bat

ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાય છે ભાલના અનેક ગામ, યુદ્ધના ધોરણે તંત્ર કરી રહ્યુ છે કામ

ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર આવેલા ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે

Jun 1, 2021, 11:50 AM IST

કોરોનાથી દુનિયાને હચમચાવી નાખનારા BATની નવી જ પ્રજાતિ મળી, વૈજ્ઞાનિકો ચોંક્યા

વૈજ્ઞાનિકોએ ઓરેન્જ કલરના ચામાચીડિયા શોધી કાઢ્યા છે. 

Jan 14, 2021, 09:37 PM IST

PoK માં પાકિસ્તાને ફરી રચ્યું BATવાળું ષડયંત્ર, આતંકીઓનો કર્યો જમાવડો, ભારતીય સેના અલર્ટ

ભારતીય સેના (Indian Army) સાથે આમને સામને ભીડંત કરવાની તો પાકિસ્તાન (Pakistan) ની તાકાત બહારની વાત છે એટલે હવે તે ફરીથી આતંકીઓની શરણમાં આવી ગયું છે. પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે BATનું ષડયંત્ર રચ્યું છે. આ માટે LoCના 7 લોકેશન પર લગભગ 300 આતંકીઓનો ભારત પર BAT હુમલા માટે જમાવડો કરવામાં આવ્યો છે. 

Oct 19, 2020, 11:47 AM IST

ઓડિશામાં જોવા મળ્યું અત્યંત દુર્લભ 'પ્રાણી', કોરોના વાયરસ સાથે છે કનેક્શન!

આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે એમાં કોઈ જ શક નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયેલો અને તેના ફેલાવવાનું કારણ ચીનના ચામાચિડિયા ગણાય છે. સ્થિતિ એવી છે કે લોકો ચામાચિડિયાના નામથી જ ગભરાવવા લાગ્યા છે. આવામાં એક અનોખુ ચામાચિડિયું જોવા મળ્યું છે. 

Aug 27, 2020, 08:40 AM IST

ભરૂચનું જંત્રાણ ગામ બેટમાં ફેરવાયું, 5 દિવસથી વીજળી પણ ડૂલ; ખેડૂતોની સ્થિતિ કફોડી

ભરૂચ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે જંબુસર તાલુકાના જંત્રાણ ગામની ચારે તરફ પાણી ફરી વળ્યા છે. જ્યારે છેલ્લા 5 દિવસથી ગામમાં વીજળી પણ ડૂલ થઇ જતાં ગ્રામજનોમાં વીજ કંપની માટે આક્રોશ પણ એટલો જોવા મળી રહ્યો છે

Aug 18, 2020, 11:49 AM IST

ચીનથી આવ્યા ચોંકાવનારા સમાચાર, ચિકનમાં પણ કોરોના વાયરસ!

ચીને દાવો કર્યો છે કે બ્રાજીલથી મોકલવામાં આવેલા ફ્રોજન ચિકનની વિંગમાં કોરોના વાયરસ જોવા મળ્યો છે. જોકે ચીનના શહેર શેનઝેન (Shenzhen)ના લોકલ ડિજીજ કંટ્રોલએ બ્રાજીલથી મોકલેલા ફ્રોજન ચિકનનું સેમ્પલ લીધું.

Aug 13, 2020, 11:36 PM IST

Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ

લદ્દાખ  (ladakh) માં ચીની ગલવાન (Galwan valley)થી માંડીને પૈંગાગ વિસ્તારમાં પોતાની સૈનિક ગતિવિધિઓને વધારવામાં લાગી છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે.

Jun 27, 2020, 03:42 PM IST

માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું

કોરોના વાયરસ (corona virus) કેવી રીતે ફેલાયો, દુનિયામાં આ પ્રશ્નને લઈને હજી પણ હકીકત સામે આવી નથી. અમેરિકા સહિત અનેક દેશોના એક્સપર્ટસે જણાવ્યું કે, તેની ઉત્તપત્તિ ચીનના લેબોરેટરીમાંથી થઈ હતી. તો કેટલાકનું કહેવુ છે કે, ચીનના પશુ બજારમાંથી કોરોના ફેલાયો છે. કોરોના વાયરસના સંક્રમણને લઈને ચામાચીડિયું (bat) અને પેંગોલીન પર પણ આંગળીઓ ચીંધાઈ હતી. હવે એક નવુ રિસર્ચ સામે આવ્યું છે. જેમાં કહેવાયુ છે કે, આ મહામારી માણસોના પાળતુ પ્રાણી કૂતરા (dogs) માંથી ફેલાઈ છે. આ દાવો વૈજ્ઞાનિકોએ બોમ્બશેલ સ્ટડીમાં કર્યો છે. 

Apr 16, 2020, 03:49 PM IST

કોરોનાને લઈને ભારતમાં કરાયો ચામાચીડિયા પર ટેસ્ટ, સામે આવ્યું આ સત્ય

ચામાચીડિયાને ઘણા વાયરસનું ઘર માનવામાં આવે છે. આ પહેલા નીપા વાયરસ પણ ભારતમાં ચામાચીડિયામાં જોવા મળ્યો હતો. કોરોના વાયરસ (Coronavirus) અને ચામાચીડિયાના લિંકની વાત પહેલાથી થઈ રહી છે. આઈસીએમઆર (ICMR) અને એનઆઈવી પુણે ચામાચીડિયા પર 2018થી સંશોધન કરી રહ્યાં છે.

