે એવો ફસાયો છે કે ક્યાયથી પણ રાહત મળતી જોવા મળી રહી નથી.

Oct 21, 2021, 11:08 AM IST

Aryan Khan Case: આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? આ 5 કારણોને લીધે ગૂંચવાયું છે કોકડું 

આર્યન ખાનને જામીન કેમ ન મળ્યા? કોર્ટની આ 5 ટિપ્પણી સમજવી જરૂરી છે. 

Oct 21, 2021, 09:17 AM IST

Aryan Khan drug case Live Updates: બપોરે 2.45 વાગે આવશે આર્યનની જામીન અરજી પર નિર્ણય

મુંબઈ રેવ પાર્ટી મામલે આજે મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપી શકે છે. આજે એ વાતનો નિર્ણય થઈ શકે છે કે આર્યનની જામીન અરજી મંજૂર થાય છે કે ફગાવવામાં આવશે.

Oct 20, 2021, 09:44 AM IST

Rape નો પ્રયત્ન કરનાર આરોપી જામીન લેવા પહોંચ્યો, કોર્ટે કહ્યું- 2000 સ્ત્રીઓના ધોવા પડશે કપડાં

બિહારના મધુબની (Madhubani) જિલ્લાની એક કોર્ટે રેપનો પ્રયત્ન કરનાર એક આરોપીને જામીન માટે અનોખી શરત મુકી છે. કોર્ટે કહ્યં કે જામીનની અવેજમાં આરોપીને બે હજાર મહિલાઓના કપડાં ધોવા પડશે અને પ્રેસ કરવા પડશે.

Sep 23, 2021, 06:44 PM IST

2017 તોફાન: દિનેશ બાંભણીયા સહિત 3ને કસ્ટડીમાં લેવાનો આદેશ બાદ તેઓ જામીન પર મુક્ત

  જેતપુર પાટીદાર અનામત આંદોલનમાં જેતપુરના 34 પાસના કાર્યકરો સામે 2017ના વર્ષમાં રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. જેમાં હાલના ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો પણ સમાવેશ થાય છે. આજે જેતપુર કોર્ટમાં આ કેસ ચાલતા જજે પાસના દિનેશ બાંભણીયા, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાર્દિક સવાણીને જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવા માટેના આદેશ કર્યો છે. જો કે આ મુદ્દે વકીલ દ્વારા જામીન માટે કોર્ટને અપીલ કરવામાં આવી હતી. જેને કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. 

Oct 23, 2020, 06:55 PM IST

લાલુ યાદવને ચાઈબાસા કેસમાં જામીન મળ્યા, છતાં પણ નહીં આવી શકે જેલમાંથી બહાર

લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી મામલે આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ઝારખંડ હાઈકોર્ટમાંથી લાલુ યાદવને મોટી રાહત મળી છે. ચાઈબાસા કોષાગાર કેસમાં તેમને જામીન મળી ગયા છે. આ સાથે જ લાલુ યાદવને બે લાખનો દંડ પણ થયો છે. લાલુ યાદવને 50 હજારના પર્સનલ બોન્ડ પર જામીન અપાયા છે. અડધી સજા કાપી લીધા બાદ તેમને આ જામીન મળ્યા છે. અત્રે જણાવવાનું કે ચાઈબાસા કેસમાં લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. જો કે આ કેસમાં જામીન મળ્યા બાદ હજું પણ લાલુ યાદવ જેલમાંથી બહાર આવી શકશે નહીં. 

Oct 9, 2020, 01:06 PM IST

Corona વડોદરાની જેલના કેદીઓ માટે લાવ્યો સારા સમાચાર

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી 152 કેદીઓને સામૂહિક જામીન આપવાનો નિર્ણય કરાયો છે. આ કેદીઓ એવા છે જેમને સાત વર્ષથી ઓછી સજા મળી છે અને જેલમાં કેદ છે. 

Mar 30, 2020, 09:10 AM IST
Hardik Patel At Surat Court PT2M4S

હાર્દિક પટેલ સુરત કોર્ટમાં થયો હાજર

વિધાનસભા ચૂંટણી સમયે સરથાણા ખાતે આયોજિત એક સભામાં રાજકીય નિવેદન આપવા બાબતે હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. આ કેસમાં સુરત કોર્ટ દ્વારા હાર્દિક સામે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જેને રદ કરવા આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા અને હાલ ચાલી રહેલા ધારાસભ્યો ના પક્ષ પલટા ને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું .

