bhavnagar news

ભાવનગર : કાંઠે સેલ્ફી લેતી યુવતી તળાવમાં પડી, પાછળથી બચાવવા ગયેલ યુવક પણ ડૂબ્યો, બંનેના મોત

ભાવનગરના સિંહોરના ગૌતમેશ્વર તળાવમાં એક યુવક અને યુવતીના ડૂબી જવાની શોકિંગ ઘટના બની છે. ગૌતમેશ્વર તળાવ પાસે સેલ્ફી લેવા જતા યુવતીનો પગ લપસ્યો હતો. તેના બાદ યુવતીને બચાવવા જતા યુવક પણ તળાવામાં ડૂબ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવતીના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. 

Sep 2, 2021, 04:27 PM IST

અંધશ્રદ્ધાથી તોબા તોબા... ભાવનગરના ચોકમાં મોબાઈલ પર તાંત્રિક વિધિ કરાઈ

ભલે આપણા દેશના રોડ પર રોલ્સ રોયલ ગાડીઓ ફરતી હોય, દરેકના હાથમાં આઈફોન આવી ગયા હોય, પરંતુ આજે પણ કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેક અંધશ્રદ્ધા વ્યાપેલી છે. જેમ પાંચ ગામે બોલી બદલાય, તેમ આપણા દેશમાં દરેક ગામની પોતાની અલગ અંધશ્રદ્ધા (superstition) છે. લોકોએ હવે મોબાઈલ ફોનને પણ અંધશ્રદ્ધાથી બાકાત નથી રાખ્યો. ભાવનગરમા એક અજીબોગરીબ ઘટના બીન છે. ભાવનગર (bhavnagar) શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.

Aug 29, 2021, 01:46 PM IST

કોરોનાના કેસ ઘટતા ભાવનગરના સ્વિમિંગ પુલ ખુલ્લા મૂકાયા, પરંતુ વેક્સીન વગર પ્રવેશ નહિ

કોરોનાના કેસમાં ઘટાડો થતા ભાવનગરમાં આવેલા બંને સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાતના તમામ સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે સ્વીમિંગ પુલ છેલ્લા દોઢ વર્ષ થી બંધ હતા, એના કારણે તરવૈયાઓ નિરાશ થઈ રહ્યા હતા. હવે જ્યારે કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે ત્યારે સરકારની ગાઈડલાઇન મુજબ સ્વિમિંગ પુલ ખુલી રહ્યા છે, ત્યારે ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બંને સ્વિમિંગ પુલને પણ તરવૈયાઓ માટે ખુલ્લા મુકવા આવ્યાં છે.

Aug 4, 2021, 07:37 AM IST

PM Modi પણ ગુજરાતના અદભૂત નજારાનો વીડિયો શેર કરતા ખુદને રોકી ન શક્યા

ગુજરાતના ખૂણે ખૂણે એવુ સૌંદર્ય પથરાયેલું છે કે દેશવિદેશમાં તેના ચાહકો છે. પર્વતો-નદીઓથી લઈને ગુજરાતની પ્રાણી સૃષ્ટિ પણ નોખી છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહોના દર્શન કરવા વિદેશથી લોકો આવે છે. ત્યારે ગુજરાતનો એક એવો નજારો સામે આવ્યો છે, જેને જોઈને પીએમ મોદી પણ આફરીન થઈ ગયા છે. પીએમ મોદી (Narendra Modi) એ આ વીડિયોને ટ્વિટર (Twitter) પર શેર કરીને ‘એક્સિલન્ટ’ કહ્યું હતું.

Jul 29, 2021, 07:45 AM IST

ભાવનગરના ઘોઘાને મળશે દરિયાઈ સુરક્ષા દીવાલ, જાણો શા માટે બનાવાઈ હતી સુરક્ષા દીવાલ

ભાવનગરના ઘોઘા ખાતે અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દીવાલને ફરી બનાવવાની માંગ ઘોઘા વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે

Jul 28, 2021, 11:10 PM IST

સુનામી જેવા સંકટથી બચાવતી ઘોઘાની દરિયાઈ દિવાલનો ઈતિહાસ ફરી જીવંત થશે

  • હવે ઘોઘા બંદરને મળશે દરિયાઈ સુરક્ષા દીવાલ, જલ્દી જ જર્જરિત પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરાશે
  • ભાવનગરના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો અતિ કરંટવાળો દરિયો માનવામાં આવે છે
  • ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો ગણાય છે

Jul 28, 2021, 10:54 AM IST
20 gates of Bhavnagar's Shetrunji Dam opened PT10M41S

ભાવનગરના શત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા

20 gates of Bhavnagar's Shetrunji Dam opened

Aug 21, 2020, 11:50 PM IST