government of india

આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે મોદી સરકારની નવી ગાઈડલાઈન જાહેર, હોમ ક્વોરન્ટાઈન, RTPCRના નિયમો કડક કર્યા

દેશમાં કોરોનાના દૈનિક કેસ 214 દિવસ બાદ એક લાખથી વધારે નોંધવામાં આવ્યા છે, જેમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,52,26,386 થઈ ગઈ છે. તેમાં 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ઓમિક્રોન વેરિયન્ટના 3,007 કેસ પણ સામેલ છે.

Jan 7, 2022, 04:34 PM IST

સરકારે કોવિડ-19 રસીકરણ પર આખરે કેટલો કર્ચ કર્યો, આંકડો આવ્યો સામે

દેશમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મફત સપ્લાય માટે આવેલી કોવિડ વિરોધી રસી ખરદી પર 20 ડિસેમ્બર સુધી 19,675.46 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે ગુરૂવારે આ જાણકારી આપી છે.

Dec 23, 2021, 07:58 PM IST

5 મહિનાના ટોચ પર મોંઘવારી, સામાન્ય માણસને લાગશે મોટો ઝટકો! જાણો નવેમ્બરમાં શું હાલ હશે

દેશમાં મોંઘવારી દરરોજ વધતી જઈ રહી છે. સમાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી (Wholesale Price Index – WPI) દર વધીને 12.54 ટકા થઈ ગયો છે જે સપ્ટેમ્બરમાં 10.66 ટકા હતો

Nov 15, 2021, 08:16 PM IST

કરોડો ખેડૂતો સુધી પહોંચવા માટે એચડીએફસી બેંકે કર્યું આ કામ, ખેડૂતોને મળશે આ સુવિધા

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજે e-NAMના વિવિધ લાભાર્થીઓની સાથે ડિજિટલ કલેક્શન અને ફંડ્સના સેટલમેન્ટને શક્ય બનાવવા માટે ભારત સરકારના એગ્રીકલ્ચર માર્કેટ (eNAM)ની સાથે એકીકરણ કરવાની જાહેરાત કરી છે.

Nov 12, 2021, 03:29 PM IST

PAK નેવીએ ભારતીય માછીમારની કરી હત્યા, સરકારે પાક રાજદ્વારીને પાઠવ્યું સમન્સ

ગુજરાત પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના આરોપમાં પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA)ના 10 સૈનિકો વિરુદ્ધ FIR નોંધી છે.
 

Nov 8, 2021, 06:15 PM IST

Government ના મુખ્ય આર્થિક સલાહકાર K V Subramanian એ આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ

સરકારના મુખ્ય આર્થિક સલાહકાર K V Subramanian એ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમનો કાર્યકાળ પુરો થઇ ગયો છે અને હવે તે ફરીથી એકેડમિક ફીલ્ડમાં પરત ફરશે.

Oct 8, 2021, 06:57 PM IST

Air India Sale: એર ઈન્ડિયાની થશે 'ઘર વાપસી'!, ટાટા સન્સે લગાવી બોલી

સરકારે 2018માં એર ઈન્ડિયામાં 76 ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરી પરંતુ ત્યારે કોઈ બોલી મળી નહીં. આ વખતે સરકાર આ કંપનીમાં પોતાની સંપૂર્ણ ભાગીદારી વેચી રહી છે.

Sep 15, 2021, 07:27 PM IST

PPF Account: તમારા બેંક ખાતમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ

અનિશ્વિતતા ભરેલા દૌરમાં દરેક માટે બચત કરવી જરૂરી બની ગયું છે. તેના વિના આગામી સંકટોનો સામનો કરવો એકદમ મુશ્કેલ થશે. અમે આજે તમને તે યોજના (Savings Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો. 

Sep 10, 2021, 10:54 PM IST

નોકરી શોધતા યુવાનોને Staff Selection Commission માં જોડાવવાની તક, પગાર પણ છે તગડો, આ રીતે કરો અરજી

કોરોના કાળમાં જીવલેણ વાયરસના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક કડક પગલાં લેવામાં આવ્યાં. જેમાં કરફ્યૂ, લોકડાઉન જેવા આકરાં નિયંત્રણ પણ લાગૂ કરાયાં. આ સ્થિતિને કારણે રોજગાર-ધંધાને માઠી અસર પહોંચી. ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવાઈ ગઈ. હવે જ્યારે ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે નોકરી શોધતા યુવાનો માટે પણ એક સારા સમાચાર આવ્યાં છે. સરકાર મોટા પાયે ભરતી કરવાની તૈયારી કરી રહી છે. જાણી લો આ માહિતી.