Mar 17, 2020, 04:50 PM IST
Hearing on Hardik Patel bail application PT1M47S

અમદાવાદમાં હાર્દિક પટેલની જામીન અરજી પર આજે ચૂકાદો

અમદાવાદમાં હાર્દિક પટેલની જામીન અરજી પર આજે ચૂકાદો છે. આ ગુનો આંદોલન સમયે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

Feb 17, 2020, 10:00 AM IST
Hardik Patel's Hearing In High Court On Anticipatory Bail Peal Today PT2M58S

હાર્દિક પટેલની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે

કોર્ટમાં ગેરહાજર રહેવા માટેની અરજી આપનારા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક ના વકીલે અગાઉ કોર્ટમાં કરી હતી રજુઆત કે વર્ષ 2015 થઈ 2019 સુધી કેસ માં હાર્દિક ની ધરપકડ કરવામાં નથી આવી તો હવે કેમ ખોટી રીતે હેરાન કરવા આવી રહ્યા છે આ મામલે જવાબ રજૂ કરવા સરકારે સમય માંગ્યો છે.

Feb 12, 2020, 03:55 PM IST
Pranpriya And Priyatatva Bail Granted In Nityanand Ashram Dispute PT3M

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાત્તવના જામીન મંજૂર

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો સાધ્વી આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વ જામીન પર મુક્ત કરવામાં આવી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. અમદાવાદ જિલ્લાના હદ નહિ છોડવા અને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન આપ્યા હતા.

Feb 7, 2020, 09:20 PM IST
High Court Granted Chhabil Patel's Bail In Jayanthi Bhanushali Murder Case PT1M1S

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલના જામીન મંજૂર

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને હાઇકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટએ છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. શરતોને આધારે હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજુર કર્યા છે. પૂર્વ એમએલએ છબીલ પટેલે ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. કેસની તપાસમાં સાથ સહકાર આપવાની શરતે હાઇકોર્ટે જામીન મંજુર કર્યા છે.

Feb 3, 2020, 09:35 PM IST
Corporater Of Danilimada Shahzad Khan Gets 5 Hours Bail PT6M7S

દાણીલીમડાના કોર્પોરેટ શહેઝાદ ખાનને 5 કલાકના મળ્યા જામીન

આજે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સામાન્ય સભામાં દાણીલીમડા કોર્પોરેટર પોલીસ કાફલા સાથે હાજર રહ્યા હતા. કોંગ્રેસના શહેજાદખાન પઠાણ પોલીસ કાફલા સાથે amc આવ્યા હતા. બેઠકમાં હાજર રહેવા કોર્ટે 5 કલાકના જામિન આપ્યા છે. સાંજના 4થી રાતના 9 વાગ્યા સુધીના જામિન મળ્યા છે. શાહઆલમ તોફાન કેસમાં શહેજાદની ધરપકડ થઇ છે.

Jan 29, 2020, 06:45 PM IST

દાણીલીમડા કોર્પોરેટર પોલીસ જાપ્તા સાથે રહેશે હાજર, કોર્ટે આપ્યા 5 કલાકના જામીન

શાહઆલમ તોફાનના કેસમાં આરોપી કોર્પોરેટર શહેજાદખાન પઠાણ હાજર રહેવાનો છે. બોર્ડમાં હાજર રહેવા માટે કોર્ટે તેને પાંચ કલાકના જામીન આપ્યા છે. કોર્પોરેશનની સામાન્ય સભામાં પોલીસ કસ્ટડી સાથે પહેલીવાર આવા કોર્પોરેટર હાજર થતા હોય તેવું નથી.

Jan 29, 2020, 02:17 PM IST
Major Judgement for Godhra convicted PT1M58S

સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને આપ્યા જામીન

સુપ્રિમ કોર્ટે સરદારપુરા નરસંહારમાં દોષિત જાહેર થયેલા 14 લોકોને જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેના નેતૃત્વવાળી પીઠે દોષિતોને જામીન આપ્યા છે અને તેઓની જામીન સમય દરમિયાન સામાજિક કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે.

Jan 28, 2020, 03:40 PM IST
Hardik Patel Gets Bail In Treason Case PT4M57S

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને મળ્યા જામીન

રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા હતા. હવે પછી કેસની તારીખમાં ફરજિયાત હાજર રહેવા હાર્દિકને કોર્ટે આદેશ કર્યો હતો. હાર્દિકના વકીલએ કોર્ટમાં બાહે ધરી આપી હતી કે, બીજી વાર હાર્દિક દ્વારા આવી ભૂલ થાશે નહિ.

Jan 22, 2020, 05:30 PM IST

મરણપથારીએ પહોંચેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને મળ્યા 8 સપ્તાહના જામીન

ડોક્ટરે કોર્ટને નવાઝની તબિયત અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, "તેમની હાલત અત્યંત નાજુક છે. તમામ પ્રયાસો બાદ પણ તેમના પ્લેટલેટમાં વધારો નથી થઈ રહ્યો. તેમને હૃદયરોગનો હુમલો પણ આવી ચૂક્યો છે."
 

Oct 29, 2019, 07:45 PM IST