Apr 15, 2020, 08:49 PM IST

ચીનમાં Coronavirusનો એકદમ નવો રૂપ આવ્યો સામે, સમગ્ર દુનિયા માટે ખતરાની ઘંટી

કોરોના વાયરસ અંગેના દુનિયાભરના અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે ચીને મોટી રમત રમી છે. કોરોના વાયરસ અંગે ચીન એટલું સ્પષ્ટ નથી જેટલું તે વ્યક્ત કરે છે અને કહે છે, પરંતુ એવું નથી કે ચીનને સજા મળી રહી નથી. નવા સમાચાર એ છે કે કોરોના પાર્ટ ટુની શરૂઆત ચીનમાં થઈ ગઈ છે અને કોરોના પાર્ટ ટુથી ચીનમાં ગભરાટ વધી ગયો છે. ચીનમાં લોકડાઉન સમાપ્ત થવાની ઉજવણી કરી રહ્યા હતા કે હુબેઇ પ્રાંતમાં ફરી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.

Apr 13, 2020, 12:04 AM IST

છોકરીએ પીધો ચામાચિડીયાનો સૂપ, તેના લીધે દુનિયામાં ફેલાયો જીવલેણ કોરોના વાયરસ!

ચીનમાં રહસ્યમય કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. વાયરસની ચપેટમાં આવતાં અત્યાર સુધી 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે તેના 830 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. બીજી તરફ મુંબઇમાં પણ આ વાયરસથી પ્રભાવિત બે દર્દીઓને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Jan 24, 2020, 06:27 PM IST

ચોંકાવનારો ખુલાસો: LoC પાસે આતંકીઓ સાથે મળીને આ ખતરનાક કામ કરી રહી છે PAK સેના

ગુપ્તચર એજન્સીઓને એવી જાણકારી મળી છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT) મોટા એક્શનની તૈયારીમાં છે. ગુપ્ત માહિતી મુજબ સમગ્ર એલઓસી વિસ્તારમાં મોટે પાયે આઈઈડી અને બારૂદી સુરંગો લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે.

Jan 17, 2020, 12:06 PM IST

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ LOC પર BATના 2 કમાન્ડોને માર્યા ઠાર, 1 ભારતીય જવાન શહીદ

સુખવિંદર સિંહ(Sukhvinder Sinh) પંજાબના હોંશિયારપુર(Hoshiyarpur) જિલ્લાના ફતેહપુર ગામનો છે. સેના દ્વારા અપાયેલા નિવેદન અનુસાર, "રાઈફલમેન સુખવિંદર સિંહ એક બહાદ્દુર અને ઈમાનદાર સૈનિક હતો. રાષ્ટ્ર હંમેશાં સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યે સમર્પણ માટે તેમનું ઋણી રહેશે."

Dec 17, 2019, 05:28 PM IST

Video: ભારતીય સેનાએ વધુ એકવાર પાકિસ્તાનની નાપાક હરકતનો કર્યો પર્દાફાશ

ભારતીય સેનાએ (Indian Army) વધુ એકવાર પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) એલઓસી (LoC) સાથે જોડાયેલા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી બેટ (BAT) ઘૂસણખોરીનો હિન પ્રયાસ કરાયો હતો. જોકે ભારતીય સેના દ્વારા આ પ્રયાસનો પર્દાફાશ કરાયો છે અને વધુ એકવાર પાકિસ્તાનના નાપાક કાર્યને વિશ્વ સામે ખુલ્લુ પાડ્યું છે.

Sep 18, 2019, 10:19 AM IST

સેનાએ પાકિસ્તાનની BAT દ્વારા LoC પર ઘુસણખોરીના પ્રયાસનો વીડિયો બહાર પાડ્યો

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાએ એક ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ફોર્સના ચાર જવાનોને મારી નાખવાનો પણ દાવો કરાયો હતો. આ લોકો Loc પરથી ભારતીય સરહદમાં ઘુસણખોરીનો એક પ્રયાસ કરતા હતા. 

Sep 9, 2019, 09:56 PM IST

ભારતીય સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે પાકિસ્તાન, ISIએ જૈશને સોંપી જવાબદારી

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અકળાયેલું પાકિસ્તાન ભારતમાં દહેશત ફેલાવવા સતત હાથ-પગ મારી રહ્યું છે. એક તરફ જ્યાં પાકિસ્તાન સરકારના મંત્રી સતત યુદ્ધની ધમકી આપી રહ્યાં છે

Aug 27, 2019, 10:39 AM IST

કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !

બોફોર્સનાં પ્રહારમાં સીમાપારના અનેક આતંકવાદી કેમ્પોને પણ નુકસાન પહોંચાડ્યું છે

Aug 4, 2019, 06:22 PM IST

ભારતીય સેનાનો સંદેશ- 'પાકિસ્તાન સફેદ ઝંડો ફરકાવે અને ક્રુર BATના મૃતદેહો લઈ જાય'

ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને મૃતદેહો લઈ જવાની રજુઆત કરી છે. ભારતે પાકિસ્તાની સેનાને સંદેશ આપ્યો કે સફેદ ઝંડા સાથે સંપર્ક કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહો લઈ જાઓ.

Aug 4, 2019, 10:14 AM IST

BAT કમાન્ડોનો ખાતમો કરીને ભારતે PAKને આપ્યો કડક સંદેશ, 'જન્નતમાં ઘૂસશો તો જહન્નમમાં પહોંચી જશો'

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. ભારતીય સેનાએ બાલાકોટમાં ઘૂસીને આતંકીઓના કેમ્પ તબાહ કર્યાં.

Aug 4, 2019, 09:35 AM IST

ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાક. BAT ટીમના 7 સૈનિક ઠાર, આ રહ્યા પુરાવા

ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ પણ ધ્વસ્ત થઇ છે

Aug 3, 2019, 10:20 PM IST