हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
British Citizenship
British citizenship News
IPL
પાકિસ્તાની પ્લેયરની IPL માં થઈ શકે છે એન્ટ્રી, આગામી સિઝનમાં દેખાઈ શકે છે મેદાનમાં
પાકિસ્તાનના અવળચંડા લખણોને કારણે ભારતે તેના સાથે સંબંધો તોડી નાંખ્યા છે. તેથી આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને મોકે આપવામાં આવતો નથી. જોકે, હવે સંજોગ એવા થઈ રહ્યાં છેકે, આઈપીએલની આગામી સિઝનમાં થઈ શકે એક પાકિસ્તાની પ્લેયરની એન્ટ્રી. એની પાછળનું કારણ પણ જાણવા જેવું છે.
May 13,2021, 16:22 PM IST
સુપ્રીમ કોર્ટ
બેવડી નાગરિક્તા મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ક્લીન ચીટ, અરજી ફગાવી
મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ અરજી ફગાવી દેતા જણાવ્યું કે, 'જો કોઈ ફોર્મમાં ભરી દેવામાં આવે કે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે તો શું તેઓ ખરેખર નાગિરક બની જાય છે'
May 9,2019, 12:27 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાહુલ ગાંધીને મોટો ફટકો, ગૃહ મંત્રાલયે આ મુદ્દે ફટકારી નોટિસ
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે કે, તેઓ 15 દિવસની અંદર તેમનો જવાબ આપે. આ નોટિસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે આપવામાં આવી છે. જોકે, મંત્રાલયની તરફથી તેની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.
Apr 30,2019, 12:40 PM IST
લોકસભા ચૂંટણી 2019
નાગરિકતાના સવાલ પર રાહુલ ગાંધીને ગૃહ મંત્રાલયે આપી નોટિસ
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Elections 2019)ની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા રાહુલ ગાંધીની નાગરિકતાથી જોડાયેલી એક ફરિયાદને લઇને તેમને નોટિસ ફટકારવામાં આવી છે
Apr 30,2019, 11:55 AM IST
લોકસભા ચૂંટણી 2019
રિટર્નિંગ ઓફિસરે રાહુલના નામાંકનને રાખ્યું માન્ય, અમેઠીથી લડશે ચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોમવારે મોટી રાહત મળી છે. યૂપીના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે તપાસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા અમેઠીમાં ભરવામાં આવેલ ચૂંટણી નામાંકન પત્રને માન્ય ગણાવ્યું છે.
Apr 22,2019, 15:14 PM IST
લોકસભા ચૂંટણી 2019
રાહુલ ગાંધીને લઇને આજે આવી શકે છે મહત્વપૂર્ણ નિર્ણય
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યૂપીના અમેઠીમાં દાખલ કરવામાં આવેલા ઉમેદવારી પત્રની તપાસ પર આજે નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીની અમેઠી બેઠકથી પણ ચૂંટણી લડી રહ્યાં છે. તેમમે અમેઠીમાં તેમનું જે ઉમેદવારી પત્ર દાખલ કર્યું છે. તેના પર ત્યાંના સ્વતંત્ર ઉમેદવાર ધ્રુવપાલ કૌશલે વાંધો ઉઠાવ્યો હતો.
Apr 22,2019, 11:20 AM IST
લોકસભા ચૂંટણી 2019
અમેઠીમાં રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર પર આજે નિર્ણય સંભવ, કોર્ટ પહોંચ્યા વક
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા યૂપીના અમેઠીમાં દાખલ કરવામાં આવેલા ઉમેદવારી પત્રની તપાસ પર આજે નિર્ણય આવી શકે છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડ ઉપરાંત યૂપીની અમેઠી બેઠકથી પણ ચૂંટણી લડી રહ્યાં છે.
Apr 22,2019, 11:24 AM IST
Trending news
health
જેટલું મગજને વ્યસ્ત રાખશો, એટલું વધશે આયુષ્ય; ડિમેન્શિયાનો પણ નહીં રહે ખતરો!
Besan
Besan: ચણાના લોટમાં આ વસ્તુ ઉમેરી લગાડો ત્વચા પર, ચહેરા પર નેચરલ ગ્લો દેખાશે
Automobile
એક કલાકમાં 176218 Booking, આ દેશી SUVએ તોડ્યા તમામ રેકોર્ડ, દશેરાથી શરૂ થશે ડિલિવરી
Viral Video
Viral Video: પ્રી વેડિંગ ફોટોશૂટ વખતે કપલે કરી તમામ હદો પાર! જબરદસ્ત રોમાન્સનો Video
Gujarat Temples
ગુજરાતના આ કુંડમાં સ્નાન કરતા દૂર થાય છે ચામડીના રોગ, જાદુઈ કુંડ રામાયણ સમયનું છે
Israel Iran War
43 હજાર અમેરિકી સૈનિકો તૈનાત, UKએ સેના મોકલી, ઈરાન પહોંચ્યા ભારતના 3 જહાજો
Bulldozer Action
સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ
Tirupati temple
તિરુપતિ પ્રસાદ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો
spiritual
જેના ચમત્કારથી બાદશાહ અકબરનું પણ ઝુકી ગયું હતું મસ્તક, ઉઘાડા પગે આવ્યો હતો મંદિર!
Tea
ચામાં રહેલું ટૈનિન નુકસાન નહીં કરે, ચા પીવો તેની 20 મિનિટ પહેલા આ વસ્તુ ખાઈ લેવી