Aug 10, 2021, 10:47 AM IST

અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ, સાવચેત રહો અને યાત્રા ન કરો, ભારતીય દૂતાવાસે આપી સલાહ

ભારતીય દૂતાવાસે બે પેજની યાત્રા સલાહમાં જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવવા સહિત હિંસક ગતિવિધિઓ વધી રહી છે. ભારતીય નાગરિક પણ તેનાથી બચેલા નથી, તેણે પણ અપહરણ જેવી ગંભીર ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

Jul 24, 2021, 06:13 PM IST

Jobs: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી તક! મેનેજરના પદ માટે પણ ખાલી છે જગ્યાઓ, જલદી કરો અરજી

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય.

Jul 24, 2021, 01:35 PM IST

new IT rules: ભારતે સંયુક્ત રાષ્ટ્રને કહ્યું- સોશિયલ મીડિયા યૂઝર્સને મજબૂતી આપવા માટે બનાવવામાં આવ્યો છે નવો આઈટી કાયદો

ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે તેમણે સૂચના ટેક્નોલોજી (Intermediary Guidelines and Digital Media Ethics Code) કાયદો 2021 એટલે કે નવા આઈટી નિયમ તૈયાર કર્યાં છે.

Jun 20, 2021, 05:16 PM IST

વેક્સિન ઉત્પાદન પર થયેલા વિવાદ બાદ અદાર પૂનાવાલાએ જાહેર કર્યુ નિવેદન, કહી આ વાત

કોરોનાની વેક્સિન Covishield બનાવી રહેલી પુણેની કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા  (Serum Institute of India) ના સીઈઓ અદાર પૂનાવાલાના હાલના નિવેદનથી વિવાદ પેદા થયો હતો. આ વિશે તેમણે સફાઈ આપી છે. જાણો શું બોલ્યા પૂનાવાલા..
 

May 3, 2021, 05:59 PM IST

PM Modi એ બોલાવી મંત્રીમંડળની બેઠક, કોરોના અંગે લઈ શકે છે મોટો નિર્ણય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે.

Apr 29, 2021, 06:08 PM IST

Breaking News: કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં દર્દીઓની સ્થિતિ જોતા રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Apr 11, 2021, 05:50 PM IST

બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવશે 2020નો ગાંધી શાંતિ પુરસ્કાર, સરકારે કરી જાહેરાત

સંસ્કૃતિ મંત્રાલયના નિવેદન અનુસાર, આ પુરસ્કારને બાંગ્લાદેશના પૂર્વ નેતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી એક જૂરી સમિતિ દ્વારા આ મહિનાની શરૂઆતમાં આપવા માટે પસંદગી કરી હતી. આ પુરસ્કાર પટ્ટિકા સિવાય 1 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર પ્રદાન કરે છે. 
 

Mar 22, 2021, 05:37 PM IST

Vaccine Diplomacy આગળ કેનેડાએ ટેક્યા ઘૂંટણ? Farmers Protest પર કરી ભારતની પ્રશંસા

કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દા પર અત્યાર સુધી તેવર દેખાડી રહેલી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીની સામે ઝૂકતા જસ્ટિન ટ્રૂડોએ કહેવ ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકારની પ્રશંસા કરી છે

Feb 12, 2021, 09:53 PM IST

અમેરિકાએ પણ કૃષિ સુધારણા તરફ લીધેલા પગલાઓને સ્વીકાર્યા: ભારત સરકાર

ધ્યાનમાં રહે કે અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ કહ્યું કે, તે એવા પગલાનું સ્વાગત કરે છે જેમાં દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધે. 

Feb 4, 2021, 07:51 PM IST

Twitter એ 250 હેડલ્સ કર્યા Unblock, સરકારે આપી એક્શનની ચેતવણી

ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો સરકારના નિર્દેશ પર આ હેન્ડલ બ્લોક કર્યા હતા, તો ટ્વિટર પોતે નિર્ણય કરીને તેને કેવી રીતે ચાલુ કરી શકે છે? જો ટ્વિટર એવા કેન્ટેન્ટવાળા હેન્ડલને બ્લોક કરશે નહી, તો સરકાર ટ્વિટર વિરૂદ્ધ કાર્યવાહી કરી શકે છે. 

Feb 3, 2021, 06:11 PM IST