हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
camel
Camel News
Chanakya Niti
ગર્લફ્રેન્ડ કે પત્નીને ખુશ રાખવા માટે પુરુષે ખાસ અપનાવવા જોઈએ ઊંટના આ 5 ગુણ
નીતિ શાસ્ત્રમાં પુરુષો સંલગ્ન ગુણોનો ઉલ્લેખ કરતા આચાર્ય કહે છે કે જો કોઈ પુરુષમાં ઊંટ સમાન 5 ગુણ હોય તો તેની પત્ની હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણવાળી વ્યક્તિ પરિવારમાં ખુશહાલી જાળવી રાખે છે અને સમૃદ્ધ રહે છે.
Sep 26,2024, 15:26 PM IST
animal
ઊંટને કેમ ખવડાવવામાં આવે છે જીવતા સાપ? જવાબ જાણીને ડોફરાઈ જશે મગજ
Why Camel Fed Alive Snake: ઊંટો લાંબા સમય સુધી પાણી પીધા વિના રહી શકે છે એ વાતની આપણે સૌને ખબર છે. તે અંગે તો સ્કૂલમાં પણ આપણને ભણાવવામાં આવે છે. પણ અહીં વાત કરવામાં આવી છે ઝહેરીલા સાપની...
Sep 10,2024, 17:16 PM IST
22 June World Camel Day
તો શું ખારાઈ ઊંટની પ્રજાતિ પણ ગુજરાતમાંથી લુપ્ત થઈ જશે? આ છે સૌથી મુખ્ય કારણ
કચ્છ જિલ્લોએ માલધારીઓનો પ્રદેશ છે. જેના લીધે અહી માનવ વસ્તી જેટલી જ પશુની પણ વસતી છે. પરંતુ જેટલા પ્રમાણમાં ગાય અને ભેંસને મહત્વ અપાઈ રહ્યું છે તેટલા પ્રમાણમાં ઊંટને મહત્વ મળતું નથી. જેના લીધે આ પ્રાણી હાલ અસ્તિત્વ માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે.
Jun 22,2024, 16:57 PM IST
Chanakya Niti
સ્ત્રીને ખુશ કરવા માટે પુરુષે અપનાવવા જોઈએ ઊંટના આ 5 ગુણ, ખાસ જાણો
Chanakya Niti: આચાર્ય ચાણક્ય કહે છે કે જો ઊંટ જેવા 5 ગુણ એક પુરુષમાં હોય તો તે સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. આવા ગુણોવાળા પુરુષ પરિવારમાં ખુશી જાળવી રાખે છે અને સંપન્ન રહે છે. તમે પણ જાણો એવા કયા કયા ગુણ છે જે પુરુષોને આ કાબેલિયત આપે છે.
Aug 26,2023, 11:50 AM IST
ZEE 24 Kalak Original Video
માલિક વિના જ ઉંટે દોડતી પકડી, પછી રસ્તા પર થઈ જોવા જેવી
માલિક વિના જ ઉંટે દોડતી પકડી, પછી રસ્તા પર થઈ જોવા જેવી
Aug 16,2023, 15:50 PM IST
World Camel Day
22 જુન વિશ્વ ઊંટ દિવસ: ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે જ જોવા મળે આ ઊંટ
22 જુન 2022ના રોજ વિશ્વ ઊંટ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ભુજ ખાતે કચ્છ ઊંટ ઉછેરક સંગઠન દ્વારા 12મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સહયોગ સહજીવન સંસ્થા અને તાંત્રીક સહયોગ ગાંધીનગરના પશુપાલન વિભાગનો રહ્યો હતો.
Jun 22,2022, 22:46 PM IST
Most Expensive Camel
રમઝાન પહેલા આ ઊંટની બોલી 14 કરોડ લાગી! જાણો શું છે ઉંટની એવી ખાસિયત કે...
ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઉંટ માટે સઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં પારંપરિક પોશાક પહેરેલો એક શખસ માઈક્રોફોન મારફતે હરાજીમાં બોલી લગાવતો જોવા મળી શકે છે.
Mar 28,2022, 17:16 PM IST
camel
સુરત: MARUTI ની ગાડીમાંથી ઉંટગાડી બનાવી, કંપનીની આંખ ઉઘાડવા અનોખો પ્રયાસ
શહેરના વરાછા વિસ્તારમાં કારને ઊંટ સાથે બાંધી ફેરવતા જોઈ લોકો પણ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા. યુવકે ખરીદેલી મારુતિ કમ્પનીની કારને એક વર્ષમાં જ કાટ લાગી જતાં તેમજ તેના રિપેરિંગ માટે બે માસથી ધક્કા ખવડાવતા યુવાન આટલી હદ્દે ઉશ્કેરાઈ જઈ કમ્પનીના વરાછા વિસ્તારમાં આવેલ સર્વિસ સ્ટેશન સુધી કારને ઊંટની પાછળ બાંધી ફેરવતા કંપનીના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
Jan 23,2020, 23:22 PM IST
Viral Video
સુરતમાં ઊંટગાડીથી નવી કાર ખેંચતો વીડિયો વાયરલ
સુરતમાં ઊંટગાડીથી કાર ખેંચતો વીડિયો વાયરલ થયો છે. મારૂતિ કંપનીની બેદરકારીનું બેનર લગાડ્યું હતું. એક વર્ષ પહેલાં જ કાર ખરીદી હતી. મેનેજર વારંવાર કાર માલિકને ધક્કો ખવડાવતો હતો.
Jan 23,2020, 19:40 PM IST
Australia
આ દેશ હેલિકોપ્ટરની મદદથી હજારો ઊંટની કત્લેઆમ કરશે, કારણ છે ચોંકાવનારું
ઓસ્ટ્રેલિયા (Australia) ના જંગલોમાં ગત નવેમ્બરથી લાગેલી ભીષણ આગ (Fire) અને શ્વાસ રૂંધાય તેવા વાતાવરણ અને જળ સંકટના કારણે સ્થાનિક પ્રશાસને 10 હજાર ઊંટો (Camel) ના કત્લેઆમનો ચોંકાવનારો નિર્ણય લીધો છે.
Jan 8,2020, 16:21 PM IST
વિશ્વ ઊંટ દિવસ
વિશ્વ ઊંટ દિવસ: ઊંટડીનું દૂધ માનવ શરીર માટે ઔષધી સમાન, કેન્સર માટે ઉપયોગી
ઊંટના દૂધની ૨૨ જુન વિશ્વ ઊંટ દિવસના માલધારી સંગઠનની એક બેઠક મળી અને ઊંટ અંગેના પ્રશ્નો છણાવટ કરી હતી. વિશ્વ ઊંટ દિવસે ભુજ ખાતે ઊંટ માલધારીઓના સમેલનમાં કચ્છી ખારાઈ ઊંટ અને કચ્છી ઊંટના પ્રશ્નો અને સમસ્યાઓ રજુ કરાઈ હતી. ઊંટડીનું દૂધ ને માનવ શરીરની ઔષધી માનવામાં આવે છે. કેન્સર અને ડાયાબીટીશ માટે ઉપયોગી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
Jun 22,2019, 19:15 PM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર