हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bengal election
Bengal election News
Bye-Bye 2021
Bye-Bye 2021: આ વર્ષે ભારતમાં બની 11 એવી ઘટના જે રહેશે હંમેશા યાદ
વર્ષ 2021 હવે પૂરું થશે અને 2022ની ધમાકેદાર એન્ટ્રી થશે. જો કે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ વર્ષ દેશ માટે ઘણું મુશ્કેલીઓથી ભરેલું રહ્યું. જ્યારે લાાખો-હજારો લોકો અસમય જ કાળની ગર્તામાં ધકેલાઈ ગયા.
Dec 26,2021, 10:18 AM IST
PM Nanrendra Modi
બે મેએ જનતા 'દીદી'ને આપશે ભૂતપૂર્વ CMનું સર્ટિફિકેટઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે, દીદીના નજીકના અનુસૂચિત જાતિના મારા ભાઈ-બહેરોને ભીખારી કહેતી હતી, છતાં દીદી ચુપ રહે છે. દીદીના લોકો ભાજને મત દેવા પર બંગાળમાંથી બહાર કાઢવાની ધમકી આપતા હતા, ત્યારે પણ દીદી ચુપ હતા.
Apr 17,2021, 15:09 PM IST
west bengal Assembly elections
West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ
bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે.
Mar 30,2021, 18:25 PM IST
Mukul Roy
ભાજપના નેતા મુકુલ રોયની સુરક્ષામાં વધારો, હવે મળશે Z સિક્યોરિટી
મુકુલ રોય નદિયા જિલ્લાના કૃષ્ણાનગર ઉત્તર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. પાર્ટીએ આ સીટ પરથી તેમને ટિકિટ આપી છે. તો તેમના ધારાસભ્ય શુભ્રાંશુ રોયને ભાજપે ઉત્તર 24 પરગના જિલ્લાની બીજપુર સીટથી મેદાનમાં ઉતાર્યા છે.
Mar 24,2021, 23:30 PM IST
Asaduddin Owaisi
બંગાળ ચૂંટણીમાં અંતિમ સમયે ઓવૈસીની એન્ટ્રી, મેદાનમાં ઉતરશે AIMIM
West Bengal Elections 2021: ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
Mar 23,2021, 15:48 PM IST
west bengal election
શિવ મંદિરમાં પૂજા કરીને મમતા બેનર્જીએ ઉમેદવારી નોંધાવી
મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ આજે હલ્દિયામાં પોતાનું નામાંકન દાખલ કર્યું. તેઓ નંદીગ્રામ (Nandigram) થી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.
Mar 10,2021, 15:19 PM IST
mamta banerjee
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી માંડ માંડ બચ્યા, ઇલેક્ટ્રિક સ્કૂટરની સવારી ભારે પડી
Feb 25,2021, 20:13 PM IST
Babu master
West Bengal: બંગાળમાં ભાજપના નેતાની કાર રોકી બોમ્બ અને ગોળીઓ વડે હુમલો, હાલત ગંભીર
શનિવારે મોડી સાંજે ઉત્તર 24 પરગના જિલ્લાના બાસંતી હાઈવે પર ભાજપના નેતા બાબૂ માસ્ટરની ગાડી રોકી તેમના પર બોમ્બ અને ગોળીથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટનામાં ભાજપ નેતા સહિત તેમના ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Feb 13,2021, 23:36 PM IST
bengal election
કોલકાતામાં PM મોદીની એન્ટ્રીની તસ્વીરે સોશિયલ મીડિયામાં બનાવ્યો નવો રેકોર્ડ
વડાપ્રધાન મોદીએ તો સોશિયલ મીડિયા પર અનેક રેકોર્ડ તોડ્યા જ છે પરંતુ સાથે સાથે તેમની તસ્વીરો પણ હવે અનોખા અને નવા કિર્તિમાન સ્થાપિત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતા મુલાકાતની એક તસ્વીરને 24 કલાક કરતા પણ ઓછા સમયમાં Facebook પર 1 મિલિયન (10 લાખ) કરતા વધારે લાઇક્સ મળી છે. અત્રે નોંધનીય છે કે, PM મોદી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી પ્રસંગે કોલકાતાની મુલાકાતે હતા. અહીં તેમણે નેતાજીને સ્મરણાંજલી અર્પીત કરી હતી.
Jan 24,2021, 16:27 PM IST
West Bengal Politics
શાહના નિવેદન પર મમતા બેનર્જીનો પલટવાર, બોલ્યા- કેન્દ્રીય ગૃહમંત્રીએ જે કહ્યું
West Bengal Politics News Updates: મમતા બેનર્જીએ કહ્યું કે, અમિત શાહે એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં આવીને સરકાર પર જે ગંભીર આરોપ લગાવ્યા છે તે માત્ર ખોટી વાતો છે. મમતાએ કહ્યુ કે, અમિત શાહે તથ્યોની તપાસ કર્યા વગર આરોપ લગાવ્યા છે.
Dec 21,2020, 17:08 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા