हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
SL
211/ 5
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Campus Gujarati News
Campus gujarati news News
raksha bandhan 2024
આજથી બુલંદ થશે આ 3 રાશિવાળાના ભાગ્યનો સિતારો, ભોલેનાથ-ચંદ્રદેવ કરાવશે બંપર ધનલાભ!
એક તો શ્રાવણ મહિનો અને એમા પણ ભગવાન શિવને પ્રિય એવો સોમવાર. આ સાથે જ પૂર્ણિમા અને સોમવાર પણ એક સાથે છે. મહાદેવ અને ચંદ્રદેવની કૃપાથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે....
Aug 19,2024, 11:48 AM IST
astro tips
ઘરમાં આ સ્થળે બનાવો હળદરનો સાથિયો, ધન ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો યોગ્ય રીત
Benefit of Turmeric Swastik Symbol: હિન્દુ ધર્મમાં ધાર્મિક કાર્યોમાં સ્વસ્તિક ચિન્હ એટલે કે સાથિયાનું નિશાન બનાવવાનું ચલણ ઘણા સમયથી ચાલતું આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તે બનાવવું શુભ ગણાય છે. અત્રે જણાવવાનું કે હળદરથી બનેલા સ્વસ્તિક ચિન્હના અનેક લાભ છે. સ્વસ્તિક ચિન્હ બનાવવાથી અનેક પ્રકારના લાભ થાય છે.
Jun 10,2024, 22:40 PM IST
Rajkot
ગુજરાતના આ શહેરમાં શરૂ થઈ ટોય લાઈબ્રેરી, જ્યાં ભાડેથી મળશે રમકડા
Rajkot Toy Library ગૌરવ દવે/રાજકોટ : ઉનાળાનો સમય છે અને શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. મોટાભાગનો સમય બાળકો રમવામાં પસાર કરતા હોય છે. આકરા તાપમાં બાળકો ઘરની બહાર રમવા નીકળી ન શકતા હોવાથી મોબાઇલની હેબીટ થઈ જતી હોય છે. જોકે મોબાઇલની આદતમાંથી બાળકો મુક્ત થાય અને એક્ટિવિટી તરફ વળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં રમકડાંનો વિભાગ કાર્યરત છે. આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પર આવેલી છે. જ્યાં બાળકોને મનગમતા રમકડા તમને ભાડા પર મળી જશે
May 23,2024, 12:57 PM IST
sun transit
વર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે
14મી મેના રોજ સૂર્ય અને 19મી મેના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરીને ગુરુ સાથે યુતિ બનાવશે. જે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. સૂર્ય, ગુરુ, શુક્રની યુતિથી કોને કોને લાભ થશે તે ખાસ જાણો.
May 9,2024, 13:15 PM IST
Hill station
'રાજા હિન્દુસ્તાની'નું શુટિંગ આ હિલ સ્ટેશન પર થયું હતું, Pics જોઈને ઉછળી પડશો
આ હિલ સ્ટેશન એટલું બધુ સુંદર અને અદભૂત છે કે ત્યાં જઈને તમે તમારા બધા જ ટેન્શન ભૂલી જાઓ. જો તમને ફરવાનો શોખ હોય અને હજુ સુધી આ હિલ સ્ટેશન ન જોયું હોય તો ખાસ જોજો.
Feb 17,2024, 15:24 PM IST
Budget Hill Station
આ છે ભારતના સસ્તા હિલ સ્ટેશન, ફરવા માટે જબરદસ્ત, ખિસ્સા પર બોજો નહીં અને મજા ખુબ
જો તમે નવા વર્ષની ઉજવણીનો પ્લાન ઘડી રહ્યા હોવ પરંતુ ખિસ્સા પર બોજો બહુ ન પડે તેવું પણ વિચારતા હોવ તો ભારતના એવા હિલ સ્ટેશનો વિશે તમે ખાસ જાણો જેનાથી તમારા ખિસ્સા બહુ ખાલી થશે નહીં. આ હિલ સ્ટેશનો ભારતના સૌથી સસ્તા હિલ સ્ટેશનો ગણાય છે.
Dec 28,2023, 12:19 PM IST
General reservation
કોલેજ અને યુનિવર્સિટીઝમાં નહી લાગુ પડે આર્થિક અનામત: UGCની સ્પષ્ટતા
દેશની 8 શૈક્ષણીક સંસ્થાઓમાં આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગનાં લોકોને અનામત નહી મળી શકે.
Jan 21,2019, 11:36 AM IST
Trending news
onion
આયુર્વેદ દહીં અને ડુંગળી એકસાથે ખાવાની કરે છે મનાઈ, ખાવાથી થાય છે આ 3 સમસ્યા
mangal gochar 2024
સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન
STOCKS TO BUY
7-8 સપ્તાહમાં તાબડતોડ કમાણી કરાવનાર 3 ધમાકેદાર Stocks
gujarat
કચ્છના લખપતમાં આ રોગ ફાટ્યો! છેલ્લા 4 દિવસમાં 12 લોકોના મોત થતાં ખળભળાટ
canada housing crisis indian
કેમ કેનેડા જતા ગુજરાતીઓની એકાએક ઘટી ગઈ સંખ્યા? શું કર્યા કેનેડાએ નવા નિયમ જાહેર?
gujarat
અંજારની લેડી ડોન સામે કડક કાર્યવાહી! ગુજસીટોક એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી, 10 દિવસના...
PF
PFમાંથી પૈસા ઉપાડવા જઈ રહ્યા છો, તો તમારે 30% ટેક્સ ચૂકવવો પડી શકે છે, જાણો નવો નિયમ
gujarat
ગુજરાતમાં ભારે વરસાદથી 12 જિલ્લામા મોટું નુકસાન! 4 હજારથી વધુ ગામોની ખેતી સાવ નિષ્ફળ
duleep trophy 2024
VIDEO : 4, 4, 4, 4, 4... સરફરાઝ ખાને ચોગ્ગા પર ચોગ્ગા ફટકાર્યા, બોલરની કરી ધોલાઈ
gujarat
ડીપર કેમ માર્યું કહીને...દીકરાનો બદલો લેવા બુટલેગર પિતાએ બે વિસ્તારો બાનમાં લીધા!